લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે અને આ વાયરસના કારણે લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને તેમજ અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે પણ જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે અને આ કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે અને જેથી એક સવાલ પણ ઉભો થયો છે.શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે અને તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે,ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે અને બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમ શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે અને કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે ફેલાયો તેને લઇને કોઈ સટીક જાણકારી નથી પણ અનેક થિયરી જરૂર સામે આવી ચુકી છે.
આ દરમિયાન HIVની શોધ કરાનારા નોબેલ વિજેતાએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ લેબથી જ નીકળ્યો છે.તેમનું કહેવું છે કે SARS-CoV-2 વાયરસ AIDSની વેક્સિન બનાવવાનાં પ્રયત્નોમાં પેદા થયો છે અને ભૂલથી ફેલાયો છે.વર્ષ 2000 વુહાનમાં ચાલી રહ્યું છે રિસર્ચ મેડિસિનનો નોબેલ જીતનારા ફ્રાન્સનાં પ્રોફેસર Luc Montagneirનું કહેવું એવું છે કે નોવલ કોરોના વાયરસનાં જીનોમમાં HIV અને મેલેરિયા ફેલાવનારા જર્મનો પણ ભાગ છે.
તેમનું કહેવું છે કે 2000નાં દશકથી વુહાનની નેશનલ બાયોસેફ્ટી લેબમાં કોરોના વાયરસ પર રીસર્ચ કરવામાં આવી રહ્યું છે.કોરોના વાયરસનાં જીનોમમાં HIVનાં જેનેટિક સીક્વેંસ જોડવા કોઈ લેબમાં કરવામાં આવી શકે છે અને આ માટે મૉલિક્યૂલર ટૂલ્સની જરૂરિયાત હોય છે.નેચર ખુદ જ કોરોનાને ખત્મ કરી દેશે તેમણે કહ્યું છે કે નેચરમાં કોઈ મૉલિક્યૂલની સાથે છેડછાડ સહન નથી કરવામાં આવતી.
તેમણે કહ્યું કે કોઈ અપ્રાકૃતિક બદલાવને નેચર રિજેક્ટ કરી દે છે અને આ માટે કોઈ વેક્સિન ના પણ બનાવવામાં આવી તો નેચર ખુદ જ આને ખત્મ કરી દેશે.તેમણે દાવો કર્યો છે કે સ્થિતિ સુધરી જશે.તેમના દાવાનો વિરોધ જો કે તેમના આ દાવાની ટીકા કરવામાં આવી રહી છે.પૈરિસનાં એક વાયરોલિજિસ્ટનો દાવો છે કે લૂકની વાતમાં કોઈ દમ નથી.કેમકે આવા જેનિટિક સીક્વન્સ બીજા કોરોના વાયરસમાં પણ જોવા મળે છે.કેટલાક જીનોમનાં ભાગ છોડ અને બેક્ટેરિયા જેવા પણ લાગે છે તો મિત્રો આ વાયરસથી જરૂર સાવધાન રહેજો.