જાણો અમેરિકા માં કેમ ફેલાઈ રહ્યો છે આટલા મોટા પ્રમાણ માં કોરોના વાયરસ,શુ આ એક દવા ની કંપનીના કારણે..જાણો વિગતવાર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે અને આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેંકાઈ ચુક્યો છે ત્યારે અમેરિકામાં કોરોના વાયરસથી 5,87,000થી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમજ જ્યારે 23,600થી વધારે લોકોનાં મોત થયા છે.આ બધાની વચ્ચે nytimes.comનાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે અને તેમાં કહ્યું છે કે એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીથી અજાણતાં જ આ મોટાપાયે ચેપ ફેલાયો છે અને લગભગ 100 જેટલા લોકોને ચેપ લાગ્યો છે તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ વાસ્તવમાં પણ કહ્યું છે કે આ બાયોજેન નામની કંપનીએ અમેરિકાના મેસાચ્યુસેટ્સમાં વાર્ષિક લીડરશિપ બેઠકનું આયોજન કર્યું હતુ અને જેના કારણે આ કોન્ફરન્સ બાદ કંપનીના કર્મચારીઓ દ્વારા પણ આ અમેરિકાના 6 રાજ્યોમાં કોરોના વાયરસ ફેલાયો હતો અને તેમજ જો કે કંપનીના સ્ટાફે અજાણતાં જ આ કર્યું છે તેવી જાણ થઈ છે.તેમજ આ મેસાચ્યુસેટ્સના પબ્લિક હેલ્થ વિભાગ મુજબ, કોન્ફરન્સ પછી ક્લસ્ટર ઓફ ઇન્ફેક્શનથી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 99 છે અને હાલમાં પણ જે વધી રહી છે અને એવામાં આ કંપનીના ઓછામાં ઓછા બે વરિષ્ઠ અધિકારીઓને પણ ચેપ લાગ્યો છે.ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે અમેરિકાનાં ટેનેસી રાજ્યમાં પણ આ પ્રથમ અને ઇન્ડિયાનામાં પહેલાં બે કોરોના વાયરસ સંક્રમણનાં મામલા બાયોઝેન કંપનીની સાથે જોડાયેલાં છે પણ જોકે, મેસાચ્યુસેટ્સ સિવાયનાં અન્ય રાજ્યોમાં સંક્રમિત લોકો સ્વસ્થ્ય થઈ ગયા છે અને આ વાયરસ પાછો પડ્યો છે.તેમજ અમેરિકન મીડિયાએ આ ડ્રગ કંપનીને Super Spreader ઝડપથી ઘણા લોકોને ચેપ લગાડનારો ગણાવ્યો છે અને ત્યારબાદ આ બાયોઝેન કંપનીએ ફેબ્રુઆરીના અંતમાં પણ મેસાચુસેટ્સની એક હોટલમાં એન્યુઅલ લિડરશીપ મીટિંગ યોજી હતી અને તેમાં તમામ નિર્ણય લેવામાં આવ્યા હતા.માર્ચના મધ્યભાગ સુધીમાં પણ આ કોરોનાના 32 કેસ મળી આવ્યા હતા અને તેમાં જેમનું કનેક્શન કંપનીની કોન્ફરન્સ સાથે જોડાયેલા હતા પણ ત્યારબાદ હવે આ આંકડો લગભગ ત્રણ ગણો થઈ ગયો છે.તેમજ 26 અને 27 ફેબ્રુઆરીએ આ મીટિંગમાં ભાગ લીધા પછી પણ અહીંયા આ કંપનીના તમામ સ્ટાફ પોતાને સ્વસ્થ માનતા હતા અને આ મુસાફરોથી ભરેલા વિમાનમાં પોતપોતાના ઘરે પાછા ફર્યા હતા.ત્યારબાદ જણાવ્યું છે કે અમેરિકાના મેસાચુસેટ્સમાં પણ કોરોના વાયરસના કુલ કેસોમાં 30 ટકાનું કનેક્શન કંપનીનાં કાર્યક્રમ સાથે હોવાનું માનવામાં આવ્યું છે અને આ એક જ અનુમાન મુજબ અહીંયા આ કંપનીના કાર્યક્રમમાં 7500 સ્ટાફ અને 175 વરિષ્ઠ મેનેજરો હાજર રહ્યા હતા.

Previous articleકોવિડ-19 ને લઈને નવો ખુલાસો,પુરુષો ના આ અંગો પર જલ્દી અસર કરે છે કોરોના વાયરસ,આજે સાફ કરો આ અંગો નહીં તો…
Next articleબૉલીવુડ ની અભિનેત્રી જુહી ચાવલા અહીં 8 વર્ષ થી કરે છે ખેતી,જે એક ગુજરાતી બિઝનેસ મેનની પત્ની છે,જાણો હાલ ક્યાં કરે છે આ કામ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here