ગોલ્ફર અર્જુન ભાટીએ 102 જીતેંલી ટ્રોફી વેચીને લોકોને કરી આટલી મદદ,પીએમ મોદી એ વખાણ કરતા કહી આ મોટી વાત…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મે બધા દેશની સ્થિતિ જાણો છો કોરોના વાયરસનો રોગચાળો આખા દેશમાં ફેલાયો છે કે દરેક જગ્યાએ ચિંતાનો વિષય છે કોરોના વાયરસને કારણે દેશના બધા લોકો ખૂબ જ દુઃખી છે,કોરોના વાયરસથી અડધી દુનિયાને અસર થઈ છે.ભારત કરતા વધારે બીજા દેશો પર તેની પકડ કરી છે.જો આપણે ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે જેના કારણે સરકારની ચિંતા વધી છે.સરકાર કોરોના વાયરસ સંકટ સામે લડવા માટેના દરેક પ્રયત્નોમાં વ્યસ્ત છે.સરકારે લોકડાઉનની ઘોષણા કરી છે.લોકોને તેમના ઘરે રહેવાનું કહ્યું છે જેથી આપણે કોરોના ચેપ સામે લડવું પડશે કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે દેશની આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન કથળી થતી જાય છે.તેથી દેશના ઘણા જાણીતા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે અને તેમના વતી મદદ મળી રહી છે.સરકાર કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે વધુ સક્રિય લાગે છે અને દરેક સંભવિત પગલા લઈ રહી છે.આવી રીતે સામાન્ય લોકોથી માંડીને મોટી હસ્તીઓ પણ ગરીબ અને અસહાય લોકોને મદદ કરે છે,તેમની ક્ષમતા પ્રમાણે લોકો ગરીબ લોકો મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અમુક વ્યક્તિ ઓ ભૂખ્યા લોકોને ભોજન આપી રહયાં છે.તો કેટલાક લોકો જરૂરિયાતમંદ લોકોને દરેક રીતે મદદ કરી રહ્યા છે.પરંતુ આજે અમે તમને આવા ભારતીય ગોલ્ફર વિશે બતાવીશું નાની ઉંમરે લોકોને મદદ કરવા નીકળ્યા છે.આપણે જે ભારતીય ગોલ્ફરની વાત કરી રહ્યા છીએ તે છે અર્જુન ભાટી તેમણે એવું કંઇક કર્યું છે જેની પ્રશંસા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ભારતીય ગોલ્ફર અર્જુન ભાતીએ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની મદદ માટે તેમની 102 જેટલી જીતેલી ટ્રોફીઓ વેચીને પૈસા એકઠા કર્યા છે.તેમણે આ રકમ પીએમ કેરેસ ફંડમાં દાનમાં આપી છે આ ટ્રોફીઓ 430000 માં વેચી છે.લોકોના સમર્થનમાં અર્જુન ભાટીએ ટ્વિટ કરીને લખ્યું છે કે નમસ્તે તમને ૧૦૨ ટ્રોફી ભારત અને વિદેશથી જીતીને લાવ્યો હતો આજે જે મેં મારા દેશની પ્રગતિ માટે જે કઈ કર્યું છે તે આજે પડતી માં મારી બધી ટ્રોફી વેચી ને દેશ ને મદદ કરું છું.તે પોતે જ એક ઉદાહરણ છે અને અમે તેમના ઉત્કટને સલામ કરીએ છીએ,તેમની દાદી પણ અર્જુનની આ ઉદારતા જોઈને ભાવુક થઈ ગઈ.તેમણે કહ્યું તમે ખરેખર અર્જુન છો પીએમ મોદીજીનું ટ્વીટ તેમની પ્રશંસા કરતા લખ્યું કે આ દેશવાસીઓની ભાવના છે જે કોરોના રોગચાળા દરમિયાન સૌથી મોટો ટેકો છે અર્જુને ટ્વિટ કર્યું કે આભાર સાહેબ હું આ તમારી પાસેથી શીખું છું.અર્જુન ભાટીના આ સહયોગ પછી સોશ્યલ મીડિયા પર પણ ઘણી પ્રતિક્રિયા આવી લોકોએ કહ્યું કે આપણને આ કટોકટીમાં ગાયબ થઈ રહેલા ધોની જેવા ભગવાનની જરૂર નથી.અમને અર્જુન જેવા બુદ્ધિશાળી માણસોની જરૂર છે.લોકોની સમસ્યા કોણ સમજી શકે છે આટલી નાની ઉંમરે અર્જુને મોટો ફાળો આપ્યો છે.

Previous articleકોવિડ-19: ચોંકાવનારો ખુલાસો,ભારત માં જેટલા પણ દર્દીઓ મુત્યુ પામ્યા છે એમના માં આ એક બાબત છે કોમન,જાણો વિગતવાર….
Next articleઆ હવાસખોરો એ કહ્યું કે જો તું અમારી સાથે નહીં આવે તો તારા પિતાને મારી નાખીશ,બાદ માં સગીરાને જબરદસ્ત લઈ જઈને આચર્યું અધધધ વાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here