લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ગુજરાતમાં હજુ શરૂઆતનો વરસાદ પડયો છે, હવે ખરું ચોમાસું ચાલુ થશે, ત્યારે એ વરસાદ મોટાભાગની છોકરીની અમુક ઈચ્છા હોય જેને પુરુષને સમજવી જોઈએ..સ્ત્રીની પણ ઇચ્છાઓ હોઈ,જેને જો આપણે સમયસર સમજીએ તો આપણા માટે લાભકારી થઈ શકે,તો આજે વાંચો એ ઈચ્છાઓ વિશે આજે જાણીએ,પરંતુ જાણીને આનો અમલ કરજો, જેથી સુખી લાઈફ જીવી શકો..વરસાદમાં ગર્લ્સને આ કામ કરવાની થાય છે ખાસ ઈચ્છા.
મનમોહક લાગે છે વરસાદી વાતાવરણ.
જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ભીની માટીની સુગંધથી મન તરબતર થઈ જાય છે. વરસાદ શરીરને તો ઠંડક આપે જ છે આ ઉપરાંત તે મનમાં રહેલી ઈચ્છાઓને પણ બહાર લાવે છે. આવું જ ગર્લ્સ સાથે પણ થાય છે. આવો જાણીએ વરસાદના વાતાવરણમાં ગર્લ્સને શું શું કરવાનું કરવાનું મન થાય છે.
વરસાદમાં નહાવાનું.
વરસાદને જોઈને સૌથી પહેલા ગર્લ્સને ન્હાવાનું મન થાય છે. ગરમી અને અકળામણ ભર્યા વાતાવરણ પછી શરીરને અડકતાં વરસાદી ફોરાઓનો આનંદ લેવાની મજા જ અલગ હોય છે. સૂર્યની ગરમીથી બળી ગયેલી ત્વચા માટે પણ વરસાદ વરદાન સાબિત થાય છે.
પકોડા ખાવાનું મન.
છોકરો હોય કે છોકરી પછી કોઈ વૃદ્ધ. વરસાદ જોતાં જ દરેકનું મન ચા સાથે પકોડા ખાવાનું થાય છે. ગર્લ્સની જીભ આમ પણ ચટાકેદાર ખાવા માટે તડપતી હોય છે. વરસાદ થયો નથી કે પહોંચી જાય છે રસોડામાં કંઈક ચટપટું બનાવવા માટે.
બાઈક પર ફરવાનું.
યુવતીઓને એવી ઈચ્છા પણ થાય છે કે તે પાર્ટનર સાથે વરસાદમાં બાઈક પર બહાર ફરવા માટે જાય. વરસાદના છાંટા વચ્ચે પાર્ટનર સાથે બાઈક પર પાછળ બેસવાનો એક અલગ જ રોમાંચ હોય છે.
વરસાદને નિહાળવાનું.
મોટાભાગની યુવતીઓને ઘરની બાલકનીમાં ઉભા રહીને વરસાદને કલાકો સુધી નીહાળવાનું ખૂબ જ ગમે છે. ખાસ વાત તો આવું તે કલાકો સુધી કરી શકે છે. હરિયાળી વચ્ચે વરસાદને જોવું એ કલાકો સુધી કરી શકે છે. હરિયાળી વચ્ચે વરસાદને જોવું એ આંખને ખૂબ જ ઠંડક પહોંચાડે છે.
પાર્ટનર સાથે ભિંજાવાનો આનંદ
દરેક યુવતીને એવું મન અચૂક થાય છે કે વરસાદમાં તે પોતાના પાર્ટનરના હાથમાં હાથ નાખીને કલાકો સુધી ફરતી રહે તે પોતાના પાર્ટનરના હાથમાં હાથ નાખીને કલાકો સુધી ફરતી રહે અને આવું કરતાં સમયે તે પોતાના સાથી સાથે પ્રેમભરી વાતો પણ પણ કરે.