લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજના આ સમયમાં આપણા દેશમાં બળાત્કાર ના અનેક કેસો સામે આવી રહ્યા જે જેના કારણે છોકરીઓ ને બહાર મોકલતા ગભરાય છે દેશમાં એવા બનાવ બને છે કે મહિલાઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં સુરક્ષિત અનુભવી શકતી નથી.કારણ કે બળાત્કારથી જેવા કિસ્સાઓ દરરોજ બહાર આવે છે જેના વિશે જાણીને મહિલાઓની આત્મા ધ્રુજી ઉઠે છે. મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા કાયદા અને કાનૂન બહાર પડ્યા છે તેમ છતાં બળાત્કારના કિસ્સાઓ બને છે.
તમને જણાવી દઈએ કે બળાત્કારના કિસ્સાઓ એટલા વધી ગયા છે કે લોકો પોતાના સબંધ ને પણ અવગણે છે તમે નહીં જાણતા હોય પરંતુ આપણા દેશમાં બળાત્કારના કિસ્સાઓ દર એક કલાકે ચાર જેટલા કેસો બહાર આવે છે.અહેવાલો અનુસાર, દેશમાં દર કલાકે ચાર બળાત્કાર થાય છે.
આ બનાવના કારણે મહિલાઓ દેશમાં પોતાને સુરક્ષિત અનુભવી શકતી નથી અને જે બળાત્કાર, હત્યા, ગેંગરેપ જેવા કિસ્સાઓ આવી રહ્યા છે તેનાથી લોકોના મનમાં ડર બેસી ગયો છે.જ્યારે જયારે આ બનાવ બને છે ત્યારે તેમના ઘરના સભ્યોની હાલત ખૂબ ગંભીર થઈ જાય છે અને દેશમાં મહિલાઓ તેમજ નાની બાળકીઓ સાથે જે દુષ્કર્મના કિસ્સા બહાર આવી રહ્યા છે.જેનાથી લોકોના હૃદય ધ્રુજી જાય છે.
આ બળાત્કારીઓ કાનૂન ને ખુલ્લેઆમ તોડી રહ્યા છે.અમે તમને એવો જ એક કિસ્સો આ લેખમાં જણાવવા જઇ રહ્યા છે.આ હમણાં તાજેતરમાં જ બહાર આવ્યો છે આ કિસ્સામાં તમને તમારા જ સંબંધીઓ ઉપરથી વિશ્વાસ દૂર થઈ.આજના સમયમાં લોકો સંબંધો ને અવગણીને દુષ્કર્મ કરે છે દેશની સુરક્ષા તંત્ર આ બળાત્કારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે અને મહિલાઓના સુરક્ષા માટે નવા નવા કાનૂન બહાર પાડે છે તેમ છતાં આ લોકો પોતાના દુષ્કર્મ કરે છે.
આજે એવા કિસ્સાઓ બને છે જે આશ્ચર્યજનક છે લોકો પ્રેમ ના નામે આવા બનાવ કરે છે અને પોતાની જ પ્રેમિકાનો ભોગ લે છે.
આ કિસ્સામાં પણ એક યુવક તેની પ્રેમિકાને છેલ્લા બે વર્ષથી પ્રેમ કરતો હતો એક દિવસ બંને ભેગા થઈ ને લગ્ન કરીશું એમ નક્કી કર્યું હતું અને તે બને બે વર્ષ થી શારીરિક સંબંધ બાંધી રહ્યા હતા.
આ યુવક લગ્ન કરવાના બહાને તેની પ્રેમિકા સાથે આ કૃત્ય કરી રહ્યો હતો.આ બંને અવારનવાર દિવસે મળીને પોતાની હવાસની ભૂખ સંતોષતા હતા. પરંતુ આ યુવકે તેની પ્રેમિકા સાથે હવસ પુરી થતા તેને તેની પ્રેમિકાને લગ્ન કરવાની ના પાડી હતી.
આ ઘટના પછી આ યુવતી તેના પ્રેમીને મળવાનું બંધ કરી દીધું હતું પરંતુ આ યુવક તેની પ્રેમિકા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો આ યુવકે તેની ચાલાકી થી તેની પ્રેમીકાનો એક અસ્લીલ વિડીઓ ઉતારીને તેને બ્લેકમેઇલ કરીને બળજબરીથી શારીરિક સંબંધ કરતો હતો.
આ યુવતીએ આ વાત પોતાના ઘરના લોકોને કહેતા આ યુવતી સહિત પોલીસ સ્ટેશનમાં પહોંચીને આ ઘટના વિશે જણાવ્યું હતું જાણ થતાં પોલીસે આયુવકની ધરપકડ કરી હતી.આ પીડિતાએ કાર્યવાહી માટે એસએસપી અમિત પાઠકનો સંપર્ક કર્યો હતો.ટ્રાયલ તલવાર તેના ગળા પર લટકતી મૂકી હતી જેથી આ યુવક તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો.