હવસખોર યુવકે યુવતીને સરપ્રાઈઝ આપવનાં બહાને તેની સાથે કર્યું એવું કે જાણી તમે ચોંકી જશો.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

રાજ્યમાં ઠેર ઠેર બળજબરી ના કિસ્સાઓ વધી ગયા છે.અત્યાર નો જમાનો એટલે કે મોર્ડન જમાનો આ જમના માં છોકરી અને છોકરા વચ્ચે ફ્રેન્ડશીપ હોવી એ હોવી કોમન વાત થઈ ગઈ છે.પરંતુ ઘણી વખતે આ ફ્રેન્ડશીપ ગંભીર રૂપ ધારણ કરી લેતાં જોવા મળે છે.છોકરી જે ને પોતાનો મિત્ર મને છે તેજ તેની સાથે દગો કરે છે. અને ના કરવાનું કામ કરે છે.

આવો જાણીએ આ ઘટના માં સુથયુ હતું.ગોત્રી વિસ્તારના એક મોલમાં કામ કરતા યુવકે સગીરવયની છોકરી સાથે ફ્રેન્ડશિપ કર્યા બાદ જુદા જુદા સ્થળે લઇ જતો હતો.એક દિવસ તે છોકરીને પોતાના ઘેર બર્થ ડે ઉજવવાના બહાને બોલાવીહતી.માશૂમ કન્યા તેને એક ફ્રેન્ડ માને છે તેનાથી વિશેષ બીજું કાંઈ નથી હોતું.પરંતુ અહીં બીજી બાજુ યુવક ના મનમાં કંઈક અલગજ સડયંત્ર ચાલતું આવી રહ્યું હતું.

આ યુવકે એકલતા નો લાભ લઇ ફૂલ સમાન કન્યા પર બળજબરી કરી હતી.યુવકે બળાત્કાર ગુજારતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.ગોત્રી પોલીસે યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.તેઓએ જણાવ્યું છે કે ગોત્રીમાં આવેલ અંબિકા નગરમાં આ યુવક રહેતો હતો.મોલમાં નોકરી કરતા હતો તેનું નામ.દર્શન મહેશભાઈ રાવળ હતું. છેલ્લા પાંચેક મહિના પહેલાં એક સગીરાના પરિચયમાં આવ્યો હતો.

આ યુવકે તે સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ બંને જણાએ એકબીજાનો મોબાઇલ નંબર આપ્યો હતો અને તેઓ મોબાઇલ ઉપર વાતો કરતા હતા.ભૌમિક યુવતીને તેની સાથે ગોરવા મહિસાગર જેવા સ્થળોએ ફરવા માટે પણ લઇ જતો હતો.યુવતી તેને એક સારો મિત્ર જ માનતી હતી પરંતુ યુવકને લાગતું હતું કે તે બંને વચ્ચે હવે પ્રેમ કારણ રચાયું છે.પરંતુ તે સત્ય ન હતું.

ગઈ કાલના રોજ યુવકે યુવતી ને ફસાવવા જુઠીબર્થડે નું નાટક કર્યું હતું.પોતાની બર્થ ડે ઉજવવા માટે તક જોઇ યુવતીને ઘરે બોલાવી હતી.ભૌમિકે તેની સાથે અડપલાં કરવા માંડતા યુવતીએ વિરોધ કર્યો હતો.ત્યારબાદ તેણે ઠંડા પીણામાં કેફી પદાર્થ ભેળવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને કોઇને વાત કરીશ તો બદનામ કરીશ તેવી ધમકી આપી હતી.

પીડિતાની માતાને શંકા જતાં તેણે પૂછપરછ કરી હતી અને તે દરમિયાન સગીરાએ બર્થ ડેના દિવસે બનેલા બનાવની કબૂલાત કરી હતી.આ બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા આ યુવક ની ધરપકડ કરવામાં આવી છે અને તેને કડકમાં કડક સજા આપવાનું નક્કી થયું છે.

Previous articleઆ છે દુનિયા નું સૌથી મોટું મંદિર,જેની દિવારો પર જડેલી છે મહાભારત અને રામાયણ ની કહાનીઓ.
Next articleવિષ્ણુજી એ લખ્યું આ ત્રણ રાશીઓનું કિસ્મત,કરશે દરેક ઈચ્છા પૂર્ણ,જાણી ક્યાંક તમારી રાશિ તો નથી ને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here