લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
વ્યક્તિ પૈસા કમાવવા માટે દરેક પ્રકારના માર્ગ અપનાવે છે જેથી કરીને તેઓ વધુ પૈસા કમાઈ શકે. કોઈ સખત મહેનત કરે છે, તો કોઈ મીનિટોમાં જ લાખો રૂપિયા કમાય છે. પણ એક છોકરી જે તેના પગના ઉપયોગથી મીનિટમાં લાખો રૂપિયા કમાય છે. આ છોકરી પૈસા કમાવવા માટે એક નવી રીત અપનાવી અને ખૂબ પૈસા ખર્ચી રહી છે.
ખૂબસુરત પગના લાખો લોકો ઘાયલ. હકીકતમાં, આજે આપણે એક છોકરીનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ જે કોઇ મહેનત વગર કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.
પગ દ્વારા કમાય છે એક લાખ પાઉન્ડ રોક્સી સાઇક્સ દ્વારા ઉપયોગમાં લેવાતા મોજા ખરીદવા માટે લોકો તૈયાર રહે છે અને તેમની કિંમત પણ વધુ આઘાતજનક છે. તેમની કમાણીનો ખુલાસો કરતા રોક્સી સાઇક્સે કહ્યું કે તેમના સુંદર પગને કારણે, તે દર વર્ષે એક લાખ પાઉન્ડ કમાય છે, અને ભારતીય ચલણમાં આશરે 73 લાખ રુપિયા થાય છે.
પગના વખાણ સાંભળ્યા બાદ ઇનસ્ટાગ્રામ પર બનાવ્યું એકાઉન્ટ.. એવું કહેવામાં આવે છે કે 33 વર્ષીય રોક્સીએ એક વખત તેના સાથી દ્વારા પગના વખાણ સાંભળીને તેણીએ ઇનસ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું. તેમના સુંદર પગને અપલોડ કરતી હતી. ખૂબસુરત પગના લોકો એટલા દિવાના થઇ ગયા કે થોડા દિવસોમાં રોક્સીના ફોલોવર્સની સંખ્યા 10 હજાર પહોંચી ગઈ.
મોજા વેચવાનો વેપાર શરૂ કર્યો ત્યારબાદ, સોશિયલ મીડિયા દ્વારા, લંડનમાં રહેનાર એક પ્રોપર્ટી રોકાણકારે તેનો સંપર્ક કર્યો અને મોજા વેચવાનું શરૂ કર્યું. તે તેમના એક જોડી મોજા માટે 20 પાઉન્ડ અને એક જોડી જુતા માટે 200 પાઉન્ડ લે છે.
તે દર મહિને તેના પગ અને જૂતાથી 8,000 પાઉન્ડની કમાણી કરે છે. તેમની એક મહિનાની કમાણી આશરે સાડા સાત લાખ રૂપિયા છે.