લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે અને એવામાં સમગ્ર વિશ્વ ને હચમચાવી નાખ્યું છે અને કેટલાક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને એવામાં જ ભારતમાં પણ કોરોનાએ લોકો ને ભયભીત કરી મુક્યા છે અને લોકો હેરાન થઈ ગયા છે અને કેટલાય લોકો ના મોત થઈ ચૂક્યા છે અને આવ સમયમાં કેટલાય સારવાર હેઠળ છે અને આ આંકડાઓ બદલાતા રહે છે અને વધતા જ જાય છે પણ હાલમાં આ લોકડાઉનની સ્થિતિ છે તો આ બધા વચ્ચે બિહાર માં એવી ઘટના સામે આવી કે લોકો માં આક્રોશ છે.આ વાતને લઈને લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે અને આવામાં જ બિહારના ગયા જિલ્લાની કે અહીના અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજમાં પણ આ એક યુવા પરણીતા ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે આવે છે તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે તેને કોરોના વાયરસની શંકાના આધારે આઇસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવે છે અને તેમજ જણાવ્યું છે કે બહાર આવ્યા પછી પણ અહીંયા તે ઘરે પરત જતા જ તેનું મોત થઈ જાય છે.ત્યારબાદ કહેવામાં આવે તો આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે અને લોકોને પરેશાન કરી મુક્યા છે કારણ કે કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યો હોવા છતાં પણ અહીંયા એક હસતી ખેલતી યુવા પરણીતા નું કેવીરીતે મોત થઈ શકે છે તેવું જણાવતા જ કહ્યું છે.
જે આ પણ વાત કઈક જુદી જ છે અને તે પ્રેગનન્ટ હતી અને તેની ઉપર રેગ્યુલર ચેકઅપ કરનાર ડોક્ટરે બે વાર ઉપરા ઉપરી રેપ કર્યો છે તેવું જાણવા મળ્યું છે અને આવા સમયમાં અને આઇસોલેશન વોર્ડ માં પણ એકલીજ હોવાથી ડોકટરની વાસના પણ ભડકી ઉઠી છે અને ત્યારબાદ બળાત્કાર કર્યા ની વાત ચર્ચામાં આવી રહી છે.પણ આવી ચર્ચા થતા જ આ મહિનાના પરિવારજનોનો આરોપ એવો હતો કે તેની સાથે હોસ્પિટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે મેડિકલ કોલેજે પણ આ મામલે એક તપાસ સમિતિ ની રચના કરી હતી પણ આવું જણાવ્યા બાદ અને એક દિવસે સવારના રોજ અહીંયા પોલીસ મથકમાં એફઆઇઆર પણ દાખલ કરવામા આવી હતી.
ત્યારબાદ આ મૃતક મહિલાનું પિયર લુધિયાણામાં છે તેવું જાણવા મળ્યું હતું અને જેના કારણે લોકડાઉન દરમિયાન તે 25 માર્ચે જ પોતાના સાસરે પહોંચી ગઇ હતી અને ત્યારબાદ તેનો ગર્ભપાત થઇ ગયો હતો અને તેમજ સતત બ્લીડીંગ થઇ રહ્યું હતું.જ્યારે આવું થતા જ તેને 27 માર્ચે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી અને ત્યારબાદ આ મહિલાને જ્યાં ઇમરજન્સી વોર્ડ બાદ કોરોના આઇસોલેશન વોર્ડમાં મહિલાને રાખવામાં આવી હતી.તેમજ રેગ્યુલર ચેકઅપ કરનાર ડોક્ટરે પણ બે વાર તેની પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યુ છે તેવું જાણવા મળ્યું હોવાનું મૃતક મહિલા ની સાસુ એ જણાવ્યું હતુ.
ત્યારબાદ તે આ વોર્ડમાં એકલી જ હતી અને તેનો લાભ લઇને તેની નિયમિત તપાસ કરનાર ડોક્ટરે તેની સાથે જ આ બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગત 3 એપ્રિલે તેણી નો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેને ઘરે મોકલી દેવામાં આવી હતી અને પછી તેને હજુ પણ બ્લીડીંગ થઇ રહ્યું હતું પણ તે બાદ 6 એપ્રિલે તેનું કરુણ મોત થઈ ગયું હતું તેવી જાણ કરવામાં આવી છે.
પણ તેનું મૃત્યુ થયા બાદ આ મહિલા હોસ્પિટલથી પરત આવ્યા બાદ ભયભીત અને ગુમસૂન રહેવા લાગી હતી અને કોઇની પણ સાથે વાતચીત કરતી ન હતી પણ જ્યારે તેની સાસુએ એવું પણ જણાવ્યું હતું કે તેમની પુત્રવધૂએ રેપની જાણકારી સિક્યોરિટી ગાર્ડને પણ આપી છે અને ત્યારબાદ આ સિક્યુરિટી ગાર્ડે તેને ચૂપ રહેવા જણાવ્યું હતું અને જેથી કરીને તે ખુબજ ગભરાઈ ગઈ હતી અને આમ જ કોરોનાના માહોલમાં પણ આવો બનાવ સામે આવતા જ લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે અને લોકો તટસ્થ તપાસની માંગ ઉઠાવી રહ્યા છે.