હવસ ની ભૂખી ભાભી ને થઈ ગયો 6 વર્ષ નાના દિયર જોડે પ્રેમ,પણ જ્યારે દિયર ને શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું તો એને કર્યું એવું કે…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે અને તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અહીંયા બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો જ છે તો આવો જાણીએ તેના વિશે.

તેમજ એવું કહેવામાં આવે છે કે પ્રેમ અંધ છે અને પ્રેમને લોકો એવું માને છે કે પ્રેમ આંધળો હોય છે પણ જ્યારે બે લોકો વચ્ચે પ્રેમ વધે છે તો ત્યારે તેઓને સાચા કે ખોટા અને વયની કોઈ પરવા નથી હોતી અને તેમજ રવિવારે હરિયાણાના જીંદમાં આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો જોવા મળ્યો હતો અને તેમજ અહીં પ્રેમ સંબંધના કારણે મહિલાઓ અને પુરુષોએ ટ્રેનની આગળ કૂદીને જીવન પૂરું કર્યુ છે તેવું અહીંયા પ્રકાશમાં આવ્યું છે.

ત્યારબાદ આ બળવંતસિંહે જણાવ્યું છે કે તેમને રવિવારે સવારે બાતમી મળી હતી અને તેમજ તેમાં એમને જણાવ્યું છે કે ઘાસ રેલ્વે સ્ટેશન નજીક એક મહિલા અને એક પુરુષની લાશ પાટા પર પડી છે અને જેમાં કહ્યું છે કે આ જીઆરપી ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને કબજે કર્યા હતા અને તેમની લાશ ત્યાંથી મળી આવી હતી ત્યારબાદ તેમને ત્યાંથી ઉઠાવવામાં આવ્યા હતા.

તેની સાથે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓએ આ જણાવ્યું હતું કે લાશની ઓળખ 28 વર્ષીય નિલેશ પત્ની નિમેષ રહેવાસી જગદીશ અને 22 વર્ષીય મનોજ પુત્ર કાનહો નિવાસી તરખા તરીકે થઈ હતી એવું પણ કહેવામા આવ્યું છે અને આ ઓળખ થતા જ તેમને આ વિશે જણાવ્યું હતું.

તેમન અંતે આ વિશે જણાવતા પોલીસના જણાવ્યા મુજબ આ બંને સંબંધોમાં ભાણેજ હતા પણ ત્યારબાદ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ લાંબા સમયથી ચાલતો હતો અને તેમજ આ પરિવારજનોને આ વાતની જાણ થતાં લોકોના ડરથી તેઓ ગામમાંથી ભાગી છૂટ્યા હતા અને તેમણે ઘાસો રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની આગળ કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો હતો તેની સાથે જ આ પોલીસે બંનેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી પરિવારને સોંપ્યું છે તેવું જણાવ્યું છે.

તેવો જ એક બીજો કિસ્સો પણ અહીંયા તેવો જ જોવા મળ્યો છે.

અહીંયા પણ ઉપર જણાવ્યા મુજબ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેની વાત હું તમને કરવા જઈ રહ્યો છું અને તેમજ આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય છે.આજે બળાત્કાર, રેપ, જેવા ઘણા કેશો પોલિસ સ્ટેશનમાં નોંધેયેલ છે. એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને લોકોની આખો ચાર થઈ જાય છે અને આજે લગ્ન કરવાની લાલચ આપી કેટલીય છોકરીઓ સાથે બળાત્કાર કરી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે.આજે આ ઘટનામાં એક પરણિત યુવક એક 14 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી 4 વર્ષ સુધી બળાત્કાર કરતો રહ્યો અને લગ્નની વાત આવતા આ યુવકે તેને એક ગેરેજમાં પુરી દીધી હતી.

આ લોકડાઉન ના સમયમાં કોઈ વ્યક્તિને બહાર કોઈ કામ વગર નીકળવુ નહીં.કોરોનાને કારણે સમગ્ર ભરતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એવા માં એક 14 વર્ષની યુવતી પર પરણિત પુરુષે બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે.આ ઘટના રાજકોટની છે જેમાં લોકડાઉન વચ્ચે પોતાના 18મા બર્થ-ડેના દિવસે જ ગુમ થઇ ગયેલી યુવતી સાત દિવસની શોધખોળના અંતે ઘર નજીક આવેલી ગેરેજમાંથી મળી આવી હતી. પરિણીય યુવકને પ્રેમમાં અંધ બની તેની સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગ્યા બાદ તેણીને ગરાજમાં પુરી દેવાઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આભવા ગામે રહેતી તરુણી તેના બર્થ ડેના મોડી રાત્રિ ગુમ થયાની ફરિયાદ તેની માતાએ ડુમસ પોલીસ મથકે નોંધાવી હતી.

આ યુવતી ગુમ થવાને લઇને દેખીતી રીતે કોઇની ઉપર પણ શંકા નહિ જતાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી. સાત દિવસ થઇ જતાં પોલીસની તપાસ પણ મંદ પડી ગઇ હતી, પરંતુ સાત દિવસ પછી સવારે આ યુવતીના ઘરેથી માંડ 10 ફૂટનાં અંતરે આવેલી ગેરેજમાંથી જોર જોરથી ચીસોનો અવાજ શરૂ થતાં આખો મહોલ્લો ભેગો થઇ ગયો હતો. પોલીસ પણ ત્યાં પહોંચી હતી.જે યુવતી સાત દિવસથી ગુમ થયેલી મનાતી હતી તે આ ગેરેજમાંથી માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં મળી હતી, તેને શરીરે ઇજાના નિશાન પણ હતા. ઇજા કરતા તે ડિપ્રેશનમાં વધુ હોઇ પોલીસ તેને હોસ્પિટલમાં લઇ ગઇ હતી.

15 દિવસ બાદ આ યુવતીએ આ ગેરેજ સંચાલક અને ગામમાં જ રહેતાં 41 વર્ષીય યુવક વિરુદ્ધ સગીર વયથી પોતાનું યૌનશોષણ કરતો હોવાની ફરિયાદ નોંધાવી હતી.યુવતી જ્યારે 14 વર્ષની હતી ત્યારે તે આ યુવકના પુત્રને રમાડવા જતી હતી.આ યૂવકની પત્ની નોકરી કરતી હોય અને તેની માતા ખેતરમાં જતી રહેતી હોય જેથી આ યુવક આ તરુણીને પોતાની મોહજાળમાં ફસાવી હતી. તે જ્યારે 18 વર્ષની થશે ત્યારે લગ્ન કરીશું તેમ કહી ચાર વર્ષથી આ સગીરને ભોગવતા, યુવકના વચનને સાચું માની આ યુવતી 18 વર્ષની થઇ તે જ દિવસે મળસ્કે પોણા ચાર વાગ્યે ર્સિટફિકેટ સાથે પહોંચી ગઇ હતી, પરંતુ આ યુવક હિંમત હારી જતાં તેને પોતાની ગેરેજમાં છુપાવી દીધી હતી. ગેરેજમાં સાત દિવસથી એકલા રહેવાને કારણે આ યુવતી ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને તેણે ચીસો પાડતાં યુવકનો ભાંડો ફૂટી ગયો હતો.

આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે 4 વર્ષ સુધી શારીરિક સંબંધ કરતો હતો. પરંતુ આ સગીરાના 18માં જન્મ દિવસ પર સગીરા આ યુવક પાસે ગઇ હતી પરંતુ આ યુવકે તેની પાસે રાખી તેના ગેરેજમાં તેને બંધ કરી દીધી હતી.20મીએ આ યુવતી આવી જતાં તેને ગામમાંથી બહાર મોકલવા માટે મેહુલે પોતાની કારની પાછળની સીટ નીચે સંતાડી દીધી હતી. કોઇની નજર નહિ જાય તે માટે ઉપર કારપેટ નાંખી દેવાઇ હતી. જલ્પેશ નામનો તેનો મિત્ર તેને વેસુ સુધી લઇ ગયો હતો. બાદમાં કોયલો નામનો ત્રીજો મિત્ર તેને બાઇક ઉપર બેસાડી ભરથાણા લઇ ગયો હતો. એક જોડી કપડાં અપાવ્યા બાદ એક રાત પોતાના ઘરે રાખી બીજા દિવસે પરત આભવા મૂકી દીધી હતી.આ તરુણીને ફસાવવા માટે મેહુલે અનેક પ્રલોભનો આપ્યા હતા. તરુણી જ્યારે 15 વર્ષની થઇ હતી ત્યારે તેની સાથે ઓ.એન.જી.સી. નજીક મંદિરમાં જઇ ગંધર્વ વિવાહ કર્યા હતા.

રાજકોટમાં આવેલા યુવકના બીજા ફ્લેટ ઉપરાંત હાઇવે ઉપર કાર તથા આભવામાં આવેલા ઘર અને ગેરેજમાં પણ આ તરુણીને ભોગવી હતી. 18 વર્ષ પૂરાં થતાં પોતાના ઘરે આવી ચઢેલી આ યુવતીને તે લોકોની નજરથી બચાવવા માટે દિવસે ગેરેજમાં અને રાત્રે ગેરેજ નજીક આવેલાં અને નવા બની રહેલાં ઘરમાં જ રાખતો હતો.લોકડાઉનને કારણે આ યુવતીને બહાર કાઢી નહિ શકવાની સાથે તરુણીના ડિપ્રેશનને મેહુલનો ભાંડો ફોડી નાંખ્યો હતો. યુવતીએ ફરિયાદ કરતાં જ આરોપી ધરપકડ ટાળવા ભાગી છૂટયો હોવાનું ઇન્સપેક્ટર જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here