લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં આપણને આવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે અને અમે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ એવી ઘટના છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો આ વાત છે એક મહત્વપૂર્ણ મોટા શહેરની કે જ્યાં હાઈ વે રોડ પર રહેતી સગીરાને પડોશીમાં રહેતા ત્રણ યુવકોએ ઉઠાવી જઈને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટનાને કારણે ઘણા લોકો પણ ડરવા લાગ્યા છે કે આવા વાતાવરણમાં પોતાના ઘરમાં પણ આવું થઈ શકે છે તેમ વિચારીને અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે કે આવો કિસ્સો પહેલી વાર આ વિસ્તારમાં બન્યો છે તેમ કહી અને દીકરીની શોધખોળ કરતાં પિતાને તે અર્ધનગ્ન હાલતમાં હતી અને આ અંગે પીડિતા સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ આ ફરિયાદે હાથ ધરી છે.
કહેવાય છે કે આ અંગેની વિગતો એવી છે કે જ્યાં આ હાઇવે રોડની બાજુમાં રહેતા જનકભાઈ(નામ બદલ્યુ છે) ને પાંચ સંતાનો છે અને જેમાં એક દીકરો અને ચાર દીકરીઓ છે પણ જેમાં બે દીકરી અને એક દીકરાના લગ્ન થઇ ગયા છે અને બાકીની બે દીકરીના લગ્ન બાકી છે.
જનકભાઈએ પોલીસને એવું જણાવ્યું હતું કે તેઓ બે દીકરીઓ અને તેમનો એકના એક પુત્ર સાથે ઘરની બહાર સૂતા હતા અને આ દરમિયાન મોડી રાત્રે તેઓ ઉઠ્યા હતા ત્યારે તેમની 15 વર્ષીય દીકરી પોતાની જગ્યાએ નહોતી અને તે દીકરી ત્યાંથી ગાયબ હતી જ્યારે જનકભાઈએ ઘરમાં તપાસ કરતાં ત્યાં પણ નહોતી ત્યારે આજુબાજુના વિસ્તારમાં સોધવા નીકળ્યા હતા.
પણ જ્યારે આજુબાજુના વિસ્તારમાં પણ આ દીકરી ન મળી હતી ત્યારે તેઓએ ઘર પરિવારજનોને જણાવ્યું હતું અને આથી જ દીકરી ગુમ થઈ હોવાનું જણાવ્યું હતું અને આ પછી આસપાસમાં તપાસ હાથ ધરી હતી પરંતુ દીકરી મળી આવી નહોતી. આખી રાત પરિવાર દીકરીની રાહ જોતો રહ્યો હતો અને આજુબાજુના વિસ્તારોમા શોધખોળ પણ ચાલુ હતી પણ દીકરી મળી ન હતી. લોકોને જાણ થતાં પાડોશીઓ અને પરિચતો ઘરે આવી ગયા હતા.
જ્યારે બીજા દિવસે વહેલી સવારે તેમને ખબર પડી હતી ત્યારે તેમની દીકરી પાડોશમાં ભાડામાં રહેતા યુપીના ત્રણ યુવાનોના ઘરમાં છે તેવું જણાવાયું છે અને આ દીકરીને ત્યાંથી ઉપાડી જવામાં આવી હતી અને જ્યાં તપાસ કરતાં સગીરા બેભાન હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં પડી હતી પણ તે લોકોની જાણ ન થઈ હતી અને પરિવારે તાત્કાલિક બાપોદ પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી હતી.
પણ જ્યારે તે લોકોની તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસમાં સગીરા પર ભાડામાં રહેતા યુ.પી.ના મીનેષ કમલેશભાઈ આહિર સહિત ત્રણ યુવાનોને ગેંગરેપ કર્યો હોવાનું સામે આવ્યું છે અને આ ગેંગ રેપમાં આ ત્રણેય યુવકોનો હાથ હતો અને પિતાની ફરિયાદને આધારે બાપોદ પોલીસે યુ.પી.ના મીનેષ આહિર સહિત બે યુવાનોની અટકાયત કરી લીધી છે પણ એક યુવાન તેમાંથી મળ્યો નથી અને તે એકની શોધખોળ ચાલુ છે અને આ અટકાયત કરાયેલા બે યુવાનો અને કથિત ગેંગરેપનો ભોગ બનેલી સગીરાની પૂછપરછ બાદ અન્ય વિગતો બહાર આવશે પોલીસ દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે.