હવસ નો ભૂખ્યો ભાણો પડી ગયો મામી ના પ્રેમ માં,રોજ કરતો હતો મામી સાથે આવું કામ,પણ એક દિવસ રાત્રે થયું કઈ આવું,જાણો વિગતવાર..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દોસ્તો આજકાલ ઘણા એવા કિસ્સા બનતા જોવા મળી રહ્યા છે કે જેના વિશે જાણીને પણ આઘાત લાગતો હોય છે અને આજકાલ લોકો એક કરતાં વધારે સબંધ ધરાવતા હોય છે પણ જેના માટે એ લોકો આગળ પાછળ કોઈ નું જોતા નથી અને એવા લોકોને કોઈની પડી પણ નથી હોતી અને આ લોકો પોતાના ધાર્યું જ કામ કરે છે અને તમે ઘણા એવા કિસ્સા પણ સાંભળ્યા જ હશે કે અમુક લોકોને એના નોકર સાથે પણ સબંધ હોય છે.કોઈને તેના ઘરની નોકરાણી સાથે સબંધ હોય છે પણ આ પછી જયારે તે બંનેની ખબર પડી જાય છે ત્યારે એટલે કે માલકીન અને નોકર પર બધું નાખી દે છે તેવું જણાવ્યું છે એટલે કે એના પર આરોપ નાખી દે છે પણ આવું થયા બાદ એટલા માટે ક્યારેય વિચાર કર્યા વગર કઈ આગળ વધવું ના જોઈએ અને કોઈ જોખમી પગલું ન ભરવું જોઈએ.એટલા માટે જ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઘટનામાં એક ભાણીયાને એના મામી સાથે સબંધ છે તેવું જાણવા મળ્યું છે.જેને એના સબંધ ની કીમત જીવ આપીને ચૂકવવી પડી હતી તેવું જાણવા મળ્યું છે તો ચાલો જાણીએ આગળની કહાની શુ છે.ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ પંજાબના તરનતાર માં એક ખતરનાક ઘટના સામે આવી છે અને અહીયાના ગામ જોધ સિંહ વાળા નિવાસી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ને એની મામી સાથે ના સબંધ ની કીમત જીવ આપીને ચૂકવવી પડી હતી તેવી જાણ કરવામાં આવી છે પણ ત્યારે જ અડધી રાત્રે મામીના ઘરે મળવા માટે પહોચ્યા હતા અને આ ગોપીના માસા પુરાણ સિંહ અને તેમણે ખુબ જ માર મારીને એની હત્યા કરી નાખી હતી.પણ આવું જાણતા જ હજી સુધી આ ઘટના માં કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી અને આ લોકો મળ્યા નથી.તેમજ જ્યારે ગામ જોધ સિંહ વાલા નિવાસી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી નો એના મામી બલજીત કૌર નિવાસી વલ્ટોહા ની સાથે સબંધ હતા તેવું જાણવા મળ્યું હતું પણ ત્યારબાદ એની જાણકારી બલજીત કૌર ના પતિ ને પણ ખબર પડી ગઈ હતી તેવું કહેવાય છે અને આ બલજીત કૌરનો સબંધ ગુરપ્રીત સિંહના માસા પૂરન સિંહ નિવાસી ખેમકરણ એ કરાવ્યો હતો તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે આ પૂરન સિંહે ઘણી વાર બલજીત કૌર અને ગુરપ્રીત સિંહ ગોપી ને એવો સબંધ ન બનાવવા માટે ચેતવણી આપી ચુક્યો હતો.પણ તે છતાં આ લોકોએ કોઈનું માન્યું ન હતું અને ત્યારબાદ આ બંને લોકોએ સબંધ જેમ હતો એમ જ કાયમ બનાવેલો રાખ્યો હતો અને કોઈની વાત સાંભળી નહોતી પણ શનિવાર ની રાત્રે બલજીત કૌર ને સમજાવવા માટે પુરન સિંહ એના ઘરે રોકાયા હતા.અને ત્યારે આ વચ્ચે ગુરપ્રીત પણ ત્યાં આવી ગયા હતા અને ત્યાં જ આ બંનેની વચ્ચે થોડી લડાઈ થઇ ગઈ હતી.પણ ત્યારબાદ આવું જાણતા જ આ ગુરપ્રીત સિંહ ગોપીની માં ના કહેવા મુજબ પુરન સિંહે ખુબ જ મારી મારીને એના છોકરા ને મોત ને ઘાટ ઉતાર્યો હતો.તેવું જાણવા મળ્યું હતું અને તેમજ સવારે બલજીત કૌરએ પૂરન સિંહ ની સાથે મળીને બોડી લાશ ને સ્મશાન ઘાટ માં ફેકી દીધી હતી પણ આવું થતા જ ઝોરથી શોર મચાવ્યો હતો કે ગુરપ્રીત સિંહ ની નશા ના કારણ થી મૃત્યુ થયું છે અને ત્યારે જ પોલીસ સ્ટેશન વાલ્ટોહા ના પ્રભારી ઇન્સ્પેકટર તરસેમ મસીહે એવું જણાવ્યું હતું કે ગુરપ્રીત સિંહ ગોપી ની માં બલબીર કૌર ના બયાન પર પૂરન સિંહ ની સાથે બલજીત કૌર ની વિરુદ્ધ ધારા 302 અને ધારા 201 ને સાથે લઇ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here