ગુજરાતી રેસીપી ફાડા લાપસી ઘરેબેઠા બનવો ટેસ્ટ ફૂલ વાનગી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતી રેસીપી ફાડા લાપસી ઘરેબેઠા બનવો ટેસ્ટ ફૂલ વાનગી

ઘરેબેઠા બનવો બજાર જેવી વાનગી અમે આવી વાનગી સાથે આવ્યા છે અને તમને અમારી વાનગી ગમે તો શેયર કરો તમારા મિત્રો જોડે.

સામગ્રી

  • એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું,એક કપ સાકર.
  • બે કપ પાણી , ચાર ટેબલ-સ્પૂન ઘી.
  • એક ટી-સ્પૂન એલચીનો ભૂકો.
  • ૧૨થી ૧૫ દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબાં સમારેલાં.

રીત 

એક પૅનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે કપ પાણી ઉમેરો.

પાણીને ઊકળવા દો અને ફાડાને ધીમા તાપે ચઢવા દો. લાપસીને સરખી રંધાવા દો. હવે એમાં ખાંડ ઉમેરી દો. લાપસી બરાબર રંધાઈ જાય એટલે ગૅસ બંધ કરી એમાં એલચીનો ભૂકો ઉમેરી સરખી રીતે ભેળવી દો.

હવે છેક છેલ્લે બદામ તેમ જ પિસ્તાંથી લાપસીને ગાર્નિશ કરો. સર્વિંગ-બાઉલમાં ગરમાગરમ સર્વ કરો.

જો લાપસી બહાર ન બનાવવી હોય તો આ મિશ્રણમાં ખાંડ ઉમેરી કૂકરમાં પણ બનાવી શકાય.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here