લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.અને આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી.મિત્રો આપણે જોઈએ તો આવી અનેક મોડલો છે.
જે પોતાની કારકિર્દી આગળ વધારવા માટે આવી ઘણી બધી પોતાની બોલ્ડ ફોટો સૂટ કરાવતી હોય છે.અને તેને તે પોતાના મીડિયા એકાઉન્ટ પણ વાઇરલ કરતી હોય છે.ગ્લેમરની દુનિયામાં બધા જાણે છે એવું એક નામ એટલે કે રિતાભારી ચક્રવર્તી.જેને બંગલો ક્વીન કહેવામાં આવે છે.
રિતાભારી ચક્રવર્તી તેની હોટનેસ તેમજ ફિટનેસ માટે પણ પ્રખ્યાત છે.હાલમાં રિતાભારી ચક્રવર્તીએ ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.તેણે આ વખતે વેસ્ટર્ન વસ્ત્રોમાં આગ લગાવી દીધી છે.પરંતુ તેની ક્યુટનેસ દરેક લુકને અનુકૂળ છે.
રિતાભારી ચક્રવર્તી આજકાલ તેના સ્ટાઇલિશ અવતારને લઈ ચર્ચામાં છે.જો તમે આ લેટેસ્ટ ફોટોની વાત કરો તો રિતાભારી ચક્રવર્તીએ વ્હાઇટ કલરનો સ્ટાઇલિશ ટોપ પહેર્યો છે.આ લુકમાં અભિનેત્રી ખૂબ સ્ટાઇલિશ લાગી રહી છે.તો વળી મેકઅપમાં તેણે લાઇટ મેકઅપ કર્યું છે.જે તેને વધુ સ્ટાઇલિશ લુક આપી રહ્યો છે.
તેનો હાલનો અવતાર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ આવી રહ્યો છે.ચાહકો આ ફોટો પર અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.તો જુઓ અભિનેત્રીના 40 ફોટો કે જે ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.