લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે. કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.
રાજ્યમા કોરોના ના કેસને લઈને ચિંતા વધી ગઈ છે.આજે એકસાથે નવા 55 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા સરકાર દોડતી થઇ ગઈ છે.આમ આ 50 કેસ તો ખાલી અમદાવાદમાં જ નોંધાયા છે.આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાં નવા 50 કેસો નોંધાયા છે અને આટલા બધા પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં ચેકિંગ અને ટેસ્ટિંગ છે.ટેસ્ટિંગ વધારવાથી નવા કેસ સામે આવી રહયા છે.આમ આ આગામી દિવસોમાં હજુ પણ વધુ કે સામે આવી શકે છે.
જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે.રાજ્યમાં કુલ 241 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે 176 દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે.આમ છેલ્લા 24 કલાકમાં 1788 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 62 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.રાજ્યમાં કુલ 12352 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગઇકાલથી અત્યારસુધીમાં 55 નવા કેસ નોંધાયા છે.રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે.આમ આ કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે.
ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે.રાજકોટમાં કોરોના વાઇરસના શંકાસ્પદ 68 કેસ નોંધાયા છે તમામના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે.જેમાં 65 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.હજી ત્રણના રિપોર્ટ આવવાના બાકી છે.આમ આ છેલ્લે જે પોઝિટિવ કેસ આવ્યો હતો ત્યાં જંગલેશ્વરમાં ફરીથી કલસ્ટર કન્ટીન્યૂ સ્ટ્રેટરજી લાગુ કરી દીધી છે.
આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.