લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર,અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.
મિત્રો પ્રેમ સબંધ એ એવા પ્રકારનો સબંધ છે જેમા મનુષ્ય કોઈપણ સારા કે ખરાબનો વિચાર કર્યા વગર પોતાના મનની જ વાત માને છે પરંતુ મિત્રો અમુક સમયે તે પોતાની અને બીજા માટે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરે છે જેમા મિત્રો તે તો ફસાઇ જાય છે પરંતુ સામે વાળી વ્યક્તિનુ જીવન બરબાદ કરી નાખે છે મિત્રો આપણે જે કિસ્સા વિશે વાત કરવા જઇ રહ્યા છે તેમા કઇક આવુ જ બન્યુ છે મિત્રો આવા કિસ્સામા જો જોવા જઈએ તો યુવતિઓનુ જીવન બરબાદ થઈ જાય છે અને તે સમાજ માટે ખુબજ ખરાબ છે મિત્રો તો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર બન્યુ છે શુ.
મિત્રો આ આખી ઘટના ના સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામમાં બન્યો છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પણ મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારના કિસ્સાઓ વધવા લાગ્યા છે મિત્રો ત્યારે આ બધાની વચ્ચે સંતરામપુરના અંતરિયાળ ગામમા એક કિસ્સો સામે આવ્યો છે જ્યા એક પરણીત મહિલા તેના પતિ સાથે તેના પિયર આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા ઘણા સમય પહેલા તે ગામના એક યુવક સાથે પ્રેમ સબંધમા જોડાઇ હતી પરંતુ તે મહિલા પરીવારના લોકો ને તે વાત ની જાણ થઈ જતા તે મહિલાને સંતરામપપુરની નજીકના એક ગામમા પરણાવી દીધી હતી.
પરંતુ જ્યારે તે મહિલાના પ્રેમી ને તે વાતની જાણ થઇ તો તેણે તેનુ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જ્યારે તેના પરિવારના લોકોને તે વાતની જાણ તેના પરિવાર ના લોકોને થઇ તો તેમણે સંતરામપુરના પોલિસ સ્ટેશન મા જઇ તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે જણાવ્યુ હતુ કે સંતરામપુરના અંતરિયાળ ગામની એક 25વર્ષીય મહિલાનું લગ્ન સંતરામપુરની નજીકના ગામમા થયુ હતુ અને તે એક દિવસ તેના પતિની સાથે તેના પિયર અંતરિયાળ ગામમા આવી હતી જ્યા રાતના 3 વાગ્યાના સમયમા તે જ ગામમા રહેતા એક યુવક કે જે તેનો પ્રેમી હતો તેણે તેના પિતાના ઘરની નજીક કુવા પાસે મળવા બોલાવી હતી.
અને જ્યારે તે મહિલા તેને મળવા આવી ત્યારે આ યુવતિને ધમકાવીને બળજબરીપૂર્વક તેની સાથે તે ગામથી દુર આવેલા તેના મકાન ની અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યા તે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને મિત્રો એટલુ જ નહી પરંતુ તે મહિલાને તેના મકાનમા સતત 21 દિવસ સુધી બાંધી રાખી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ હતુ અને વારંવાર દુષ્કર્મ આચરી રહેલા આવા હવસખોરની ચુંગુલમાથી તે યુવતી ભાગી છુટવામા સફળ રહી અને સીધી તેના પિતાના ઘરે જતી રહી જ્યા તે મહિલા અને પરિવારના લોકો સંતરામપુર પોલિસ સ્ટેશન મા જઈને તે યુવક વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોધાવી હતી.
જ્યા તેણે જણાવ્યુ હતુ કે 21 દિવસ સુધી તે યુવકે પોતાની પ્રેમિકા તે પરણીત મહિલાને પોતાની બનાવાના ઇરાદાથી ધમકી આપી તેને પુરી રાખ્યા બાદ થોડાક સમય પહેલા તે ભાગી છુટવામાં સફળ રહી હતી અને તે મહિલાએ તેના પિતા અને પિયરના લોકોને પોતાના ઉપર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ વિશે જણાવ્યુ હતુ અને ત્યારબાદ સંતરામપુર પોલિસ સ્ટેશનમા જઇને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે તે યુવક વિરુદ્ધ બળાત્કાર, અપહરણ,અને બળજબરીપૂર્વક પુરી રાખવા સહિતના ગુનાઓ અંગેની કલમો મુજબ ગુન્હો દાખલ કરીને તે આરોપીની તપાસ હાથ ધરી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પોતાના પિયરના એક યુવક સાથે લગ્ન પહેલા પ્રેમ સબંધ ધરાવતી તે મહિલાને રાતના સમયમા બળજબરીથી પોતાની સાથે લઈ ગયેલા તે યુવકના 3 મકાનો પૈકી ઘંટી વાળાનામે તરિકે ઓળખાતા મકાનની અગાસી ઉપર તે મહિલાને સતત 21 દિવસ સુધી પુરી રાખી હતી અને કોઈને જાણ ના થાય તે ઇરાદાથી બહારથી તે મકાનનો દરવાજો બંધ કરી દેતો હતો અને તે મહિલાને સતત 21 દિવસ સુધી જમવાનું,ન્હાવા ધોવા જેવી બધી જ જીવનની ક્રિયા તે મકાનની અંદર જ કરાવતો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે સતત 21 દિવસ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.