હવસ ના ભુખ્યા યુવકો એ મહિલા ને લિફ્ટ આપવાના બહાને કાર માં બેસાડી લઈ ગયા સુમસામ જગ્યાએ,અને વારંવાર કર્યું ન કરવાનું કામ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને હાલમાં જ એક એવો કિસ્સો અહીંયા સામે આવ્યો છે જેના વિશે હું આજે તમણે જણાવવા જઈ રહ્યો છું અને આ કિસ્સો છે રાજસ્થાનના ચૂરુ જિલ્લાનો જ્યાં કહેવામા આવ્યું છે કે અહીંયા મહિલાને લિફ્ટ આપવાાના બહાને અપહરણ કરીને ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે અને ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મળતી માહિતી પ્રમાણે બે યુવકોએ મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેશાડીને તેની સાથે ગેંગરેપ કર્યો છે તેવું કહેવામા આવ્યું છે અને તેની સાથે જ આ મહિલાએ વિરોધ કરતા આરોપીઓએ મહિલાના દોઢ વર્ષના બાળકને મારવાની ધમકી પણ આપી હતી જેના કારણે આ મહિલા મજબૂર થઈ ગઈ હતી.

ત્યારબાદ અહીંયા એવું પણ કહેવામા આવ્યું છે કે આ ઘટના મુજબ આશરે કેટલાક દિવસ જ જૂની છે અને તેમજ આ ઘટનાના 15 દિપસ પછી જ એક આરોપી ફરી વાર આ પીડિત મહિલાના ઘરે ગયો હતો અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તેણે ગેંગરેપની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપીને પીડિતાને બ્લેકમેઇલ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો ત્યારબાદ કહેવામા આવ્યું છે કે જેનાથી કંટાળીને આ પીડિતાએ આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને ત્યારબાદ પોલીસે પણ આ ફરિયાદને હાથધરી છે અને તપાસ ચાલુ કરી છે.પોતાના બાળકની સારવાર માટેચૂરુ આવી હતી પીડિતા.

તેમજ અહીંયા જાણવા મળ્યુ છે કે અહીંયા પોલીસના જણાવ્યા પ્રમાણે એક દિવસના રોજ આ 27 વર્ષીય મહિલા પોતાના દોઢ વર્ષના બાળકની સારવાર માટે ચૂરુના રાજકીય ભરતિયા હોસ્પિટલ આવી હતી અને ત્યારે તેની પાસે બીજું કોઈ હતું નહીં અને માત્ર તે એકલી અને તેનો પુત્ર હતો પણ ત્યારબાદ તે પોતાના ગામ પરત ફરવા માટે શહેરના પંખા સર્કલ પાસે બસની રાહ જોઇને ઊભી હતી અને આવા સમયે જ કંઇક આવી ઘટન બની હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ દરમિયાન બે યુવકો કાર લઇને આવ્યા હતા અને પછી આ મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેશાડી હતી અને તેને લઈ જવામાં આવી હતી તેમજ આ આરોપીઓના નામ યોગેશ અને કન્હૈયાલા હોવાનું જાણવા મળ્યું છે.મહિલાએ વિરોધ કરતા જ બાળકને છીનવી લીધું.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ મુજબ આ પીડિતાને ગાડીમાં બેશાડ્યા બાદ આરોપી કારને રતનગઢ રોડ તરફ સુમસામ રસ્તા ઉપર લઇ ગયા હતા અને તે જગ્યા પર જ્યાં કોઈ ન હતું અને તેમજ કહેવામા આવ્યું છે કે જ્યાં તેની સાથે જ છેડતી કરવા લાગ્યા હતા અને ત્યારબાદ આ મહિલાએ જ્યારે વિરોધ કરીને બુમો પાડવાનું શરું કર્યું હતું ત્યારે પણ એ જગ્યા પર બીજું કોઈ હતું નહીં અને તેના ખોળામાંથી બાળકને છીનવી લીધું હતું અને ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે તે બાળકનું ગળું દબાવીને તેને મારી નાખવાની ધમકી આપી હતી અને તેમજ એવું પણ કહેવામા આવ્યું છે કે ત્યારબાદ આ આરોપીઓએ મહિલા સાથે વારાફરથી રેપ કર્યો હતો અને તેમજ પછી આ આરોપીએ પીડિતા અને તેના બાળકને ત્યાંજ છોડીને ફરાર થઈ ગયા હતા જ્યાં સુમસાણ જગ્યા પર બીજું કોઈ નજરે આવ્યું ન હતું પણ ત્યારે આ મહિલા ખૂબ જ ચિંતામાં હતી અને તે ખૂબ જ ટેન્શનમાં પણ આવી ગઈ હતી.વીડિયો ક્લિપના આધારે બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી હતી.

તેમજ અહીંયા કહેવામા આવ્યું છે કે આ આરોપી યોગેશ તારાનગરના પ્રેરણા એક્સીલેન્ટ પબ્લિક સ્કૂલમાં ટીચર હોવાનું જાણવા મળ્યું છે પણ તેને ટીચર હોવા છતાં કઈ વિચાર્યું ન હતું અને તેમજ બીજા યુવકની વાત કરીએ તો કન્હૈયાલાલ મેડિકલ સ્ટોર ચલાવે છે તેવી માહિતી મળી છે અને તેમજ આ ઘટના બાદ એવું કહેવામાં આવ્યું છે કે આ પીડિતા એકદમ ડરી ગઇ હતી અને તે ખૂબ જ ટેન્શનમાં હતી અને તેમજ આ પીડિતાએ આ અંગે કોઇને જાણ કરી ન્હોતી.પણ તેની સાથે જ જાણવા મળ્યું છે કે આ ઘટનાના 15 દિવસ પછી એક આરોપી તેના ઘરે આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ આ આરોપીએ પીડિતાને ફરી ચુરૂ આવવા માટે કહ્યું હતું કે તેની સાથે તેણે સમય વિતાવવો જે એવું જણાવ્યું હતું પણ પીડિતાએ ના પાડતા તેમે ધમકાવી હતી અને ત્યારબાદ તેણે આ ઘટનાની વીડિયો ક્લિપ છે અને જો નહીં તે આવે તો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી તેવું કહેવામાં આવ્યું છે.

બાળમાં પોલીસે પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો.ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ પીડિતાએ પોતના પતિને સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી હતી અને તેમજ એવું પણ જણાવ્યું છે કે તેના પતિ પત્ની બેને ચારુ આવીને મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગેંગરેપની ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ એવું કહેવામા આવ્યું છે કે આ પોલીસે મહિલાનો મેડિકલ ટેસ્ટ કરાવી અને ત્યારબાદ આ કેસ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.