હવસખોર પિતાએ પોતાની દીકરી જ્યારે સ્કૂલે થી આવી તો રૂમ માં લઇ જઇને કર્યા એવા હાલ કે..જાણો વિગતવાર..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા બનાવ બનવા એ સામાન્ય વાત થઈ ગઈ છે અને આવા બનાવો આજે ઘણા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને આવો જ એક બનાવ અહીંયા જોવા મળ્યો છે કે જ્યાં આ બનાવ પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં હવસખોર પિતાએ શિવરાત્રીની રજાના દિવસોમાં ઘરે આવેલી સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું તરવી ફરિયાદ અહીંયા પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.ત્યારબાદ આ દુષ્કર્મ આચર્યા બાદ જાણવા મળ્યું છે કે ગભરાયેલા પિતાએ આ દીકરીને એવું પણ જણાવ્યું હતું કે જો તું આ વાત કોઇને કહીશ તો હું ઝેરી દવા ગટગટાવીને મરી જઇશ અને મહેરબાની કરીને આ વાતની કોઈને જાણ કરીશ નહીં અને આવી રીતે આ દીકરીને તેના ગભરાયેલા પિતાએ ડરાવી દીધી હતી.શિવરાત્રીની રજાઓમાં ઘરે આવી ત્યારે જ પિતાએ દુષ્કર્મ આચર્યુ હતું.ત્યારબાદ જાણવા મળ્યું છે કે જ્યાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં પિતા વિક્રમ પરમારની (નામ બદલ્યું છે)હવસનો ભોગ બનેલી ઉન્નતિ(નામ બદલ્યું છે) જે 15 વર્ષની છે અને તેમજ તેની માતાના અવસાન બાદ તે છાત્રાલયમાં રહેવા ગઇ હતી તેવી જાણ થઈ છે અને જ્યારે તે ધોરણ-9માં અભ્યાસ કરે છે અને તેમજ આ ઉન્નતિ રજાના દિવસોમાં ઘરે જતી હતી અને તેમજ તાજેતરમાં શિવરાત્રીની રજાઓ આવતા તે ઘરે ગઇ હતી તેવું કહેવાય છે અને તે દરમિયાન તેના પિતા વિક્રમ પરમારે આ દુષ્કર્મ આચર્યું હતું તેવું જણાવાયું છે.તેમજ આ સગીરાએ ફોઇને બનાવની જાણ કરતા ફરિયાદ નોંધાવી છે.પણ જ્યારે આ દુષ્કર્મ આચર્યા બાદ ગભરાયેલા પિતા વિક્રમ પરમારે દીકરીને એવું જણાવ્યું હતું કે આ વાત તે કોઈને નહિ કરે અને જો આ વાતની કોઇને જાણ કરીશ તો હું ઝેર પીને મરી જઇશ એમ કહીને આ દીકરીને બ્લેકમેલ કરી હતી પણ જોકે ઉન્નતિ પિતાની ધમકીથી વશ થઇ ન હતી અને ત્યારબાદ તેને તેના ફોઇને આ બનાવની જાણ કરી હતી અને તેમજ તેના ફોઇ સાથે પાદરા પોલીસ મથકમાં આવી પિતા વિક્રમ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને તેમજ જ્યારે આ ફરિયાદમાં તેણે પિતાએ એક વર્ષ પહેલાં પણ દુષ્કર્મ આચર્યું હતું.તેવી પણ વાત જાણવા મળી છે પણ ત્યારબાદ તે સમયે પણ મને ધમકી આપી હોવાથી ફરિયાદ દાખલ કરાવી ન હતી તેવું જણાવ્યું છે.પણ ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જ્યાં પાદરા પોલીસે ઉન્નતિની આ ફરિયાદના આધારે વિક્રમ પરમાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી અને ત્યારબાદ આ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ પાદરા પી.આઇ. એસ.એ. કરમુર કરી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે.

Previous articleબ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે આ છે બેસ્ટ ટેસ્ટી ફુડ્સ,જોઈને જ મોઢામાં પાણી આવી જશે..જાણો એના ફાયદા..
Next articleકોવિડ-19 ને લઈને ચોંકાવનારો ખુલાસો,લોહી દ્વારા કોરોના શરીર ના કોઈ પણ અંગ માં પહોંચી શકે છે,આ લોકો ને સૌથી મોટો ખતરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here