ઘરમાં સવારે કે સાંજે 5 મિનિટ કરો આ કામ, દેવી શક્તિઓ બનશે પહેરેદાર

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કેટલાક એવા કામ હોય છે જે પેઢી દર પેઢી આપણે ઘરમાં ઘરમાં મોટા લોકોને કરતા જોઈએ છે અને તે આપણી પણ દિનચર્યા નો હિસ્સો બની જાય છે. અધિકતર હિન્દુ ઘરો માં આપણે દીવો કરવો, અગરબત્તી કરવી વગેરે આસ્થા ના પ્રતીક છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે ? જે ઘરો મા પવિત્ર કાર્ય દરરોજ થાય છે ત્યાં દૈવી શક્તિઓ દરેક સમયે પહેરેદાર બનીને રહે છે અને તે ઘર પર કોઈ સંકટ આવવા દેતી નથી.

ઘણા બધા લોકોનું માનવું છે કે ઘરમાં આવું કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને સકારાત્મકતા બની રહે છે. જ્યોતિષ વિદ્વાન કહે છે કે જે કર્મ નિયમિતરૂપથી ધૂપ-દીપ લગાવીને પૂજા થાય છે ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે અને ઘણા બધા લાભો મળે છે.

સવારે પૂજા કરતાં સમયે આરતી માટે દિવામાં બે લવિંગ કે કપૂર તથા બે ફૂલ નાખી આરતી કરો. બધા જ કામ આસાનીથી થઈ જશે. ઘરમાં રોજ ઘીના દિવા સળગાવવા  જોઈએ. દીવો સળગાવતી વખતે વાટ પૂર્વ કે દક્ષિણ દિશા તરફ રાખવાથી શુભ ફળ મળે છે.

ઘરમાં ઝઘડાઓ કલેશ થી છુટકારો ઈચ્છો છો તો શુક્રવારે શુદ્ધ જળ માં થોડીક ખાંડ મેળવીને શિવને અર્પણ કરે તથા સાત અગરબત્તી તેમ જ દેશી ઘીના દીવા સળગાવો. તમારા ઘર ને શત્રુઓથી બચાવવા માટે દરરોજ દેશી ઘી અને કપૂર દીવો સળગાવો આ ઉપાયથી ના દેખા તો ભય પણ રહેતો નથી.

દીવામાં કયું ઘી અને તેલ નાખવું જોઈએ : શાસ્ત્રોમાં ગાય ના ઘી ને સર્વ સિદ્ધિ કારક કહેવામાં આવ્યું છે. તલનું તેલ સર્વાર્થસિદ્ધિ કારક છે.

Previous articleવિંગ કમાંડર અભિનંદનની પાંસળીઓમાં છે ઇજા, વાયુસેના ઈચ્છે છે કે તેઓ જલ્દી વિમાન ઉડાવે
Next articleગરમ પહાડોમાં વસેલા આ મંદિરમાં હંમેશા રહે છે ઠંડી જાણો તેનું રહસ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here