લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાઇરસનો કહેર સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે અને એવામાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને આ મુજબ મિત્રો હાલ 160 વર્ષથી વધુ દેશોમા ફેલાયેલા કોરોના વાઇરસનુ નિદાન હાલ સુધી મળ્યુ નથી.પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે દેશોના વૈજ્ઞાનિકો પણ આના પર સતત સંશોધન કરી રહ્યા છે અને ત્યારબાદ જણાવ્યું છે કે તેને દૂર કરી શકાય છે.
અને આ મુજબ કેનેડાની વૈજ્ઞાનિકો ની એક ટીમ કોરોના વાઇરસ નુ નિદાન શોધવામા વ્યસ્ત છે અને તેમજ આ ટીમમા પણ આપણા એક ભારતીય નાગરિક નો પણ સમાવેશ છે અને જેનુ નામ અરિંજય બેનર્જી છે પણ ત્યારબાદ ટોરેન્ટો ની સન્નીબ્રુક હોસ્પિટલ તથા યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો અને મેકમાસ્ટર યુનિવર્સિટીની ટીમના વૈજ્ઞાનિકો ને આ ભયજનક વાયરસને અલગ પાડવામા સફળતા મળી છે તેવું અહીંયા જાણવા મળ્યું છે.અને તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે જેના કારણે કોવિડ ૧૯ થાય છે.
અને તેનાથી જ આ અપેક્ષા એવી બંધાઈ રહી છે કે જેમાં ટૂંક સમયમા આ સમસ્યા નુ નિદાન મળી જશે અને ભારતના અરિંજય મૈકમાસ્ટર યુનિવર્સિટીની ‘ઇન્સ્ટીટયુટ ફોર ઇફેક્શન ડીસીજ’ મા પોસ્ટ ડોક્ટરલ વિદ્યાર્થી છે અને ત્યારબાદ તે કોરોના વાઇરસ અને ચામાચિડીયા ના કેસ મા તજજ્ઞ છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમની ટીમ લેબમા પણ જે તપાસ કરશે તેની સહાયતા થી વૈજ્ઞાનિકો આ વાઇરસના દર્દીઓને પણ વધુ સારી રીતે નિદાન કરી શકશે અને આવા પરીક્ષણ,ઇન્જેક્શન અને જીવવિજ્ઞાન ની સારી સમજણ વિકસાવવા મા મદદરૂપ થશે તેવું જણાવ્યું છે.
ત્યારબાદ કહેવામાં આવે છે કે આ બેનર્જીએ એક મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે હાલમાં જ અમે એસ.એ. આર.એસ અને સી.ઓ.વી.૨ વાઇરસને અલગ કરી દીધો છે અને જેથી જ આજે અમે પણ તેને અન્ય સંશોધનકારો સાથે શેયર કરીશુ અને આ મુજબ જ ટીમ વર્ક ચાલુ રાખીશુ ત્યારબાદ તેમની ટીમ ટોરેન્ટો યુનિવર્સિટીમા પરીક્ષણ નુ કાર્ય કરી રહી છે અને જેમાં પણ તેમની ટીમે હાલ વર્તમાન સમયમા જ બે દર્દીઓના નમૂનાઓથી જ આ વાઇરસ ને અલગ કર્યો છે.
અને આનાથી વિશ્વ મા વાઇરસની વર્તણૂક ની સમજણ વધશે ત્યારબાદ સંશોધનકારો એવું પણ જણાવે છે કે આ વાઇરસને જુદો પાડવાથી પણ રોગચાળા નુ નિદાન કરવામા સહાયતા મળશે.જ્યારે એવું પણ જણાવ્યું છે કે આ અરંજિય ની ટીમ મા સન્નીબ્રુક હોસ્પિટલના દાક્તર રોબ કોજાક અને દાક્તર કેરન મોસમૈન તથા મેકમાસ્ટર યુનિવર્સિટીના સહકર્મચારી સંશોધનકાર દાક્તર સમીરા મુબારેકા પણ સમાવિષ્ટ છે.
ત્યારબાદ આ દાક્તર સમીરા એક સુક્ષ્મજીવવિજ્ઞાની છે અને જેમાં પણ આ સન્નીબ્રુક હોસ્પિટલમા ચેપી રોગ ના ફિઝિશિયન પણ છે અને તેમણે પણ આવું જણાવ્યુ હતુ કે તેની ટીમને હવે કોરોના વાઇરસ નો ઈલાજ શોધવા માટે મોટા સાધનો વિકસાવવા ની આવશ્કતા છે. તેનો ઉકેલ વિસ્તૃત સંશોધન દ્વારાજ પ્રાપ્ત થશે.