લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાઇરસના ચેપથી ઘણા લોકો રાજ્યમાં કોરોનાના કન્ફર્મ કેસની સંખ્યા વધીને 73 પર પહોંચી છે. વિતેલા 12 કલાકમાં ગાંધીનગર અને રાજકોટમાં ત્રણ નવા કેસ સામે આવ્યા છે અને અમદાવાદમાં એક સાથે એક જ દિવસમાં કોરોનાવાયરસના 8 કેસ પોઝિટિવ આવ્યા છે.કોરોનાના કારણે અમદાવાદને કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યું આ ત્રણેય દર્દીઓને લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ચેપ લાગ્યો છે.જેમાં અમદાવાદ અને ગાંધીનગરના દર્દીઓ અમદાવાદની એસવીપી હોસ્પિટલ અને રાજકોટના દર્દી ક્રિસ્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાંથી100 લોકો તબલીગી જમાત કાર્યક્રમમાં પણ ગયા હતા.કોરોનોના કહેરને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે અને રાજ્યમાં જે 73 કન્ફર્મ કેસ નોંધાયા છે તેમાંથી બે દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે પણ જ્યારે 60ની સ્થિતિ સ્ટેબલ છે.સાજા થઈ ગયેલા પાંચ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે અને 6 લોકોના મોત થયા છે.શહેરના હજુ પણ 9 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.શહેરમાં અત્યાર સુધી 77 લોકોના રિપોર્ટ લેવાયા છે અને કુલ 77માંથી 62 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
કોરોનાનો ફેલાવો અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ઉપરાંત વિદેશથી આવેલા કે પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા 19026 લોકોનો ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે.ગુજરાતમાં આજે ત્રણ નવા પોઝિટિવ કેસ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58 થઈ અને ખેવવાય છે કે ગુજરાતમાં અત્યારસુધી 1396 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમાંથી 1322 લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને એકનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.રાજ્યમાં 24 કલાકમાં કોરોન્ટાઈલનો ભંગ કરનાર 226 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ છે અને સરકારનો દાવો છે કે તેણે 6.15 કરોડ લોકોનો સર્વે કર્યો છે.
જેમાં 93766 લોકોએ કોઈ પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.જેમાંથી 76101એ દેશમાં જ્યારે 17665 લોકોએ વિદેશ પ્રવાસ કર્યો છે.ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોમાં આ રોગના ચિન્હો જોવા મળ્યા હોય તેવા લોકોની સંખ્યા 251 થાય છે.આવામાં કોરોના મહામારીના સંકટને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે 2 મહિનાની વયમર્યાદા વધારતા અને તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે 31 મે 2020 ધિરાણ પરત કરવાની તારીખ નક્કી કરી છે. 2 મહિનાનું વ્યાજ પણ સરકાર ચુકવશે.