લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જો તમે પણ પહેલાના જુના સિક્કા રાખવાનો શોખ ધરાવો છો તો આ જાણકારી તમને એકદમ ખુશ કરી દેશે. તમારો આ શોખ તમને લાખોપતિ બનાવી શકે છે. કેમ કે જો તમારી પાસે પહેલાનો જૂનો 2 રૂપિયાનો સિક્કો છે તો આ જાણકારી તમારા માટે જ અમે લાવ્યા છીએ.
જણાવી દઈએ કે 1980 ના દશક ના સિક્કા ધનવાન ભારતીય લોકોની વચ્ચે ખુબજ લોકપ્રિય હતા. ઘણા લોકો એવા હોય છે જેઓને પહેલાની ચીજોના કલેક્શન રાખવું પસંદમાં આવતું હોય છે. આ તે જ લોકો છે જેઓ તમારી પાસેથી પહેલાના જુના સિક્કાઓ લાખો રૂપિયામાં ખરીદી શકે છે.
હાલમાં જ આંધ્ર પ્રદેશ ના હૈદરાબાદ માં આર્ટ ગેલેરી ની બહાર નીલામી કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિ રાતો-રાત લાખોપતિ બની ગયો હતો. થયું કઈક એવું કે હૈદરાબાદ માં 2 રૂપિયાનો જૂનો સિક્કો નીલાંમ કરવામાં આવ્યો હતો, જેમાં આ સિક્કા ને 3 લાખ માં અન્ય વ્યક્તિઓ એ ખરીદી લીધો. માત્ર એક જુના સિક્કા થી 3 લાખ મેળવીને તેને વિશ્વાસ આવી રહ્યો ન હતો.