લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે ઘણા દેશ માં કોરોના એ પોતાનો કહેર વરસાવ્યો છે જેથી ઘણા દેસજો માં એને ધ્યાન માં લઈને લોક ડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.કોરોના વાયરસથી પ્રભાવિત અને કોવિડ -19 રોગના સંપર્કમાં આવનારા લોકોની સંખ્યા દિવસ અને રાત ચારઘણી ગતિએ વધી રહી છે. જો આપણે કોવિડ -19 પીડિતોના વિકાસને ગ્રાફ દ્વારા વિશ્વભરમાં સમજવાનો પ્રયત્ન કરીએ, તો પરિસ્થિતિની ભયાનકતા ભીની થઈ જશે.પણ અમે આજે તમને એવા દેશો વિસે જણાવીશું કે જ્યાં કોરોના નુ નામો નિશાન નથી.જાણીએ એના વિશે.
ઉત્તર કોરિયા.
પૂર્વી એશિયા માં કોરિયા પ્રાયદ્વીપ ના ઉત્તરમાં વસેલો દેશ છે. દેશ ની રાજધાની અને સૌથી મોટું શહર પ્યોંગયાંગ છે.આ દેશ ની વાત કરીએ તો આ દેશ માં એક કોરોના નો પોઝીટિવ કેસ સામે નથી આવ્યો.આમ આ દેશ છે નાનો પણ એ ચીન ને પણ પછાડી શકે છે.અને જ્યાંરે આ વાયરસ ચીન માં ફેલાયો હતો ત્યારે આ દેશ ચીન સાથે સમગ્ર વ્યવહાર બંધ કરી દીધો હતો.
તઝાકિસ્તાન.
આ દેશ ની વાત કરીએ તો આ દેશ માં પણ કોરોના નો એક પણ કેસ સામે આવ્યો નથી.અને અહીં ના લોકો માં કોરોના ને લઈને જરા ભી ડર નથી.અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે.અફઘાનિસ્તાન દુનિયાના અવિકસિત અને આર્થિક રીતે પછાત દેશોમાંનો એક દેશ છે.અહીં મોટા ભાગે મુસ્લિમો રહે છે.
તુર્કમેનિસ્તાન.
આ દેશ માં કોરોના નો એક પણ પોઝીટિવ કેશ નથી.અને જોવા જઈએ તો અહીં નું હવામાન પણ ખૂબ સારું છે અહીં કોરોના નહીં આવવાનું કારણ એ છે કે આ દેશ કોઈ ને વિઝા નથી આપતો.માટે અહીં કોરોના નો ડર ઓછો છે.
સુડાન.
ઉત્તર આફ્રિકાના દક્ષિણ સુડાનમાં હજુ સુધી કોરોના વાયરસનો એકપણ મામલો સામે આવ્યો નથી. આ દેશની વસ્તુ જોવા જઈએ તો 1.11 કરોડ છે. અને ખાસ કે આ દેશની સરહદો પણ સીલ છે. ન કોઈ બહાર જઈ શકે છે અને કોઈ અંદર આવી શકે છે. પરંતુ અહીં લોકો સામાન્ય જીવન જીવે છે.
કોમોરોસ.
કોમોરોસ દેશમાં પણ હજુ સુધી કોરોના વાયરસનો એક મામલો સામે આવ્યો નથી. આ દેશ પણ આફ્રિકામાં છે. આ જ્વાળામુખીય ટાપુઓનો સમુહ છે. લોકો આ ટાપુઓને પરફ્યુમ આઈલેન્ડ પણ કહે છે. કારણ કે અહીં સુગંધીદાર વૃક્ષો મળે છે.અને આ દેશ માં પણ કોરોના નો એક પણ કેસ નથી જોવા મળ્યો.લોક બહારના લોકો નો પ્રવેશ નિષેધ છે.