હવસખોર પ્રેમી એ યુવતીને હોસ્પિટલમાં બોલાવી બાંધી લીધા શારીરિક સંબંધ,એ તો ઠીક પણ પછી જે કર્યું એ જાણીને ચોકી જશો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે.આજના સમયમાં મહિલાઓ સુરક્ષિત હોતી નથી સરકાર પણ નવા નવા કાયદાઓ બનાવી રહી છે અને આરોપીને સખ્ત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે પરંતુ આરોપીઓ આવી હરકતો કરી રહ્યા છે અને ભારતમાં બળાત્કાર, ખૂન ચોરી વગેરે જેવા મામલાઓ ખૂબ વધી રહ્યા છે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે જેમાં એક કમ્પાઉન્ડ રે હોસ્પિટલમાં બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા અને પછી તેમની અસ્લિલ વિડિયો બનાવી બ્લેકમેઇલ કરવાનું બહાર આવ્યું હતું.

મિત્રો આ ઘટના તાપી જિલ્લામાં બની હોવાનું બહાર આવ્યું છે જેમાં એક કમ્પાઉન્ડ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. આ યુવક તેને વારંવાર સમાગમ માટે કહેતો પરંતુ આ યુવતી સમાગમ કરવા માટે ના પાડતી હતી.એક દિવસ આ કમ્પાઉન્ડ રે હોસ્પિટલમાં બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા અને તેમના બંને એક વિડિયો બનાવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું.

તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગતપળો માણીને વીડિયો વાયરલ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પ્રેમીકાએ પ્રેમી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધા વધુ કાર્યવાહી હાથધરી છે.મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબલી ગામે રહેતા રોહિત સુરેશભાઇ ગામીત કતારગામની ધ્વનિ સર્જિકલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે.

હોરિતને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતી પીપલોદના એક મોલમાં નોકરી કરે છે.લગ્નની લાલચ આપી ફોસલાવી રોહિતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.આ દરમિયાન મહિના પહેલાં પ્રેમિકાને હોસ્પિટલમાં બોલાવી અહીં એક રૂમમાં શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. રોહિતે અતરંગ પળો ચોરીછૂપીથી મોબાઇલના કેમેરામાં કેદ કરી દીધી હતી. ત્યારબાદ તે વારંવાર હોસ્પિટલમાં પ્રેમિકા સાથે સંબંધ બાંધતો હતો.

આ દરમિયાન પ્રેમિકાએ લગ્ન કરવાની વાત કરી તો રોહિતે આ વીડિયો બતાવી તેણીને ધમકાવી હતી. ‘જો લગ્ન કરવાની વાત કરશે તો ફેસબુક અને વ્હોટ્સએપાં આ વીડિયો વાયરલ કરી દઇશ.’ એવી પણ તે ધકમી આપતો હતો.આ રીતે બ્લેકમેલ કરી લગ્ન ટાળતા રોહિતે વીડિયો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધો હતો. જેથી બદનામી થતાં પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. કતારગામ પોલીસે દુષ્કર્મ અને આઇટી એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઓલપાડ તાલુકાના નરથામ ગામે 22 વર્ષીય યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. શનિવારે યુવતીની વિકૃત્ત હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં તપાસ કરતાં યુવતીનું પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે શહેરના નરથામ ગામે રહેતી 22 વર્ષીય ગીતા રાઠોડ(હળપતિ)ના છૂટાછેડા પછી મૂળ આણંદના અને હાલ અમરોલી-કોસાડ આવસામાં રહેતા રાકેશ રમેશ ઠાકોર સાથે પ્રેમસંબંધ હતા. જોકે, રાકેશને ગીતાના અન્ય સાથે પણ સંબંધો હોવાની શંકા હતા. આને કારણે તેમની વચ્ચે ઝઘડા પણ થતા હતા.

દરમિયાન ગત 14મીની રાતે રાકેશે ગીતાને ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મળવા માટે બોલાવી હતી. જ્યાં તેમની વચ્ચે ગીતાના અન્ય યુવક સાથે સંબંધોને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘ(ડો ચાલું હતો ત્યારે જ ગીતાના મોબાઇલ પર અન્ય યુવકનો ફોન આવ્યો હતો.

આ ફોન આવતાં જ રાકેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ગીતાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, આ પછી પણ તેનો ગુસ્સો શાંત થયો નહોતો. તેણે આવેશમાં આવી જઈને પથ્થરથી ગીતાનું માથું છૂંદી નાંખ્યું હતું.

પોલીસે ગીતાના રાકેશ સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી મળ્યા પછી રાકેશની શોધ શરૂ કરી હતી. જોકે, હત્યા પછી રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસને તેના પર વધુ શંકા ગઈ હતી. પોલીસે તેના વતનના ઘરે રેડ કરતાં તે ત્યાંથી ઝડપાઇ ગયો હતો. રાકેશની પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here