જાણો ઘરે પાઉં બનાવવાની સરળ અને સારી રીત,આ રીતે ઘર ના કૂકરમાં જ બનાવો તાજા પાઉં,જાણો રીત….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે બજારમાં જોતા હોઈએ છીએ તે ઘરે પણ બનાવી શકાય છે તેમજ આજે અમે તમારા માટે રસોઈની રેસિપીની શ્રેણી માંથી લાદી પાઉંની રેસીપી લઈને આવ્યા છીએ અને જે તમારા માંથી ઘણાને પાઉં ખાવા પસંદ હશે તો તમેં ઘરે જ આ પાઉને બનાવી શકો છો અને જો તમને લાદી પાઉંની રેસીપી આવડી જાય તો તમે જાતે જ પોતાના ઘરે એકદમ નરમ અને તાજા પાઉં બનાવીને ખાઈ શકો છો જેના કારણે પાઉને લઈને કોઈ પરેશાની નથી રહેતી અને એ પણ ઘરમાં વપરાતા કૂકરમાં જ બનાવી શકો છો આ પાઉં રૂ જેવા નરમ હોય છે અને આ રીતે બનેલા પાઉં એકદમ શુદ્ધ રીતે અને શુદ્ધ વસ્તુઓથી બનશે તે ચોક્ક્સની વાત છે કારણ કે એને તમે જાતે જ બનાવશો તો તમને આનંદ થશે અને ચાલો હવે તમણે જણાવીએ કે કુકરમાં પાઉ કેવી રીતે બને છે.લાદી પાઉં તમે તમારા ઘરે બનાવવા માટે તમે ઘણી ટીવી ચેનલો પર અથવા તો ચેનલો, મેગ્જીનોમાં અને પુસ્તકોમા પણ વાચ્યું હશે અને તેમજ જોયું હશે તો ચાલો જાણીએ ઘરે કુકર મા કેવી રીતે બને છે આવા નરમ અને રૂ જેવા પોચાં લાદી પાઉં જેનાથી તમે વડાપાંવ બનાવો,દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ પણ આ પાઉ ખૂબ જ સરસ બને છે અને નરમ હોય છે તેમજ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો અને વારંવાર બનાવશો.તેમજ જણાવવામાં આવ્યું છે કે સૌથી પહેલા તો દૂધ જોઈએ અને જેમાં ગરમ દૂધનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દુધને એક મોટા વાસણમાં નાખવાનું છે અને ત્યારબાદ આ દુધમાં હવે આપણે ખાંડ નાખવાની છે અને ત્યારબાદ અહિયાં આપણે દોઢ ચમચી જ ખાંડ લેવાની છે જેનું ધ્યાન રાખવું અને આ ખાંડ નાખ્યા પછી તેને એકદમ ભેળવવી જરૂરી છે અને ત્યારે તેને ચમચી વડે સારી રીતે મિક્ષ કરી લેવી જોઈએ જેનાથી ખાંડ પણ ઓગળી જશે અને ત્યારબાદ દૂધ પણ થોડું ઘટ્ટ થઈ જશે અને પછી ખાંડ નાખીને વચ્ચે વચ્ચે ટેસ્ટ કરતા રહેવું જોઈએ અને આ પછી તેમાં યીસ્ટ નાખવાનું છે અને આ યીસ્ટ તાજી હોવી જરૂરી છે.ત્યારબાદ તમારે તેમે દૂધ નો પાવડર નાખવો જોઈએ કે તેનાથી પાઉં વધુ પોચાં બને છે અને ત્યારબાદ તેમાં આશરે 125 ગ્રામ મેંદા સાથે થોડું મીઠું પણ નાખી લેવું જેનાથી ટેસ્ટ પણ સારો આવે અને આ ત્રણે વસ્તુ નાખીને તેનો લોટ બાંધવો અને ત્યારબાદ તેને માર્બલ કે કાચ ઉપર પાથરી ને તેને મસળી લો જેથી તે લોટ એકદમ પેસ્ટ જેવો થઈ જાય અને આ લોટ એકદમ પેસ્ટ જેવો જ બનાવો. જો લોટ સુકો રહેશે તો તમારા પાઉં પોચાં નહિ બને તેંનું ખાસ ધ્યાન રાખવું.તેમજ હવે તેમાં તમારે બટર નાખી અને ત્યારબાદ લોટ ને પાછુ બાંધવાનું શરુ કરી દેવું હોઈએ અને હવે આ લોટ તૈયાર થઈ ગયો છે તો આ એક તેલ વાળા વાટકા મા લોટ નાખી દેવો જોઈએ જેથી કરીને આ લોટ વાટકામા ચોંટે નહીં અને તેમજ આ વાત ધ્યાનમાં રાખવી કે આ લોટને વાટકીમા સારી રીતે ફેરવવો જોઈએ જેથી કરીને જે તેલ છે તે બધી બાજુ લાગી જાય અને જેનાથી લોટમા પણ તેલ લાગી જાય અને વાટકી મા પણ તેલ લાગી જાય અને તેમજ કહેવામાં આવ્યું છે કે હવે તેને એક ભીના કપડાથી ઢાંકી દો અને તેમજ એક કલાક માટે રાખી દેવું જોઈએ અને આ એક કલાક દરમિયાન લોટ ફૂલી ને ડબલ થઈ જશે.જો આ આવી રીતે તૈયાર થઈ જાત છે તો હવે એક સ્ટીલનું ચોરસ વાસણ લઈ લેવાનું અને તેમાં બટર લગાવી દેવાંનું રહેશે અને હવે તમે આ લોટ ને પાછો એક વખત લઈ મસળી લેવો અને ત્યાર બાદ તેના નાના-નાના છ ટુકડા કરી તેના ઉપર સુકો લોટ ભભરાવી દેવો અને અને ત્યારબાદ તેને મસળીને સાવ આછું કરી લેવું જોઈએ અને જેથી લાદી પાઉં પોચાં બને અને નરમ બને અને હવે તેને સ્ટીલની અંદર મૂકી દો અને તેની ઉપર થોડું દૂધ લગાવી અને ત્યારબાદ તેને ઢાંકી દો અને ફરી એક કલાક માટે ત્યાં જ રહેવા દો.ત્યારબાદ તમારે આશરે 40 થી 50 મિનીટ બાદ કુકર ગરમ કરવાનું છે અને તેમાં નમક પણ ઉમેરવું જોઈએ અને તેની અંદર એક જાળી રાખવી અને ત્યારબાદ તેના ઉપર આ લોટ ને હ્વે તેની અંદર મૂકી દેવું જોઈએ અને હવે કુકર ના ઢાકણ માંથી રીંગ અને સીટી કાઢી ઢાંકી દેવાનું ભૂલશો નહીં અને થોડીવાર બાદ આ પાઉં તૈયાર થઈ ગયા છે અને જો તમે તેને વધુ ગરમ કરશો તો તે લાલાસ પકડશે એ વાત ચોક્કસ છે અને બટર લગાવ્યા બાદ તેને ભીના કપડા થી ઢાંકી દેવાનું છે અને અડધો કલાક માટે ઠંડુ થવા દેવું જોઈએ.હવે તેને છરી થી કાઢી લેવા આ પાંઉ હજુ એટલા ઠંડા નથી થયા તો તેને ફરી થી ભીનું કપડું ઢાંકીને મૂકી દેવા જોઈએ અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે અડધો કલાક હજુ રાખી દેવા ત્યારબાદ આ સાવ પોચાં થઈ ગયા જશે અને તો આ તૈયાર થઇ ગયા ઘરે કુકરમા બનાવેલા પાઉં જે એકદમ સરસ અને તાજા પાઉ બની જશે અને આવા પાઉ તમણે બેકરી મા પણ નહિ મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here