એશિયાનાં સૌથી હેન્ડ્સમ પુરૂષોમાં જેનું નામ છે તેવા અભિનેતા રિતિક ને સખ્ત નફરત કરે આ ત્રણ હિરોઇનો……

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

નમસ્કાર મિત્રો આજે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડના હેન્ડસમ, ગુડ લૂકિન્ગ, ફેમસ એક્ટર રિતિક રોશન મિત્રો કહેવાય છે કે બોલિવુડમા દરેક અભિનેતા કે અભિનેત્રીઓ વચ્ચે હમેશા કોઇને કોઈ વાતે અણબાનાવ બનતા જ હોય છે અને તે તેને એટલા વ્યક્તિગત લઇ લે છે કે આ અણ બનાવ તેમની પુરી લાઇફ તેમની સાથે રહે છે.

મિત્રો રિતિક રોશન સાથે પણ કઇક આવુ જ બન્યુ હતુ તમને જણાવી દઈએ કે બોલિવુડમા એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓને રિતિક રોશન સાથે કામ કરવુ ખુબજ પસંદ છે પરંતુ અમુક એવી પણ અભિનેત્રીઓ છે જેમની સાથે રિતિક જોડે કામ કરવુ બિલકુલ પસંદ નથી તો મિત્રો આજે તમને બોલિવુડની આવી જ અભિનેત્રી સાથે મુલાકાત કરાવીશુ જેમને રિતિક રોશન સાથે કામ કરવુ બિલકુલ પસંદ નથી.

મિત્રો એ પેહલા આપણે રિતિક રોશન વિશે તમને જણાવા માગીશ કે રિતિક રોશનનું અસલી નામ રીતિક રાકેશ નગરથ છે અને 10 જાન્યુઆરી 1974 માં જન્મેલા રિતિક રોશન બાળપણમાં ફિલ્મ અભિનેત્રી મધુબાલા અને પરવીન બોબી તેમની મનપસંદ અભિનેત્રીઓ હતી તેમજ રિતિકને નાનપણમાં હક્લાવાની સમસ્યા હતી અને જે દિવસે શાળાની મૌખિક પરીક્ષા હતી તે દિવસે રિતિક શાળાએ જતા ન હતા પરંતુ સ્પીચ થેરેપી દ્વારા તેમણે પોતાની આ સમસ્યાને દૂર કરી અને આજે પણ તેઓ સ્પીચ થેરેપી અપનાવે છે કારણ કે તેમને ડર છે કે તેઓ ફરીથી હકલાવી નહીં શકે.મિત્રો એવું કહેવામાં આવે છે કે કહો ના પ્યાર હૈ અભિનેતા શાહરૂખ ખાન સાથે રાકેશ રોશન બનાવવા માંગતા હતા પરંતુ શાહરૂખને આ સ્ક્રિપ્ટ પસંદ નહોતી આવી અને રાકેશ તેની સ્ક્રીપ્ટમાં વિશ્વાસ રાખતો હતો અને તેણે તેના પુત્ર રિતિક સાથે આ ફિલ્મ બનાવી હતી જે સુપરહિટ હતી તેમજ રિતિક રોશનનો પરિવાર ફિલ્મો સાથે સંકળાયેલો છે અને તેમના દાદા રોશન એક સંગીતકાર હતા અને પિતા રાકેશ રોશન એક અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક છે તેમજ ચાચા રાજેશ રોશન એક સંગીતકાર છે. નાના જે ઓમપ્રકાશ એક ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે.

મિત્રો રીતિક રોશન પહેલી વાર 1980 માં આવેલી ફિલ્મ આશામાં સ્ક્રીન પર જોવા મળ્યો હતો અને આ ફિલ્મ તેના નાનાએ બનાવી હતી અને તે સમયે રિતિક માત્ર છ વર્ષનો હતો તેમજ રિતિક તેના નાના અને પિતાને તેની ફિલ્મો માટે ભાગ્યશાળી માનતો હતો તેથી રિતિક બાળ કલાકાર તરીકે નાની ભૂમિકાઓ કરતો રહેતોહતો અને 1986મા આવેલી ફિલ્મ ભગવાન દાદા માં તેમની મોટી ભૂમિકા હતી અને આમાં તે સુપરસ્ટાર રજનીકાંત દ્વારા દત્તક લીધેલા એક પુત્રની ભૂમિકામાં હતો.

રિતિક રોશન ધર્મેન્દ્રનો રિતિક ખૂબ જ મોટા ફેન છે અને નાનપણમાં જ તેણે કમરામાં ધર્મેન્દ્રનું પોસ્ટર રાખ્યું હતું તેમજ જ્યારે રિતિક રોશનને બ્રેન સર્જરી કરવામા આવી તે પછી તેણે સૌથી પહેલા ધર્મેન્દ્ર સાથે ફોન પર વાત કરી હતી મિત્રો તમને જણાવી દઈએ કે રિતિકે સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને રિતિક 12 વર્ષની ઉંમરેથી સુઝાનને જાણતા હતા અને પસંદ પણ કરતા હતા અને લગ્નના પહેલા ચાર વર્ષ સુઝાન તેની ગર્લફ્રેન્ડ રહી હતી અને છેલ્લે બંનેએ ડિસેમ્બર 2000 માં લગ્ન કર્યા હતા અને નવેમ્બર 2014 માં છૂટાછેડા પણ લઇ લીધા હતા તેમજ રિતિકને આ છૂટાછેડાથી ઘણું દુ .ખ થયું હતું.

હ્રિતિક રોશન બોલીવુડનો સૌથી હેન્ડસમ માંથી એક છે અથવા એમ કહો કે બોલીવુડ નો ટોમ ક્રુઝ છે તેમજ રીતિક એક સુપરસ્ટારની બહુવિધ ઉદાહરણ છે તે ગુડ લૂકિંગ છે તેની સાથે તેના પોતાના દમદાર અભિનય પણ દર્શકોની ખૂબ પસંદ કરવામા આવે છે તમને જણાવી દઈએ કે રિતિક ની સુપર 30 ફિલ્મ હિટ રહી હતી અને તેમાં તે સુપર ૩૦ કે સંસ્થાપક આનંદકુમારની ભૂમિકા નિભાવી હતી અને તાજેતરમાં જ તેમની સાયકલ પર બેઠેલા સડક ઉપર લગાવવામાં આવેલી ફોટો ખૂબ વાયરલ થઈ હતી.મિત્રો બોલિવુડના કલાકારો વચ્ચે અવારનવાર કોઇને કોઈ અફવાઓનાં સમાચારો મળતા રહે છીએ અને બોલિવૂડના હેન્ડસમ અને ડેશિંગ એક્ટર રીતિક રોશનની ચાહકો દુનિયાભરમાં છે પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જેને રિતિકને પસંદ નથી કરતી અને આજે અમે તમને બોલિવૂડ એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રિતિક રોશનને નાપસંદ કરે છે અને તેની સાથે કામ કરવા માંગતી નથી તો આવો જાણીએ કે તે કઇ અભિનેત્રીયો છે જે રિતિક રોશન સાથે કામ કરવાનુ બિલકુલ પસંદ નથી કરતી.

કંગના રનૌત

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ કંગના અને રિતિક વિવાદની ખૂબ ચર્ચા થઈ હતી. એકબીજા સાથે સંબંધ બાંધ્યા બાદ રિતિકે કંગના પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે કંગના તેની પાછળ પડી છે અને તે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેણે કંગનાના ઘણા ઇમેઇલ્સ પણ બતાવ્યા હતા જે કંગના તેને સતત મોકલતી હતી અને આ આરોપ બાદ કંગના બધાની સામે આવી ગઈ હતી અને તેણે રિતિકનો કાચો પત્ર ખોલ્યો હતો અને આ બધા પછી પણ કંગનાએ પોતાને રિતિકથી દુર કરી દીધી હતી અને તે તેનો ખૂબ જ નફરત કરે છે અને હવે કંગના ભાગ્યે જ રિતિક સાથેની કોઈપણ ફિલ્મમાં જોવા મળે છે.

પ્રિયંકા ચોપડા.

હવે આ પછી અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ આવે છે પ્રિયંકા પણ હવે રિતિક સાથે કામ કરવા માંગતી નથી હકીકતમાં રિતિક-કંગના વિવાદમાં પ્રિયંકાએ પણ એક અભિપ્રાય આપ્યો હતો અને જે હ્રિતિકને પસંદ ન હતો અને આને કારણે રિતિક અને પ્રિયંકા વચ્ચેનું અંતર પણ વધ્યું અને હવે પ્રિયંકા રિતિક સાથે કામ કરવા માંગતી નથી.

મહેર.

મેહેર અર્જુન રામપાલની પૂર્વ પત્ની છે. તાજેતરમાં જ અર્જુન અને મેહરના છૂટાછેડા થયા છે. એવા અહેવાલો હતા કે અર્જુન રામપાલની સુઝાન ખાન સાથે નિકટતા વધી રહી હતી અને તેથી જ તેને છૂટાછેડા થઈ ગયા છે પરંતુ ખરેખર સુઝાન અને મેહર સારા મિત્રો હતા. પરંતુ અર્જુન સાથે સુઝાનની વધતી નિકટતાને કારણે, તે સુઝાન અને રિતિકને નફરત કરતી હતી. હવે તે ભવિષ્યમાં ક્યારેય રિતિકને જોવા માંગતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here