જાણો દુનિયા માં કેટલા પ્રકાર ના પેનીસ જોવા મળે છે.તમને વિશ્વાસ નહિ થાય પણ દુનિયામાં 8 પ્રકાર ના જોવા મળે છે પેનીસ,જાણો તમે પણ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

પેનીસ ના જુદા જુદ પ્રકાર આ દુનિયામાં જોવા મળે છે ત્યારે તે પહેલાં આપણે જાણીએ પેનીસ વિશે ની માહિતી. લિંગની લંબાઈ અને જાડાઈ વચ્ચેની ગેર માન્યતાઓ સમાજનાં દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે પછી ભલે તે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય. સ્ત્રીનાં યોનીમાર્ગ એવી જગ્યા છે જ્યાં માસિકના સમયે માસિક આવે છે સેક્સ સમયે સંબંધ પણ અહીં બંધાય છે અને બાળકના જન્મ સમયે બાળક પણ અહીંથી જ આવે છે. સ્ત્રીઓનો યોનીમાર્ગ ઈલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે.

એક આંગળી નાખશો તો તે એટલો પહોળો થશે સંભોગ વખતે તે લિંગ જેટલો પહોળો થશે અને બાળકના જન્મ વખતે તે બાળકના માથા જેટલો પહોળો થશે.આમ સ્ત્રીના જાતીય સંતોષ માટે લિંગની જાડાઈ વધુ મહત્વ ધરાવતી નથી.

તેમ છતાં પણ જો આપને જાડાઈ વધારવી હોય તો એક જ રસ્તો છે અને તે છે ફેટના ઈન્જેક્શન. જે માટે આપને એક દિવસ હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે. પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન કહેવાય છે અને મેડિકલ ભાષામાં તેને અર્લી ઓર્ગેઝનિક રિસ્પોન્સ પણ કહેવામાં આવે છે. આના સરળ ઉપાય છે કે, તમે જાતીય સંબંધ નિયમીત પણે બાંધો, વુમન ઓન ટોપ પોઝિશન અપનાવો તેનાથી ફાયદો થશે. ઘણી વખત નિરોધના ઉપયોગથી પણ સમય લંબાવી શકાતો હોય છે જો આ ત્રણેય રસ્તાઓમાંથી કોઈ ઉપાય કામ ન આવે તો આપે દવા લેવાની જરૂર છે.

જો યોગ્ય નિદાન લઈ દવા લેવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં માત્ર 3 થી 7 દિવસની અંદર પ્રિમેચ્યોર ઈજેક્યુલેશનની તક્લિફમાં ફરક પડવા લાગે છે. પણ તે માટે જરૂરી છે યોગ્ય નિદાન.દરેક પુરુષની અંદર રિફ્લેક્ટિવ પિરિયડ આવતો હોય છે આ રિફ્લેક્ટિવ પિરિયડ દરેક પુરુષે પુરુષે, એક જ પુરુષમાં અલગ અલગ સમયે અલગ અલગ હોઈ શકે છે જે સામાન્ય વાત છે.

પુરુષની અંદર એક વખત સ્ખલન થયા પછી બીજી વખત ઉત્તેજના આવતા વાર લાગતી હોય છે આ સમયગાળા ને રિફ્લેક્ટિવ પિરિયડ કહેવામાં આવે છે. આપ નોર્મલ છો આપને બીજી વખત ઉત્તેજના આવતી નથી તે માટે કોઈ દવા કે સારવાર લેવાની જરૂર નથી.

ડાયાબિટીસ વાળી વ્યક્તિઓમાં જો ડાયાબિટીસ કાબુમાં રાખવામાં ન આવે તો 50 ટકા લોકોને નપુસંકતા અનુભવાતી હોય છે. ઘણી બધી વખત ડાયાબિટીસના દર્દીઓને બ્લડપ્રેશરની બીમારી પણ સતાવે છે. આ માટે લેવામાં આવતી દવા વિટા બ્લોકર્સ દવાઓ પણ નપુસંકતા લાવી શકતી હોય છે. સામાન્ય રીતે ડાયાબિટીસ 40 પછીની ઉંમરમાં જોવા મળતો હોય છે આ ઉંમર બાદ ઘણી બધી વખત ટેસ્ટોસ્ટિરો ન એટલે કે મેલ હોર્મોનનું પ્રમાણ ઘટી જતુ હોય છે તેના કારણે પણ ઘણી વખત ઈન્દ્રીયમાં ઉત્તેજનાની તકલિફ અને જાતીય ઈચ્છા ઓછી થતી જોવા મળે છે.

આ માટે સૌ પ્રથમ તો આપે યોગ્ય નિદાન કરાવવું જોઈએ કે કેમ આપને ઈન્દ્રિયમાં ઉત્તેજના આવતી નથી. એક વખત નિદાન થયા બાદ તેનો ઈલાજ મુશ્કેલ નથી. દરેક વાચક મિત્રોને જણાવવા માંગીશ કે આજે કાલે કે છેલ્લા 3 મહિનામાં જાગતા સુતા કે કોઈપણ અવસ્થામાં જો પુરેપુરી ઉત્તેજના આવે તો તેમાં કોઈ જ ચિંતા કરવાનું કારણ નથી તે સામાન્ય વાત છે. હવે જાણીએ પેનીસ ના જુદા જુદા પ્રકાર, નિસના દેખિતી રીતે 7 જ પ્રકાર હોય છે દુનિયામાંઆમ તો પરફેક્ટ પેનિસ કે પછી બોડી પાર્ટની કોઈ વ્યાખ્યા જ નથી હોતી કેમ કે દુનિયાની દરેક વ્યક્તિ જેમ યુનિક છે તેમ તેમના બોડી પાર્ટ્સ પણ યુનિક છે.

પરંતુ તેમ છતા આપણે હંમેશા એ જાણવા ઉત્સુક્ત હોઈએ છીએ કે આપણા બોડી પાર્ટ કેવા લાગે છે. બોય્ઝને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં દેખિતી રીતે ફક્ત 7 પ્રકારના છે. પેન્સિલ, આ પ્રકારનું પેનિસ લાંબુ અને પાતળું હોય છે. તેનો શેપ મૂળથી ટોપ સુધી એક સમાન હોય છે. પેપર, એવરેજ પેનિસ સાઇઝ કરતા આ થોડું નાનું હોય છે પરંતુ આવા પેનિસની જાડાઈ વધારે હોય છે. કોન, આ પ્રકારના પેનિસમાં ટિપ તરફનો ભાગ સાંકડો થતો જાય છે. જેના કારણે ઘણીવાર ફોરસ્કિન ટાઇટ થઈ જવાની સમસ્યા પણ સામે આવે છે. આવા કિસ્સામાં તમારે ફેમિલી ડૉક્ટર સાથે એકવાર ચર્ચા કરવી જોઈએ.

બનાના, જો પેનિસ ડાબે અથવા જમણે થોડું વળેલું હોય તો તેને બનાના પેનિસ કહેવાય છે. નૈસર્ગિક રીતે સામાન્ય પ્રકારે વળેલું હોય તો કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ જો વધારે પડતો કર્વ હોય તો ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.ક્યારેક આ સમસ્યા શિશ્નોત્થાન કે પછી સેક્સ દરમિયાન પીડા આપી શકે છે. હેમર,આ પ્રકારના પેનિસમાં બેઝની તરફનો ભાગ પાતળો હોય છે.જ્યારે હેડ તરફનો ભાગ થોડો પહોળો અને જાડો હોય છે.ઘણીવાર આ મશરુમ જેવું પણ લાગે છે.

સોસેજ, આ એક સૌથી સામાન્ય શેપ છે. મોટાભાગના લોકોના પેનિસ આ શેપના હોય છે. તેની જાડાઈ અને લંબાઈ એવરેજ હોય છે. તેમજ બેઝથી લઈને ટિપ સુધી આવા પેનિસની થિકનેસ એક સમાન જ રહે છે. કુકુમ્બર,આમ તો સોસેજ જેવો જ આ પેનિસનો આકાર હોય છે પરંતુ તેની જાડાઈ સામાન્ય કરતા વધારે હોય છે.

Previous articleજાણો અઘોરી બાબા ના આ રોચક રહસ્યો વિશે,જાણો એમની એવી વાતો જે આજ સુધી તમે પણ નથી જાણતા.
Next articleઆ રાશિઓ પર માતા લક્ષ્મી અને કુબેર એક સાથે વરસાવસે પોતાની કૃપા,જેથી આ રાશિઓ ને થશે જબરદસ્ત લાભ,આવક થશે બમણી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here