હવસખોર ભુવાએ નડતર દૂર કરવાના બહાને પોતાની કૌટુંબિક ભત્રીજી સાથે જ માણ્યું સેક્સ,પણ અચાનક,જાણો આગળ શું થયું…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં આવા કિસ્સોઓનું પ્રમાણ વધી ગયું છે અને અઠવાડિયામાં એકવાર તો આવો બનાવ બને જ છે અને એવામાં જ અહીંયા રાજકોટમાં નડતર દૂર કરવાના બહાને એક ભૂવાએ પોતાની કૌટુંબિક ભત્રીજી સાથે જ સેક્સ માણ્યું હતું અને આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને જણાવ્યું છે કે પોલીસ પરીણિતાની ફરિયાદના આધારે યુવતીના કૌટુંબિક મોટાબાપુ અને કહેવાતા ભૂવા નિલેશ ઉર્ફે રામભાઈ મહિજીભાઈ ભુવાજી(નામ બદલેલ છે)અને (ઉ.વ.59)ની ધરપકડ કરવામાં આવી છે.

ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે અહીંયા એક પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ ડ્રાઇવિંગ કરે છે અને તેઓ હાઉસ વાઈફ છે અને તેમનો ધંધો બરોબર નહીં ચાલતો હોવાથી તેના કૌટુંબિક મોટાબાપુ અને ભૂવા તરીકે ઓળખાતા રામભાઈ મહિજીભાઈ ભુવાજી પાસે જોવડાવ્યું હતું અને ત્યારબાદ જ્યાં 31 મેના રોજ પતિ સહિતનાં સાસરિયાં હરિદ્વાર ગયાં હતાં તેવું જાણવા મળ્યું છે અને ત્યારે આ પરિણીતા ઘરે એકલી હતી અને ત્યારે જ રામભાઈ તેના ઘરે આવ્યા હતા.

તેમજ નિલેશે જણાવ્યું હતું કે તેઓ થોડી આડીતેડી વાતો કરીને પછી યુવતીને તેમણે એવું કહ્યું હતું કે તને ભૈરવ નડે છે અને મારી સાથે શરીર સંબંધ બાંધીશ તો જ તમે તેમાંથી છુટકારો મળી શકે છે અને ત્યારબાદ આ યુવતી એ માટે તૈયાર નહોતી થઈ પણ ત્યારબાદ આ નિલેશે આ યુવતીને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને તેની સાથે સેક્સ માણ્યું હતું તેવું જાણવા મળ્યું છે.

ત્યારપછી કહેવાય છે કે અહિયાં એક સિવસે સવારે ફરીથી નિલેશ ત્યાં પરીણિતા એકલી હતી ત્યારે તેના ઘરે જઈને કહ્યું હતું કે તને હજુ પણ ભૈરવ નડે છે અને જે તને નુકસાન કરશે અને ત્યારબાદ આવું કહીને તેણે ફરી તેની સાથે શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો પણ ત્યારબાદ નિલેશે તે યુવતીને આ વિષય પર કોઇને વાત નહીં કરવા પર ધમકાવી હતી.

અને તેમજ જ્યારે જણાવ્યું હતું કે આ કૌટુંબિક ભત્રીજીને હવસનો શિકાર બનાવનાર નિલેશે ઉર્ફે રામભાઈએ ગત શનિવારે પણ વિધિના બહાને યુવતીને કોટડા સાંગાણીની ધારે બોલાવી હતી અને તેની સાથે આવી હરકત કરવાનું વિચાર્યું હતું પણ જો કે પરિણીતા આ ભૂવાથી ત્રાસી ગઇ હતી અને જે તેને દરરોજ આવીરીતે બ્લેકમેલ કરતો હતો અને આવું કરતો હોવાથી તેણે તેના પતિ સહિતનાઓને જાણ કરતાં તમામે ભેગા મળી અને ત્યારબાદ આ ભૂવાને રંગે હાથ પકડવાનું નક્કી કર્યું હતું.

પણ આ વાતની આ નિલેશ ભુવાને જાણ ન હતી અને તેમજ આ બધાંએ નક્કી કર્યા પ્રમાણે યુવતી કોટડાસાંગાણીની ધારે પહોંચી હતી અને ત્યારે જ આ નિલેશ તેને ધમકાવવાનું શરૂ કરતાં અને સેક્સ માણવા કહી રહ્યો હતો પણ ત્યારે જ તેના પતિ સહિતના સાસરિયાઓએ બહાર આવીને નિલેશને ધીબી નાખ્યો હતો અને ત્યારબાદ આ પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ સાપરાએ નિલેશ ઉર્ફે રામભાઈ ભુવાજીની ધરપકડ કરી હતી અને કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી છે.

Previous articleયુવતીએ મિત્રતા રાખવાની ના પાડી તો હવસ ના ભૂખ્યો આ યુવકે જબરદસ્તી કરીને યુવતી સાથે અધધ વાર આચર્યું દુષ્કર્મ, જાણો આગળ શું થયું
Next articleસુરત નો સરમનાક કિસ્સો,રૂમ માં સૂતી પુત્ર વધુ ના કપડાં ઉંચા કરીને પ્રાઈવેટ પાર્ટ માં હાથ ફેરવી સસરાએ કર્યું આવું કામ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here