લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સમગ્ર દેશમાં સામાન્ય ન્યારી ક્યાં સુરક્ષિત નથી ઘણી જગ્યાએ બહાર ના લોકો બેફામ યુવતી ઓ સાથે જેમ ફાવે તેમ કરે છે તો ઘણી વખતે ઘરનાં સગા સબંધીઓ પોતાની મર્યાદા ને નેવે મૂકી ના કરવાનું કરે છે.એકલતા નો લાભ લઈ ને હવસખોર કાકાએ ભત્રીજી ને પિંખી નાખી હતી.અહીં ગામની 19 વર્ષીય યુવતી પર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે.
કાકાએ યુવતીની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.યુવતી ને એકાંત માં બોલાવી કાકાએ આ કૃત્ય કર્યું હતું.પહેલાથી જ કાકા ની નજર ભત્રીજી પ્રત્યે જરા પણ સારી ના હતી.અગાવ પણ તેને અડપલાં કરવાની કોશિશ કરી હતી.પરંતુ યુવતીને લાગ્યું કે આ બધું ભૂલથી થયું હશે.
અહીં આ ઘટના માં પ19 વર્ષીય પ્રિયા છ મહિના પહેલા માતા-પિતા વાડીએ ખેતીકામ કરવા ગયા હોય એકલી હતી ત્યારે આ કૌટુંબિક કાકો બપોરના સમયે ઘરે આવ્યો હતો અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.એકદમ જ કાકા ઘરે આવી જતા યુવતી એ ઓઢણી પણ નાખી ના હતી.ત્યારે કાકા ની દાનત વધું બગડી હતી.
હવસખોર કાકો યુવતી ને પકડી તેની સાથે ચુંબન કરવા લાગ્યો યુવતીએ વિરોધ કરતાં તેને મારી નાખવા ની ધમકી આપી હતી.કાકો યુવતી ની સાથે બળતકાર કરવાના ઈરાદા થીજ ઘરે આવ્યો હતો.અગાવથી તેને ખબર હતી કે આટલો ટાઈમ યુવતી ના ઘરે કોઈ હોતું નથી ત્યારે કાકાએ આ સમય નો લાભ ઉઠાવી યુવતી ને પિંખી નાખી.
હવસખોરે યુવતીનું મોં દબાવી નીચે પાડી દીધી હતી અને પછી હવસ સંતોષી હતી.અને આ અંગે કોઇને વાત કરશે તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી નાસી ગયા હતા ઘટનાના છ મહિના પછી યુવતી કૌટુંબિક કાકા સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.હાલમાં આ નરાધમ ની ધરપકડ કરી તેને જેલ માં પુરીદેવાયો છે અને તેની પર બળતકાર નો આરોપ લાગ્યો છે.