હોટેલમાંથી ચેકઆઉટ કરતી વખતે આ વસ્તુ ઘરે લઇ જઈ શકો છો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કોઈપણ જગ્યાએ આપણે ફરવા માટે જોઈએ છે એટલે રહેવા માટે હોટલની રૂમ ને બુક કરાવીએ છીએ. હોટેલની આ વૈભવી રૂમમાં દરેક લોકોને ખુબ જ ગમે છે હોટેલ ગ્રાહકને દરેક સુવિધાઓ આપે છે. તેના બદલામાં આપણે તેને પૈસા ચૂકવવા પડે છે. એટલે આપણે તેના પર બધો જ હક મેળવી શકીએ છીએ.

જ્યારે આપણે હોટેલમાંથી નીકળીએ છીએ ત્યારે હોટેલમાં ઘણી એવી પણ વસ્તુ છે કે જે આપણે આપણી સાથે લઈ જવાની પરવાનગી આપે છે.

હોટેલમાંથી ચેકઆઉટ કરતી વખતે જો તમારે મોડું થતું હોય અને તમારે નાસ્તો સાથે લઇ જવો હોય તો મફત નાસ્તો પેક કરાવો હોય તો તમે એક પણ કરાવી શકો છો તમે કઈ પણ ખચકાટ વગર તે માંગી શકો છો. નાસ્તા પર તમારો પુરેપુરો હક છે.

ઘણી હોટલમાં ગ્રાહકોને પોતાના બુટ પોલીશ કરવા માટે કીટ આપવામાં આવે છે. હોટેલ છોડતી વખતે જો તમારે આખી કીટ સાથે લઈ જવી હોય તો તમે લઇ જઈ શકો તે સાથે લેવાની પરવાનગી હોટેલ આપે છે. શેવિંગ કરવા માટેની કીટ હોટેલની દરેક રૂમમાં આપવામાં આવી હોય છે. તેમાં રેસર અને શેવિંગ ક્રીમ પણ હોય છે. જો તમારે શેવિંગ કીટ તમારી સાથે લઈ જવી હોય તો તમે તેને લઈ જઈ શકો છો.

ફાઈવ સ્ટાર હોટલમાં ગાડલા અને ધાબળ હોય છે તમારે જરૂર હોય તો તમે હોટેલ સ્ટાફને કહીને વધારાના ગાડલા અને ધાબળા લેવાની વિનંતી પણ કરી શકો છો. ટૂથપેસ્ટ અને સાબુ, શેમ્પુ, ટૂથબ્રશ હોટેલ વાળા દરેક રૂમમાં આપે છે. અને જયારે ચેકઆઉટ કરીએ ત્યારે આ બધી જ વસ્તુઓને તમે સાથે લઈ જઈ શકો છો. ચા-કોફી અને ખાંડ ના પાઉચ રૂમમાંથી તમે ચેક આઉટ દરમિયાન સાથે લઈ જઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here