બકરા ચરાવતો છોકરો IPS થયો, જામનગરમાં નવા SP તરીકે પ્રેમસુખ ડેલૂ ની નિમણૂક થઈ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

થોડા સમય પહેલાં જ આઈપીએસની બદલી પ્રક્રિયા અને બઢતીની પ્રક્રિયા થઈ હતી. અનેક જિલ્લાઓમાં અલગ બદલી કરવામાં આવી હતી. એસપી ની નિમણૂક કરવામાં આવી હતી. જામનગરના એસપી તરીકે પ્રેમસુખ ડેલુંની બદલી કરવામાં આવી હતી. પ્રેમસુખ ડેલું એ ખૂબ જ ઈમાનદાર અને કડક છાપ ધરાવતા અધિકારી છે. પ્રેમસુખ ડેલું પહેલા અમદાવાદ ઝોન સાતના ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા.

પ્રેમસુખ ડેલુ નું મૂળ વતન રાજસ્થાન બિકાનેર નું રાસી સર ગામ છે. તેનો જન્મ ૩ એપ્રિલ 1988ના રોજ થયો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી પરંતુ પ્રેમસુખ ડેલું ભણવામાં નાનપણથી જ ખુબ જ હોશિયાર હતા. તેના પિતાનું નામ રામ ધન હતું. તેનો મુખ્ય વ્યવસાય ઊંટ ગાડી ચલાવવાનો હતો. પ્રેમસુખ ડેલુંને તે કુલ ચાર ભાઈ-બહેનો છે.

પ્રેમસુખ ડેલું એ 2010માં તેણે પહેલી નોકરી સરવેયર લેખપાલ નીકળી હતી. તેણે છ વર્ષમાં ૧૨ પદની સરકારી નોકરી મેળવી હતી. અને 2015 માં ની યુપએસસીની પરીક્ષા હિન્દીમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અને ભાનુ શ્રી સાથે 2021માં લગ્ન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here