લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ આવા કિસ્સા બનવા એ મામૂલીક વાત થઈ ગઈ છે અને હાલમાં પણ એક એવા જ કિસ્સા વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છું જે જ્યાં ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પોલીસ સ્ટેશનમાં જ આરોપીના પીડિતા સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા છે તેમજ જ આ ઘટના ન્બેગુસરાયમાં પ્રેમ સેક્સ અને દઘાનો એક કિસ્સો સામે આવ્યો છે અને આ મામલામાં આરોપીએ લગ્નની લાલચ આપીને ડિવોર્સી મહિલા સાથે સતત ત્રણ વર્ષ સુથી દુષ્કર્મ આચર્યું છે.તેવી ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે અને તેમજ પોલીસ સ્ટેશનમાં જ આરોપીના પીડિતા સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા અને તેમજ આ લગ્ન બાદ સાસરીવાળાએ આ મહિલાને રાખવા માટે તૈયાર નથી. માર મારીને તેણીને ઘરેથી હાંકી કાઢી હતી અને ત્યારબાદ આ મહિલા હવે ન્યાય માટે તંત્રને મદદની અપીલ કરી રહી છે.
અંધારામાં રાખીને દવા ખવડાવીને કરાવ્યો હતો ગર્ભપાત.ત્યારબાદ જ્યારે બેગુસરાયમાં લગ્નની લાલચ આપીને ડિવોર્સી મહિલાનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે આ જબરજસ્તી કરવામાં આવ્યું હતું અને મહિલા જ્યારે ગર્ભવતી થઇ ત્યારે આરોપીએ તેને દગો કરીને ગર્ભપાતની દવા ખવડાવીને ગર્ભપાત કરાવી દીધો હતો અને આ મહિલાની હાલત બગડી તો હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.
તેમજ જ્યારે આ મહિલાને ગંભીર હાલતમાં મૂકીને હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો તેવું જણાવ્યું હતું અને આ મહિલાએ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો ત્યારે આ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ પીડિતાનો આરોપ આરોપીની ધરપકડ બાદ પોલીસ અને પંચો દ્વારા પોલીસ સ્ટેશનમાં જ બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.
દહેજની માંગણી કરીને માર માર્યો અને મહિલાને ઘરેથી હાંકીકાઢી.ત્યારબાદ જ્યારે આ મળતી માહિતી પ્રમાણે જ મહિલાના પોતાના પતિથી વર્ષ 2016માં તલાક થઇ ગયા હતા તેવું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ તલાક થયા હતા અને ત્યારબાદ પોતાના પિયર રહેવા લાગી હતી જેથી આ મહિલાનો આરોપ એ છે કે લગ્ન બાદ ત્રણ સપ્ટેમ્બર સાસરીએ પહોંચી તો પતિ અને સાસરીયાઓએ દહેજમાં એક વિગા જમીન અને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી તેવું જાણવા મળ્યુ છે.
અને તેમજ કહેવામાં આવ્યું હતું કે તેની સાથે મારમારી કરી અને ત્યારબાદ ઘરેથી હાંકી કાઢી હતી અને તેમજ આ મહિલાનો આરોપ હતો કે તેના પતિએ પોલીસ સાથે મળીને તેની ઉપર ખોટો કેસ કર્યો છે અને ત્યારબાદ આ મામલામાં ડીએસપી રાજન સિન્હાએ એવું જણાવ્યું હતું કે યુવક-યુવતીએ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેનાં સાસરિયાઓ તેને રાખવા માટે તૈયાર નથી પણ પછી આ મામલે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.