હવસના ભૂખ્યાં બોસ એ યુવતીને ઘરે બોલાવી ત્યારબાદ તેની સાથે કરવાં લાગ્યો એવું કૃત્ય જે જાણી ચોંકી જશો…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજના આ કળિયુગના સમયમાં ક્યારે કોણ તમારા શરીરનો ભૂખ્યો થઈ જાય તે કહી શકાતું નથી.તમે જેની પર સૌથી વધુ વિશ્વાસ રાખતા હોય તેજ તમારી સાથે ના કરવાનું કરી શકે છે.ઘણી વખતે સગા સંબંધી પણ આવું કરી શકતાં હોય છે.અવારનવાર આવા અનેક કિસ્સાઓ જોવા મળે છે.

લોકો કોઈ પણ જાત ની સરમ વગર નાત જાત ની પર્વ કર્યા વગર આગળ પાછળ નું વિચાર્યા વગર બસ પોતાની હવસ મિટાવા હવશખોર વ્યક્તિઓ કોઈ પણ ને શિકાર બનાવી લેતા હોય છે.ઘણી વખતે કોઈ પાડોશી ને તો ઘન વખતે કોઈ અજાણ સ્ત્રી ને ઘણા કિસ્સા માં તો લોકો વૃદ્ધ મહિલા ને પણ પોતાનો શિકાર બનાવ લેતા હોઈ છે. ઘણા કિસ્સા માં નાની ફૂલ સમાન બાળકી તો ઘણા વિચિત્ર માનશો સમલિંગી સબંધ બાંધી દે છે.

આજે અમે તમને એવાજ એક કિસ્સા વિશે જણાવવા જઈએ છે જેની તમને એ વાત નું યાદ કરાવશે કે વિશ્વાસ પાત્ર વ્યક્તિ પણ દગો કરી શકે છે.સુરતમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જતી નજરે ચડે છે. સુરતમાં રોજે રોજ દુષ્કર્મની ઘટના બનતી હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના ફરીવાર સુરત શહેરમાં બની છે. જેમાં પરવટ પાટિયાના વેપારીએ જોબવર્ક કરતી મહિલાને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

વેપારીએ હિસાબ-કિતાબના રૂપિયા લેવાના બહાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીના ભાગીદાર અને તેના બે મિત્રોએ પોતાની ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે ઓળખ આપી પીડિતાને ધમકાવી હતી.મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારની એક મહિલા જોબવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમી ઉપર પટવર પાટિયા વિસ્તરાના પિન્યુ નામના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાવી હતી.

પીડિતાની ફરિયાદ મુજબ પિન્ટુએ એક દિવસ તેણીને જોબવર્કની સાડીના હિસાબ-કિતાબના રૂપિયા લેવા પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ પિન્ટુએ તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. કોઇને પણ કહેશે તો મોંઘુ પડશે એવી ધમકી પણ આપી હતી.દરમિયાન એક દિવસ પિન્ટુનો ભાગીદાર ઇન્દર તેના બે મિત્રો સાથે પીડિતા પાસે આવ્યાં હતા. તેમણે પીડિતાને કહ્યું હતું કે, તેઓ ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે. અને પીડિતાને જે પણ કરવું છે તે સમજી વિચારીને કરવું અન્યથા મોંઘુ પડશે એમ કહી ધમકાવી હતી. જેના પગલે પીડિતાએ શુક્રવારે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇન્દર સહિત ત્રણ જણાની ધરપકડ કરી પિન્ટુની શોધખોળ હાથધરી છે.

હાલ દેશમાં દુષ્કર્મના કેસમાં ખુબ જ વધારો થયો છે.ક્યાંક કામ ના બહાને તો ક્યાંક મદદ કરવાના અબાહને યુવતીઓને ફસાવાય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ થઇ છે જેમાં સુરતથી નોકરીની શોધમાં નીકળેલી યુવતી કે જેની સાથે દુષ્કર્મ થયું છે. વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ જાડેજાની ઓફિસમાં યુવતી કામે લાગી હતી.બિલ્ડરે યુવતીને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો જેમાં બિલ્ડર બળજબરીથી યુવતી સાથે સબંધ બાંધતો હતો.

યુવતીને ગર્ભ રહી જવાની ખબર પડતા જ તે ભાંગી પડી હતી અને ઉંઘની ગોળી ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બાદમાં યુવતીએ બિલ્ડર વિરૂદ્ધ સુરત અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ વાપી પોલીસને અપાઈ છે જેથી વાપી પોલીસે બિલ્ડરને પકડવા માટે કાર્યવાહી શરુ કરી છે.

35 વર્ષીય યુવતી નો પતિ બેકાર હોવાથી તે ખુદ કામ શોધતી હતી ત્યારે કોઈ મિત્રે તેને વાપીના બિલ્ડરની જાણ કરી હતી.બાદમાં તે સપ્ટેમ્બર 2019માં બિલ્ડરની ઓફિસમાં મેનેજમેન્ટનું કામ કરતી હતી. 16 હજાર પગાર અને બિલ્ડરે તેને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો.બિલ્ડર યુવતી સાથે ખુબ વાતો કરતો હતો અને એક દિવસ યુવતીના ફ્લેટ પર જઈને બળજબરીથી સબંધો બાંધ્યા હતા.

બિલ્ડર અવારનવાર સબંધ બાંધતો હતો અને પોતે મોટો માણસ હોવાનું કહીને યુવતીને ડરાવતો હતો.યુવતી આ બધાથી ડરીને સુરત જતી રહી હતી પણ ત્યાં તેને ગર્ભ રહી જવાની જાણ થતા ઉંઘની 10 ગોળીઓ ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.યુવતી સુરત માટે રવાના થયા પેહલા બિલ્ડરની ઓફિસે હિસાબ માટે ગઈ ત્યારે બિલ્ડરે મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્નની વાત છુપાવી વેસુના દુષ્યંત બચકાનીવાલાએ ઓફિસમાં કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી તેનું શારીરીક શોષણ કરી તેને નોકરીમાંથી કાઢી મુક્તા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો. ઉમરા પોલીસે યુવતીની બળાત્કારની ફરિયાદ લઈને દુષ્યંત ભૂપેન્દ્ર બચકાનીવાલા સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

વધુમાં પોલીસે જણાવ્યું કે મૂળ હરિયાણાની વતની અને અમરોલી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી દુષ્યંત બચકાનીવાલાની ઓફિસમાં રીસેપ્નીસ્ટ તરીકે એક વર્ષથી નોકરી કરતી હતી.દુષ્યંત બચકાનીવાલાની ઘોડદોડ રોડ જોલી આર્કેડની સામે દાલીમીટ ઓફિસ આવેલી છે. જ્યાં વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટે વિઝા સહિતની પ્રોસેસનું કામ થાય છે.

દુષ્યંત યુવતીને અમદાવાદ-ગોવા તેમજ તેના ઘરે પણ લઈ જઈ ત્યાં તેણી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. બાદમાં યુવતીને ખબર પડી કે દુષ્યંતે ભૂમિકા બચકાનીવાલા સાથે છુટાછેડા લીધા હતા.સરથાણા વિસ્તારમાં વિસ્તારમાં રહેતી અને ક્લાસીસમાં જતી 17 વર્ષીય તરૂણીની રોડ રોડ રોમીયોએ છેડતી કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરૂણી સરથાણા વિસ્તારમાં ક્લાસીસમાં જાય છે. છેલ્લા કેટલાક સમયથી આરોપી અમિત મનુ ભાલાળા તરૂણીનો પીછો કરીને હેરાન કરતો હતો. 23 મી તારીખે તો અમિત તરૂણીના ક્લાસીસમાં ચાલ્યો ગયો હતો. ત્યાં તરૂણીનો હાથ પકડી લીધો હતો. ક્લાસીસનો સંચાલક કહેવા જતા તેને અને તરૂણીને ગાળો આપીને ધમકી આપી હતી. તરૂણીએ ફરિયાદ કરતા પોલીસે અમિતની ધરપકડ કરી છે.

ઘરમાં આવીને રોમિયોએ દાદાગીરી પણ કરી લિંબાયત વિસ્તારમાં રહેતી 16 વર્ષિય કિશોરી ટ્યુશને જતી હતી ત્યારે રવિ શીવા તેનો પીછો કરતો હતો. આ અંગે ના પાડવા છતાં રવિ માન્યો ન હતો.શનિવારે રાત્રે તો રવિ કિશોરીના ઘરે આવી ગયો હતો. કિશોરીના માતા-પિતાએ આ બાબતે રવિના માતા-પિતાને વાત કરી હતી. તે સમયે રવિએ ગાળો આપતા પોલીસ ફરિયાદ નોંધાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here