હવસ નો ભૂખ્યો યુવક સગીરા ને પ્રેમ જાળ માં ફસાવીને લઈ ગયો ઝાડી માં અને વારંવાર કર્યું એવું કૃત્ય કે સગીરા ને તાત્કાલિક…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઇ મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે અને તેમજ અહીંયા એક નવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે હું તમને વાત કરવા જણાવવા જઈ રહ્યો છું આ કિસ્સો છે વલસાડ જિલ્લાના ઉમરગામનો જેની એક ઘટના અહીંયા સામે આવી છે અને તેમજ આ ગામના ખાતે ચકચારી ઘટના બની છે તેવું જાણવા મળ્યું છે અને જેમા સગીરાને પ્રેમજાળમાં ફસાવીને આરોપીએ લોકડાઉન પેહલા ઉમરગામમાં દરિયા કિનારે તેમજ ઝાડી જંગલમાં લઇ જઇ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને તેમક આ લોકો એ ઝાડીમાં જ ઘણો સમય વિતાવ્યો હતો પણ ત્યારબાદ જોકે એવું કહેવામાં આવ્યું છે કે આ સગીરાને બે દિવસ અગાઉ અચાનક પેટમાં દુ:ખતા તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પણ ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ યુવતીને ત્યાં લઈ જવામાં આવી હતી પણ ત્યારબાદ એવુ જાણવા મળ્યું છે કે જ્યાં ફરજ પરના તબીબોએ સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો કર્યો હતો તેવી વાત કરવામાં આવી છે અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે હોસ્પિટલમાં ખસેડતા જ આવું સામે આવ્યું હતું પણ જ્યારે આ ખુલાસાથી સગીરાના પરિવારજનો દંગ રહી ગયા હતા અને તેઓ પણ આ મામલે વિચારમાં પડી ગયા હતા તેમજ આવું કઇ રીતે હોઈ શકે તેઓ આ વાત પર દંગ થઈ ગયા હતા અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

કારણ કે આ ઘટના જ એવી બની હતી જેનાથી ગમે તે હોય તો તેના પરિવારને આઘાત લાગી શકે છે અને તેમજ કહેવામા આવ્યું છે કે ત્યારબાદ જેની સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયા બાદ સગીરાના પરિવારજનોએ આરોપી વિરૂદ્ધ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી અને તેની જલ્દીથી ધરપકડ કરવાનું કહેવામા આવ્યું હતું અને તેમજ જેને ધ્યાને લઇ પોલીસે આરોપી વિરૂદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે અને આ વિશે પુરી જાણકારી મેળવવામાં આવી છે તેવી વાત કરવામાં આવી છે.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ઉમરગામની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવાને દૂષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે અને જેની તપાસ કરવામાં આવી છે જેની જાણકારી મેળવવામાં આવી છે પણ આ ઉમરગામ પાવર હાઉસ ખાતે રહેતા મેહુલ સારા ભરવાડે 15 વર્ષની સગીરાને સ્કૂલ અને ટ્યુશન પર જતા આવતા સમયે ફોસલાવી પટાવી હતી અને તેની સાથે તે પહેલાં વાત પણ કરતો હતો અને જ્યારે વૃંદાવન સ્ટૂડીયો આગળ ઘાસવાળી જગ્યામાં લઈ જઈ મરજી વિરુદ્ધ વાંરવાર દુષ્કર્મ પણ આચર્યું હતું પણ આ વાત છે લોકડાઉન પહેલાના સમયની તેવું અહીંયા કહેવામા આવ્યું છે.

ત્યારબાદ અંતે વાત કરતા એવું પણ કહેવામાં આવ્યું છે કે ગત રોજ આ સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં તપાસ કરાવતા તેણી ગર્ભવતી હોવાનું પરિવારને જાણ કરવામાં આવી હતી પણ આ વાત સાંભળતા જ પરિવાર ચોંકી ઉઠ્યું હતું અને તે આ વાત પણ વિચારમાં પડી ગયુ હતુ અને તેમજ પરિવારજનોએ ઉમરગામ પોલીસ મથકે મેહુલ સારા ભરવાડ રહે. ઉમરગામ, ગાંધીવાડી પાવર હાઉસ, ભરવાડ વાસ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામા આવી છે અને તેની અટક કરી તેને કોવિડ વોર્ડમાં નજર હેઠળ રાખવામાં આવ્યો છે તેવું પણ જણાવ્યું છે અને કોરોના ટેસ્ટ બાદ જ તેની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here