લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ બળાત્કાર,આત્મહત્યા અને આવા ઘણા પ્રકારના કિસ્સાઓ વધવા લાગ્યા છે અને આવો જ એક અદભુત કિસ્સો અહીંયા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને જે મહારાષ્ટ્રના કાનરેજમાં(નામ બદલેલ છે) એક યુવકે એક મહિલાની સેક્સની ડિમાન્ડથી પરેશાન થઇને આત્મહત્યા કરી લીધી છે અને આ યુવતી ખૂબ જ પરેશાન થઈ ગયો હોવાનું અહીંયા જણાવ્યું હતું માટે તેને આ પગલું ભરવું પડ્યું હતું અને આ યુવકનો મૃતદેહ તેના ઘરમાં પંખા પર લટકતો જોવા મળ્યો હતો.કહેવામાં આવ્યું છે કે આ યુવકના મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને જે સુસાઇડ નોટમાં આ યુવકે એવું પણ લખ્યું હતું કે એક મહિલા તેની પાસે વારંવાર સેક્સની માંગણી કરે છે અને તે આ ડીમાંડથી પરેશાન થઈ ગયો છે અને દરરોજના માટે આ યુવતી તેને હેરાન પરેશાન કરતી હતી અને આ માટે તેનાથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું અને જણાવ્યું છે કે પોલીસે પંચનામું કરી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કેસની વધુ તપાસ શરૂ કરી હતી.
હાલમાં પોલીસ આ યુવતીની શોધખોળ ચાલુ કરી છે અને ખૂબ જ જલ્દી આ યુવતીને પકડવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ એવું પણ જણાવવામાં આવ્યું છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘટના મહારાષ્ટ્રના કાનરેજમાં વસમત રોડ પર આવેલ બ્રહ્મા એપાર્ટમેનમાં આ લોકો રહેતા હતા અને આ નીરવ પટેલ (નામ બદલેલ છે) નામના એક યુવકે સુસાઇડ કર્યો છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને આટલું જ નહીં પણ ત્યારબાદ તેણે એક સુસાઇડ નોટમાં એક મહિલા અંગે ઘણી બધી વાત જણાવી છે.
ત્યારબાદ તેણે એવું પણ આ સુસાઇડ નોટમાં જોયું તો તેમાં લખ્યું હતું કે આ મહિલાએ મારુ જીવન બર્બાદ કરી નાખ્યું હતું અને હું પરણિત છું પણ તેમ છતાં તે મારી પાસે સતત શારિરીક સંબંધની માંગ કરતી હતી અને દરરોજના માટે આ મહિલા મને તેના ઘરે બોલાવતી હતી અને મારી ના પાડવા છતાં મને વારંવાર ધમકાવતી હતી કે જો તું મારી વાત નહી માને તો તે મારુ જીવન બરબાદ કરી દેશે અને તે બધાને આ વાતની જાણ કરી દેશે અને તેના હજી બે ત્રણ યુવકો સાથે અનૈતિક સંબંધ પણ હતા અને તે છતાં આ મહિલા આવું કરતી હતી અને મારી આત્મહત્યા માટે એ જ મહિલા જવાબદાર છે નીરવ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પણ આ યુવજે વધુમાં સુસાઇડ નોટમાં બુકમાં એવું પણ જણાવ્યું છે કે મેં સેક્સની ના પાડતાં પાંચ દિવસ પૂર્વે મહિલાએ મારા પર બળાત્કારનો ખોટો ગુનો નોંધાવ્યો છે અને જેની આ યુવકને જાણ પણ ન હતી અને આ બધી બાબતોથી કંટાળીને હું આત્મહત્યા કરું છું કારણ કે હું પરણીત છું અને આ આરોપી મહિલાએ મૃત્યુ પામનાર યુવક વિરુદ્ધ કામરેજના ગ્રામીણ પોલીસસ્ટેશને ગુનો નોંધાવ્યાની જાણ થયા બાદ આ યુવકે ગળેથી ફાંસો ખાઈ લીધો છે અને આત્મહત્યા કરી હતી અને આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ આ વિષય પર વધુ તપાસ કરી રહી છે.