ગાય 20 ગ્રામ સોનાની ચેન ગળી ગઈ, ૩૫ દિવસ પછી ચેનનો વજન કરતા માલિક ના હોશ ઉડી ગયા

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણા દેશમાં ગાયની માતા તરીકે પૂજા કરવામાં આવે છે. અને ગાય ને પગે લાગવામાં આવે છે. આજે અમે તમને ગાયનો એક એવો અદ્કેભુત કિસ્સો નો બતાવવા જઈ રહ્યા છીએ કે તમે આ જાણીને આંખો ચાર થઇ જશે. કર્ણાટકના સીરસી તાલુકાના હિપાનાહલ્માલીમાં શ્રીકાંત હેગડે નામના એક ખેડૂત રહેતા હતા. તેની પાસે એક ગાય અને વાછરડું હતું. દિવાળી પૂજન દરમિયાન ગાયના પૂજન દરમિયાન ગાયને કંકુ, ફૂલ અને હારથી શણગારી અને ગાયને લક્ષ્મી તરીકે પૂજા કરવામાં આવી.

તેને સોનાના આભૂષણો પહેરાવ્યાં ત્યારબાદ પૂજા પૂરી થતા જ તેણે સોનાના આભૂષણો લઈ લીધા. ગાયના વાછરડાની પણ પૂજા કરી હતી અને વાછરડાને 20 ગ્રામ સોનાની ચેન પહેરાવી હતી. ત્યારબાદ પૂજા પૂરી થતા બધી વસ્તુ કાઢી ને ગાય ને સામે મૂકી દીધી. ત્યારબાદ તપાસ કરતા સોનાની ચેન ગાયબ થઈ ગઈ હતી અને પરિવારે અનુમાન લગાવ્યું કે ગાય સોનાની ચેન ગઈ હશે.

દરરોજ આ પરિવાર ગાયના છાણની તપાસ કરતો હતો. છાણમાં સોનાની ચેન મળે છે કે કેમ પરંતુ ત્રીસ-પાંત્રીસ દિવસ સુધી અભ્યાસ તપાસ કરવા પછી પણ કશું મળ્યું ને ત્યારબાદ શ્રીકાંત હેગડે પશુવૈદ પાસે ગયો અને મેટલ ડિટેક્ટર ની મદદથી ગાયની તપાસ કરી કે શું ગાયના પેટમાં ધાતુ છે કે નહીં પરંતુ ત્યારબાદ ગાયના સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું કે પેટમાં કંઈક ધાતુ છે.

પરિવાર સોનાની ચેન માર્ગ કાઢવા માટે વિનંતી કરી અને પરિવારની વિનંતી પછી સર્જરી કરવાનું શરૂ કર્યું. જ્યારે ચેન બહાર કાઢી ત્યારે 20 ગ્રામ માંથી ૧૮ ગ્રામ થઇ ગઇ હતી. અને ચેનનો થોડો ભાગ  ગાયબ થઈ ગયો હતોપરંતુ પરિવારને એક અફસોસ થયો કે ગાયને આ બધી પ્રક્રિયામાંથી ખૂબ જ ગંભીર રીતે પસાર થવું પડ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here