જાણી લો આ માહિતી,માસ્ક પર પણ રહી શકે છે કોરોના 4 દિવસ સુધી,જાણો બીજી કઈ વસ્તુઓ પર રહી શકે છે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કારણે ઘણો હાહાકાર મચી ગયો છે અને જણાવવામાં આવ્યું છે કે આ કિટાણુથી બચવા માટે લોકોને ચહેરા પર માસ્ક લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે પણ આ માસ્કમાં અઠવાડીયા સુધી કોરોના જીવતો રહે છે પણ જ્યારે સ્ટીલ અને પ્લાસ્ટિકમાં જો અનેક દિવસો સુધી કોરોનો જીવત રહી સંક્રમણ ફેલાવી શકે છે અને જેનાથી પણ કોરોના થઇ શકે છે.વારંવાર હાથ ધોવાથી પણ મરી જાય છે આ કોરોના વાઇરસ.જ્યારે ઘણા લોકોને આ વાતની જાણ નહિં હોય પણ તમને જણાવી દઈએ કે એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે આ એક હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે આ વાઇરસ ઘરમાં ઉપયોગમાં લેવાતા કિટાણુનાશકો, બ્લીચ અથવા સાબૂ તથા પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જાય છે અને જો તમે વારંવાર હાથ ધોવો છો તો કોરોના વાઇરસ મરી જાય છે.

એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની પરત પર ચાર દિવસ સુધી ચોંટી રહે છે અને જેમાં તેના કિટાનુથી તથા ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના બહારના ભાગની પરત પર અઠવાડીયા સુધી જીવતો રહે છે અને તે કિટાણુંના કારણે વધારે આની અસર લાગુ પડતી હોય છે.જાણો બીજી કઈ વસ્તુઓ છે જે ખતરનાક છે.ત્યારબાદ ઘણી એવી વસ્તુઓ છે કે જેના કારણે કોરોના વાઇરસના લક્ષણો જોવા મળે છે અને આ લક્ષણોના કારણે ડોક્ટરો કહેતા હોય છે કે આ પીડિતને કોરોના વાઇરસ થયો છે પણ ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સંશોધન કર્તાઓએ આ તપાસવાની કોશિશ કરી છે કે આ વાયરસ સામાન્ય તાપ પર અલગ અલગ પરતમાં કેટલી વાર સુધી જીવતો રહી શકે છે અને આ કોરોના વાઇરસને શુ કરવાથી દૂર ભગાડી શકાય છે તેવું નક્કી કરવામાં આવી રહ્યું વહે પણ તેમણે સંશોધનમાં એવું પણ જણાવ્યું છે કે આ ટિશ્યૂ પેપર પર ત્રણ કલાક સુધી રહે છે.જ્યારે લાકડા અને કપડા પર આખો દિવસ સુધી આ કોરોના વાઇરસની અસર રહે છે અને આ વાઇરસ જીવતો રહે છે ત્યારબાદ કાચ પર આ વાઇરસ ચાર દિવસ સુધી જીવતો રહે છે અને જ્યારે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર ચારથી સાત દિવસ સુધી આ વાઇરસ જીવતો રહે છે અને આ વાઇરસ ખૂબ જ ખતરનાક છે જેનાથી ઘણા લોકો ડરે છે અને ઘણા ખરા લોકો ઘરમાંથી બહાર પણ નથી નીકળતા તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે અને આ માટે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે.

Previous articleકોરોના નો કહેર,આ વૈજ્ઞાનિકો એ દાવો કર્યો કે આટલા દિવસ બાદ આવશે કોરોના નો અંત..જાણો વિગતે…
Next articleમિનિટોમાં જ મળી જશે ઉધરસ થી છુટકારો,બસ ખાલી કરો આ ઉપાય…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here