લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલના બનાવો એવા બની રહ્યા છે કે જેના વિશે જાણતા જ મનમાં ચિંતા અનુભવાય છે અને આવા કિસ્સા આજકાળ ખૂબ જ વધી રહ્યા છે અને દિવસે દિવસે જેની સંખ્યા વધતી જ જાય છે એવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે જેના વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે સાંપ્રત સમાજને હચમચાવી મુકે તેવો ગંભીર કિસ્સો અહીંયા વડોદરામાં પ્રકાશમાં આવ્યો છે.જેમાં એક મામાએ જ પોતાની સગી ભાણી સાથે દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતિ બનાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવું જાણવા મળ્યું છે અને આજકાલના સમયમાં આવી ઘટનાઓ બનવી એ સાધારણ વસ્તુ બની ગઈ છે કારણ કે દિવસે દિવસે આવા કિસ્સામાં વધારો થતો જોવા મળે છે.તેવામાં જ એક કિસ્સો અહીંયા પણ જોવા મળ્યો છે કે જેમાં એક મામાએ જ ભાણી પર બળાત્કાર ગુજાર્યો છે.
તેવું જાણવા મળ્યું છે અને તેમજ કહેવામા આવ્યું છે કે સૂત્રોમાંથી મળતી આ વિગતોની અનુસાર, અમદાવાદ નજીકના એક ગામની સગીર કન્યા વડોદરા ખાતે રહેતા પોતાના મામાને ઘરે અભ્યાસ અર્થે રહેતી હતી અને તે ઘણા સમયથી ત્યાંજ રહેતી હતી અને તેના મામા અને મામીએ ન તેને મોટી કરી હતી તેવું કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ જાણવા મળ્યું છે કે તેના મામએ જ ના કરવાનું કામ આ ભાણી સાથે કર્યું હતું.
પણ આ નરાધમ મામાએ પોતાની જ ભાણી ઉપર જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો તેવું જાણવા મળ્યું છે તેમજ જાણવા મળ્યું છે એ તેનો મામો પહેલા આવો ન હતો પણ ઘણા થોડા વર્ષો થયા બાદ તે આ ભાણીને કોઈ ઘરે ન હોય ત્યારે ઘરમાં બોલાવતો હતો અને ત્યારબાદ તેની સાથે ખરાબ કૃત્ય કરતો હતો.પણ આવું ઘણા સમયસુધી ચાલી આવ્યું હતું અને તેમજ દરરોજના માટે તે વારંવાર તેનુ શારીરીક શોષણ કરતો હતો અને ભણીના ના કહ્યા છતાં પણ તેને તે ધમકી આપતો હતો અને ત્યારબાદ થોડા દિવસ પહેલા જ ભાણીના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો.
જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ ત્યારબાદ જેમાં પરીક્ષણમાં માલુમ પડ્યુ હતુ કે સગીર ભાણી ગર્ભવતિ છે ત્યારે જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આખરે તેની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તેના જ મામાએ તેની ઉપર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતિ બનાવી હતી અને જબરજસ્તી મામએ મારી સાથે આવું કામ કર્યું હતું અને આખરે પોલીસે મામા વિરુધ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.