લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે અમે તમને એક એવી સમાચાર વિશે જણાવવાના છે કે સમાચાર સાંભળીને તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે. કહેવાય છે કે ડોક્ટર ભગવાન હોય છે પરંતુ આજ ના આ કિસ્સો સાભળીને આપણને ડોક્ટર પરથી વિશ્વાસ ઉઠી જાય. આગ્રાના સુભાષ પાર્કમાં સિટી સ્કેન સેન્ટર નો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે.
દિવ્યાંગ સાડા ત્રણ વર્ષનો છે. દિવ્યાંશ નામનો એક બાળક સીટી સ્કેન દરમિયાન મૃત્યુ પામ્યો છે. થોડા દિવસ પહેલા બાળક છત પરથી નીચે પડી ગયો હતો અને તેના કારણે તેના માતા-પિતા તેને તરત જ દવાખાને લઈ ગયા હતા. બાળક ને ખુબ જ ગંભીર ઈજા થઇ ન હતી. પરંતુ સીટી સ્કેન કરાવો ને જોવા માગતા હતા કે તેને કોઈ ઇન્ટરનલ ઈજા નથી થઈને.
ત્યારબાદ તે સુભાષપાર્ક માં આવેલા ડો.નીરજ અગ્રવાલ ના સેન્ટર પર સીટી સ્કેન કરાવવા ગયા. સીટીસ્કેન લેબમાં લઇ ગયા હતા ત્યારે દિવ્યાંગ હસતા સીટી સ્કેન મશીન ની અંદર અંદર જતો જોવા મળ્યો હતો અને જ્યારે તે મશીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે તે મૃત અવસ્થામાં બહાર આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ હોસ્પિટલમાં માં હોબાળો મચાવ્યો હતો પરંતુ સીટીસ્કેન પૂરો સ્ટાફ ઘટના સ્થળે થી લાપતા થઈ ગયા હતા.
પરિવારજનોનું કહેવું હતું કે ડોક્ટર ઇન્જેક્શન મારે એવું પુત્રનું મૃત્યુ કરી દીધું છે અને પરિવારે ડોક્ટર ની સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસ તપાસ મુજબ જણાવ્યું હતું કે જ્યારે દિવ્યાંગ છત પરથી નીચે પડી ગયો હતો ત્યારે તેમને તરત જ નામનેરની એસ આર હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હોસ્પિટલમાંથી તેને તરત જ સીટી સ્કેન કરાવવા માટે મોકલ્યા હતા.
સીટી સ્કેન ના ડોક્ટર નીરજ અગ્રવાલના સેન્ટરમાં કરાવ્યા હતા અને દિવ્યાંગ સીટી સ્કેન દરમ્યાન ઇન્જેકશન આપવાથી અચાનક જ તબિયત બગડી ગઈ હતી અને જ્યારે માંથી બાળક બહાર આવ્યું, ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેને ડોક્ટરે મૃત જાહેર કરી દીધો બાળકના પરિવારજનો તરત જ સીટીસ્કેન ડોક્ટર પાસે ગયા પરંતુ ત્યાં તાળું મારીને ભાગી ગયો હતો.