જાણો એક મહિલા ને પ્રેગ્નેટ થવા માં કેટલો સમય લાગે છે,દરેક પુરુષે વાંચવી જોઈએ આ માહિતી…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

પેહલી નજર નો પ્રેમ અત્યારે પેહલી નજર નો પ્રેમ એટલે કોઈ સારી સુંદર યુવતી ને જોઈ ને થઈ જાય છે તેને પેહલી નજર નો પ્રેમ નહિ પરંતુ હવસ કેવાય છે પેહલી નજર નો પ્રેમ તો માતા પોતાના બાળક ને કરે છે દરેક સ્ત્રીનું એક સપનું હોય છે તે માં બને.મહિલા ગર્જભવતી થાય ત્યારથી જ એમના બાળક ને પ્રેમ કરવાનું શરુ કરી દે છે.ભલે બાળક ખોડ ખાપણ વાળું હોય સાહેબ પરંતુ એક માં માટે તો તે હંમેશા હીરોજ હોય છે.આવામાં ઘણી વાર કોઈ મહિલા માં ના બની શકવાના કારણે પરેશાન રહેતી હોય છે.સબંધી અવસ્થા, એક માદા ના ગર્ભાશય માં ભ્રુણ નું હોવું એને ગર્ભાવસ્થા કહે છે.અને આ અવસ્થા બાદ મહિલા શિશુ ને જન્મ આપે છે.જે તેની જીવનનો સૌથી કઠીન સમય હોય છે.

મિત્રો આજે અમે આ જાણકારી એટલા માટે લાવ્યા છે કે એક સામાન્ય વ્યક્તિ જ્યારે પતિ બને છે અને તેની પત્ની ગર્ભવતી હોય છે ત્યારે તેને અમુક વાતો લહબર નથી હોતી સામાન્ય રીતે આ અવસ્થા માં બનનારી મહિલાઓમાં ૯ મહિના સુધી રહે છે.જેને ગર્ભવતી મહિલા કહેવામાં આવે છે.ક્યારેક ક્યારેક સંયોગ થી એકાધિક ગર્ભાવસ્થા પણ અસ્તિત્વ માં આવી જાય છે.જેનાથી જુડવા એક થી વધારે સંતાન ની ઉપસ્થિતિ થાય છે.આવું બહુ જ ઓછા કેસો માં જોવા મળે છે.

મિત્રો અમુક વાતોકે જે સ્ત્રીઓ નાવિષય પર છે તે વિશે પુરુષ એ પણ જાણી લેવું જોઈએ. જયારે કોઈ મહિલા ના લગ્ન થઇ જાય છે.ત્યારે મહિલાઓ બાળક ની પ્લાનિંગ કરે છે. પરંતુ મહિલાઓ ના મન માં આ વાત ની ચિંતા હંમેશા બની રહે છે કે એક મહિલા ને ગર્ભવતી થવા માટે કેટલો સમય લાગે છે.આજે અમે તમને આ જ વિષય માં એક રીસર્ચ અનુસાર જાણવા ની કોશિશ કરીશું કે એક મહિલા ને ગર્ભવતી થવા માં કેટલો સમય લાગે છે.આમતો આપણે જાણીએ છીએ કે સામાન્ય મહિલાનો ગર્ભ કાળ નવ મહિના નો હોય છે.પરંતુ હમેશાં આવું હોતું નથી.

આ વાત પર એક ખાસ રિસર્ચ કરવામાં આવ્યું હતું રીસર્ચ અનુસાર અમે તમને જણાવી દઈએ કે બ્રિટીશ જર્નલ પત્રિકા માં પ્રકાશિત એક ખબર અનુસાર અમેરિકન હેલ્થ ઓફ મેડિસિન ના શોધકર્તા ઓ એ એક રીસર્ચ કરતા સમય દરમિયાન એ જાણવાની કોશિશ કરી કે એક મહિલા ને ગર્ભવતી બનવા માટે કેટલો સમય લાગે છે.શોધકર્તાઓ એ ૩૦ મહિલાઓ પર રીસર્ચ કરી ને પછી જણાવ્યું કે મહિલાઓ ના ઈંડા પુરુષ ના હોર્મોન્સ ના સંપર્ક માં આવે છે અને તે પછી ફર્ટીલાઈજ થવામાં ૪૦ થી ૫૦ કલાક નો સમય લે છે.જે પછી મહિલાઓ ગર્ભવતી થઇ જાય છે.

આગળ વાત કરીએ વિસ્તારમાં તો શોધકર્તા ઓ અનુસાર મહિલાઓ ના ગર્ભ માં રહેલા ઈંડા ની ગુણવત્તા જેટલી સારી હોય છે મહિલાઓ એટલી જ જલ્દી ગર્ભવતી થઇ જાય છે અને જો ઈંડા ની ગુણવત્તા સારી અથવા યોગ્ય ન હોય તો મહિલાઓ ને ગર્ભવતી થવામાં પરેશાની પણ આવે છે.એટલે કે મહિલા માં જે પુરુષના શુક્રકોષ અંડકો સાથે મળે છે ત્યારે આ શુક્રકોષ જો પાવરફુલ હોય તો મહિલા વધારે ઝડપથી ગર્ભવતી બને છે.

જો મહિલા માં જે શુક્રકોષ તેના ગર્ભમાં આવે અને તે પાવરફુલ હોયતોજ મહિલા ઝડપથી બાળક ને જન્મ આપે છે બાકી તો નિર્ધારિત સમય મુજબ જ થાય.એટલા માટે જો કોઈ મહિલા બાળક વિશે ની પ્લાનિંગ કરી રહી હોય તો એને દરરોજ એવો આહાર નું સેવન કરવું જોઈએ જેમાં ફોલિક એસીડ ની માત્રા વધારે હોય.એનાથી ઈંડા ની ગુણવત્તા સારી અને યોગ્ય રહે છે અને મહિલા ઓ ખુબ જ જલ્દી ગર્ભવતી થઇ જાય છે.પરંતુ જો શુક્રકોષ પાવરફુલ ના હોયતો સમય વધારે આવે છે.આ રિસર્ચ મુજબ આ બધું જાણવા મળ્યું હતું.માટે હવે તમારો મન નો આ પ્રશ્ન નો સાચો ઉત્તર હશે તમે અમે આશા રાખીએ છીએ.

Previous articleબુધે કર્યો શનિ ની પોતાની રાશિ કુંભ માં પ્રવેશ,આ 3 મહિનામાં આ રાશિઓ નું ખુલવાનું છે કિસ્મત,થશે આવા જબરા લાભ…
Next articleઆ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ માં “મફત” માં થાય છે દરેક રોગો ની સારવાર,જાણો ક્યાં ક્યાં રોગો ની કરવામાં આવે છે સારવાર,જાણી ને આગળ શેર કરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here