લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત થઈ ગઈ છે અને આજકાલ આવી ઘટનાઓ કાયમ જોવા મળતી હોય છે અને એવામાં જ એક ઘટના સામે આવી છે કે જે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેના બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આ આરોપીઓએ મહિલાને તાબે થવા મજબૂર કરી હતી તેવું જાણવા મળ્યું છે અને રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં મહિલાને લિફ્ટ આપવાના બહાને અપહરણ કરીને ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે અને આ મળતી માહિતી પ્રમાણે બે યુવકોએ મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેશાડીને તેને દૂર લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે ગેંગરેપ કર્યો હતો.આ મહિલાએ વિરોધ કરતા આરોપીઓએ મહિલાના દોઢ વર્ષના બાળકને મારવાની ધમકી પણ આપી હતી.અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ ઘટના આશરે 20 દિવસ જૂની છે અને તેમજ આ ઘટનાના 15 દિપસ પછી એક આરોપી ફરી પીડિત મહિલાના ઘરે ગયો હતો અને ત્યારબાદ તેણે ગેંગરેપની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપીને પીડિતાને બ્લેકમેઇલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આવું કાયમ માટે ચાલતું હતું જેનાથી કંટાળીને પીડિતાએ આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી તેવું જાણવા મળ્યું છે.બાળકની સારવાર માટે ચૂરુ આવી હતી પીડિતા.
તેમજ જ જ્યારે પૂછતાછ કરવામાં આવી ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારના દિવસે 27 વર્ષીય મહિલા પોતાના દોઢ વર્ષના બાળકની સારવાર માટે ચૂરુના રાજકીય ભરતિયા હોસ્પિટલ આવી હતી તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે જે તે પોતાના ગામ પરત ફરવા માટે શહેરના પંખા સર્કલ પાસે બસની રાહ જોઇને ઊભી હતી અને આ દરમિયાન બે યુવકો કાર લઇને આવ્યા હતા મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેશાડી હતી અને ત્યારબાદ આરોપીઓના નામ યોગેશ અને કન્હૈયાલા હોવાનું જાણવા મળ્યું છે.મહિલાએ વિરોધ કરતા બાળકને છીનવી લીધું.
ત્યારબાદ આ પીડિતાને ગાડીમાં બેસાડવામાં આવી હતી અને તેમજ આ આરોપી કારને રતનગઢ રોડ તરફ સુમસામ રસ્તા ઉપર લઇ ગયા હતા અને જ્યાં વધારે અવર જવર ન હતી એવા સ્થળ પર જ્યાં તેની સાથે છેડતી કરવા લાગ્યા હતા અને ત્યારબાદ આ મહિલાએ જ્યારે વિરોધ કરીને બુમો પાડવાનું શરું કર્યું ત્યારે તેના ખોળામાંથી બાળકને છીનવી લીધું હતું. અને ગળું દબાવીને તેને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આરોપીઓએ મહિલા સાથે વારાફરથી રેપ કર્યો હતો તેવું જણાવ્યું છે અને ત્યારબાદ આરોપીએ પીડિતા અને તેના બાળકને ત્યાંજ છોડીને ફરાર થયા હતા.વીડિયો ક્લિપના આધારે બ્લેકમેઇલ કરવાની કોશિશ.
આરોપી યોગેશ તારાનગરના પ્રેરણા એક્સીલેન્ટ પબ્લિક સ્કૂલમાં ટીચર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે કન્હૈયાલાલ મેડિકલ સ્ટોર ચલાવે છે. ઘટના બાદ પીડિતા એકદમ ડરી ગઇ હતી. પીડિતાએ આ અંગે કોઇને જાણ કરી ન્હોતી. પરંતુ ઘટનાના 15 દિવસ પછી છ ઑક્ટોબરે એક આરોપી તેના ઘરે આવી પહોંચ્યો હતો. અને તેણે પીડિતાને ફરી ચુરૂ આવવા માટે કહ્યું હતું. પીડિતાએ ના પાડતા તેમે ધમકાવી હતી. અને તેણે ઘટનાની વીડિયો ક્લિપ છે. જો નહીં આવે તો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી જેના કારણે પીડિતા પણ લાચાર હતી.પોલીસે પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો.
પણ આવ્યું થયું ત્યારબાદ પીડિતાના મનમાં આ વાત ન રહેતા તેને પોતના પતિને સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી હતી અને ત્યારબાદ પતિ પત્ની બેને ચારુ આવીને મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગેંગરેપની ફરિયાદ દાખલ કરી હતી અને તેમજ પોલીસે મહિલાનો મેડિકલ ટેસ્ટ કરાવીને કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.