ફાંસી આપતા પહેલા જલ્લાદ કેદીના કાનમાં કહે છે આ વાત,

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણીવાર કોઈ વ્યક્તિ કાયદાના નિયમ તોડે છે અથવા તો કોઈ ગંભીર ગુનો કરે છે, ત્યારે કાયદા હેઠળ તેની સજા આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને હત્યા કરવામાં આવી હોય તો તેને ફાંસીની સજા આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો જયારે ફાંસીની સજા આપવામાં આવે છે ત્યારે કેટલાક નિયમો અને કાયદા બનાવવામાં આવેલા હોય છે ચાલો તો તેના વિશે આજે આપણે જાણીએ.

જ્યારે કોઈ ગુનેગારને અદાલતમાં ફાંસીની સજા આપવામાં આવે છે. ત્યારે પેનની નોક તોડી દેવામાં આવે છે. એટલે કે એ આ પેનથી બીજા કોઈને ફાંસી ની સજા ન થાય. અને તે હવે તે વ્યક્તિનું જીવન સમાપ્ત થઈ ગયું છે. જ્યારે ફાંસી આપવામાં આવે છે ત્યારે જેલના અધ્યક્ષ, ડોક્ટર, જલ્લાદ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર હોય છે.

ફાસી સવારે વહેલા આપવામાં આવે છે. કારણકે સૂર્યોદય પછી બીજા કામ કરવાના હોય છે જેની ફાંસીની અસર બીજા કોઈ કામ ન પડે તે માટે વહેલી સવારે ફાંસી આપવામાં આવે છે. અને પરિવારના સભ્યો અને તેના અંતિમ સંસ્કાર કરવાનો સમય મળે તે માટે સવારનો સમય રાખવામાં આવે છે.

જ્યારે ગુનેગારને ફાંસી આપવામાં આવે છે ત્યારે તેને નવડાવીને નવા કપડાં પહેરવામાં આવે છે અને ત્યારબાદ તેની છેલ્લી જ ઈચ્છા પૂરી પૂછવામાં આવે છે અને તેની ઈચ્છા પૂરી કરવામાં આવે છે. આપણે ઘણી વખત ફિલ્મોમાં જોયું હોય છે કે જ્યારે ફાંસીની સજા આપવામાં આવે છે ત્યારે છેલ્લી ઘડીએ જલ્લાદ તેની સાથે હોય છે અને ગુનેગાર ને કાનમાં કંઈક કહે છે.

જલ્લાદ ગુનેગારને કાનમાં કહે છે કે, જો તો હિન્દુ છે તો રામ રામ અને મુસ્લિમોને સલામ. હું મારી ફરજ આગળ મજબૂર છું. હું તમને સત્યની રાહ પર ચાલવાની કામના કરું છું.

Previous articleએમેઝોન પર 25999 રૂપિયાની પ્લાસ્ટીકની લાલ ડોલ વેચાઈ રહી છે, EMI પર પણ ખરીદી શકાય છે
Next articleશરીરમાં કોઈ પણ નળી બ્લોક હોય તો કરો આ ઉપાય, 10 દિવસમાં નળી ખુલી જશે, જીવો ત્યાં સુધી ફરીથી બ્લોક નહિ થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here