આ રીતે બનાવો પંજાબી સ્ટાઈલ મસાલદાર ભીંડાની સબ્જી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ રીતે બનાવો પંજાબી સ્ટાઈલ મસાલદાર ભીંડાની સબ્જી

ભીડાની સબ્જી લોકોની સૌથી ફેવરેટ સબ્જીમાંથી એક છે. આ કારણે ભીડાની સબ્જી અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. દહીંવાળા ભીડાથી લઈને મસાલા ભીડા સુધી તમને તેની ઘણી વેરાયટીં જોવા મળશે. આજે અમે તમને જણાવીંશું પંજાબી સ્ટાઇલ મસાલેદાર ભીંડા બનાવવાની રેંસિપીં.

મસાલેદાર ભીંડાની સબ્જી બનાવવા માટેની સામગ્રી:

 • ભીંડા ૨૫૦ ગ્રામ
 • લાલ મરચું પાવડર ૧/૪ ચમચી
 • ધાણા પાવડર ૧/૨ ચમચી
 • આમચૂર પાવડર ૧/૨ ચમચી
 • ગરમ મસાલા પાવડર ૧/૪ ચમચી
 • કસૂરીમેથી ૧/૨ ચમચી
 • આદુ લસણની પેસ્ટ -૧ ચમચી
 • હળદર પાવડર ૧/૪ ચમચી
 • તેલ
 • ૧ મિડીયમ સાઈઝની ડુંગળી
 • ૧ મોટું ટામેટું
 • ૨ લીલા મરચા, રલાઈસમાં સમારેલા કોથમીર
 • મીઠું સ્વાદપ્રમાણે

મસાલેદાર ભીંડાનીં સબ્જી બનાવવા માટેની રીત:

મસાલેદાર ભીંડાનીં સબ્જી બનાવવા માટે સૌ પ્રથમ ભીંડાને પાણી વડે ધોઈ તેને સાફ કપડા વડે કોરા કરી સમારી લો.

ટામેટું અને ૨ લીલા મરચા સમારી લો. ડુંગળીની સ્લાઈસ કરી લો. હવે એક ફ્રાયપેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં ડુંગળી કામ કરી લો. આદુ-લસણનીં પેસ્ટ અને ૨ લીલા મરચા મિક્સ કરી. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટમેટા મિક્સ કરો. હવે તેમાં ૧/૪ હળદર પાવડર, ૧/૪ લાલ મરચું પાવડર, ૧/૨ ચમચી ધાણા પાવડર અને ૧/૨ જીરૂપાવડર મિક્સ કરો. સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરો. આ બધી સામગ્રી મિક્સ કર્યાપછી તેમાં મારેલ ભીડાને મિક્સ કરો.

હવે ફ્રાયપેનને ઢાંકી ભીંડાની સબ્જીને ધીમી આંચ પર રાંઘવા દો. થોડીવાર પછી ચેક કરો કે ભીંડાનીં સબ્જી તૈયાર થઈ ગઈ છે ક્રે નહિ. ત્યારબાદ તેમાં આમચૂર પાવડર, ગરમ મસાલા પાવડર અને કસૂરી મેથી હાથમાં મસળી મિક્સ કરો. બધા મસાલા સબ્જીમાં સરખી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેમાં સમારેલીં કોથમીર ગાર્નિશ કરી સબ્જીને સર્વ કરો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleસરળ રીંતે ઘરે બનાવો રાજસ્થાની પાપડનું શાક
Next articleશિયાળામાં ખાસ બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી ‘બેંગન ચટણી’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here