જાણો જયારે એક બાળક નો જન્મ થાય છે ત્યારે માતા ને ગર્ભ માં કેવા પ્રકારની પીડાઓ સહન કરવી પડે છે,ગરુડ પુરાણ અનુસાર જાણો…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણનો ભારત દેશ સૌથી જૂની સંસ્કૃતિ ધરાવે છે હાલમાં જે શોધ ખોડો દુનિયા કરી રહી છે તેને વર્ષો પહેલા આપણા પૂર્વજો એ શોધી તેનો ઉપયોગ પણ કરી ચુક્યા છે.ત્યારે તે સમય ન અમુક ખાસ વ્યક્તિઓ એ આ બધું લખ્યું હતું જેને આપણે શાસ્ત્ર કહીએ છે મિત્રો આવો તો અનેક શાસ્ત્રો છે.આ ઘણા શાસ્ત્રોમાંથી એક શાસ્ત્ર છે ગરુડ પુરાણ.આ પૌરાણિક શાસ્ત્ર માં પ્રભુ નારાયણ વિશે ઘણું કહેવામાં આવ્યું છે.તેમાં મૃત્યુ,પાપ અને પુણ્ય વચ્ચે નો સબંધ વિશે જણાવ્યું છે.તેમાં મનુષ્ય જીવન ને લાગતું ખુબજ સારું જ્ઞાન આપવામાં આવ્યું છે.

આપણાં શાસ્ત્રો માં ઘણા એવા ગ્રંથો છે જેને જો તમે ધૈર્ય રાખી ને વાંચો અને તેની અંદર નો ભાવ સમજો તો તમારા જીવન ની ઘણી બધી મુશ્કેલીઓ નો સરળ હલ તમને મળી શકે છે.એમ કહેવાય છે કે કુલ ૧૮ પુરાણો છે.તેમાં ગરુડ પુરાણ એક ખુબ જ વિશેષ ગણવામાં આવે છે.જ્યારે સ્ત્રીઓ મા માસિક સ્ત્રાવ આવે છે ત્યારે તેમના ગર્ભ મા શીશુ ની ઉત્પતિ થવા ની સંભાવનાઓ રહે છે અને માસિક સમયગાળા દરમિયાન સ્ત્રી અપવિત્ર ગણાય છે.આ પ્રથા પેહલાં થીજ ચાલી આવી છે કે સ્ત્રીઓ એ મહીનામાં આ ત્રણ દિવસ ખાસ મંદિર અન્ય અન્ય જગ્યાઓ એ ના જવું જોઈએ.

જોકે ઘણા એવા લોકો જે શાસ્ત્ર ના સારા જાણકારી હોતા નથી તેઓ અન્ય લોકો ને સ્ત્રી માસિક ને લઈને ખોટે ખોટું ભરમાવે છે.માસિક ચક્ર આમતો અઠવાડિયુ એટલે કે સાત દિવસ નો હોય છે પરંતુ પેહલાં ત્રણ દિવસ સ્ત્રીએ ખાસ થોડા નિયમ પાડવા પડે છેઆ સમયગાળો ૩ દિવસ નો હોય છે અને આ ત્રણ દિવસ ના સમયગાળા મા પ્રથમ ત્રણ દિવસે સ્ત્રી અંડાલી, બ્રહ્માધાતીન અને ધોબણ સમાન માનવામાં આવે છે.આ ત્રણ દિવસો સ્ત્રીઓ માટે નરક સમકક્ષ હોય છે.કારણે કે સ્ત્રીઓ ને અમુક ખાસ જગ્યાઓ જવા માટે રોક હોય છે.જ્યારે આ સ્ત્રાવ થતો હોય છે ત્યારે ખાસ સ્ત્રીઓ એ કોઈ કામ ન કરવું જોઈએ એનવ પ્રથમ ત્રણ દિવસ તો માત્ર આરામ જ કરવો જોઈએ.

મિત્રો સામાન્ય રીતે દરેક લોકો ને એતો ખબર છે કે જ્યારે પુરુષ નુ વીર્ય જ્યારે સ્ત્રીના યોનિમાર્ગમાં થઇ ને શરીર એટલે કે ગર્ભાશય માં પ્રવેશ કરે છે ત્યારે સ્ત્રી અંડકો તેની સરહે જોડાઈ એક કોષ પેદા કરે છે અને આ કોષ એક થી બે બેથી ત્રણ તેમ વધતા જાય છે અને ગર્ભ નુ નિર્માણ થાય છે અને ત્યારબાદ બાળક નું રૂપ ધારણ કરે છે જેમાં તે છોકરો છોકરી અથવા તો કોઈ પણ જાતિ નું હોય શકે છે.આ બધું પુરાણો માં પણ કહેવામાં આવ્યું છે એક રાત્રિ નુ જીવ સુક્ષ્મ કણ સમાન, પાંચ દિવસ વ્યતીત થયા બાદ આ જીવ નાના પરપોટા સમાન અને દસ દિવસ વ્યતીત થયા બાદ આ જીવ બોર સમાન દેખાય છે અને એક માસ પછી આ જીવ માંસ ના પીંડ જેવડો આકાર ધારણ કરે છે.આગળ જણાવ્યું તેમ દિવસે ને દિવસે કોષ બેવડાય છે અને અતમાં બાળક નું રૂપ ધારણ કરે છે.

મિત્રો ગર્ભમાં ધીમે ધીમેં ગર્ભ માં બાળક આકર લે છે.થોડા સમય પછી શિશુ ના મસ્તિષ્ક તથા હાથ અને પગ જેવા અંગો નો વિકાસ થવાની શરૂઆત થાય છે.ત્યારબાદ જ્યારે ગર્ભ માં રહેલું બાળક ત્રીજા માસ મા પ્રવેશે છે ત્યારે તેના નખ,લિંગનાક,હાડકા,કાન,મુખ વગેરે પ્રકાર ના અંગો નુ નિર્માણ થાય છે.ચોથા મહીને સ્કિન,માંસ,રક્ત,મજ્જા વગેરે નુ નિર્માણ થાય છે અને જયારે પાંચમાં મહિના ની શરૂઆત થાય છે ત્યારે બાળક ને ભૂખ અને તરસ ની અનુભૂતિ પણ થવા લાગે છે.અને એટલા માટે આપણા ઘરડા લોકો આટલા સમય બાદ સ્ત્રી ને ખાસ અમુક પ્રકાના ખોરાક નું સેવન કરવાનું જણાવે છે.

આવું આપના ઘરડા એટલા માટે કહેતા હોય છે કારણે કે હવે સમય એવો છે કે માતા જે ખોરાક નું સેવન કરે છે તે સીધે સીધુ બાળક ને પણ મળે છે.જયારે પાંચમો મહિનો બેસી જાય છે ત્યાર પછી આ બાળક માતા ના ગર્ભ ની દિવાલ મા વીંટોળાઈ ને તેમા જ ઘૂમ્યા કરે છે. આ સમયગાળા દરમિયાન માતા જે પણ આહાર નુ સેવન કરે છે તે જ આહાર નુ શિશુ પણ સેવન કરે છે. જેના થી અમુક પ્રકાર ના બેક્ટેરિયા નુ નિર્માણ થાય છે જે શિશુ ને ઘણીવાર હાનિ પહોચાડતા હોય છે અને આ બેક્ટેરીયા ના કારણે શિશુ ઘણી વખત ગર્ભ મા બેહોશ પણ થઈ જાય છે.માટે માતા એ ખાવા માં પણ ધ્યાન રાખવું પડે છે.

આ વાત ને વધુ સ્પષ્ટતાથી સમજવા માટે તમારે તમારી ઘરમાં અથવાતો આજુબાજુ માં કોઈ ઘરડા દાદી ની વાત સાંભળવી જોઈએ.ગર્ભવતી સ્ત્રી જો વધુ પડતા તીખા-તળેલા ખોરાક નુ સેવન કરે તો તે ગર્ભ માં રહેલા બાળક માટે ખૂબ જ નુકશાનદાયક બની શકે છે.ઘણી વાર આ કારણોસર બાળક ના મસ્તિષ્ક ના ભાગ નીચે અને પગ ઉપર ની તરફ ચાલ્યા જાય છે.જેના કારણે બાળક ગર્ભ મા હરીફરી શકતુ નથી અને શરીર ના એક ભાગ મા એક જગ્યાએ ફસાઈ જાય છે.જ્યારે શિશુ સાતમા માસ મા પ્રવેશ કરે છે.ત્યારે તેનામા જ્ઞાન નુ વહન થતુ હોય છે અને તેનામા સ્મરણ શક્તિ નુ નિર્માણ થતુ હોય છે.આવા માં તમારે હંમેશા સારા વિચારોનું જ સેવન કરવું સારું મ્યુઝિક સાંભળવું સારું વાંચન કરવું વગેરે.

મિત્રો ગરુડ પુરાણ અનુસાર એક વાર્તા મુજબ જોઈએ તો આ પીડા સહન કરતા શિશુ પ્રભુ શ્રી નારાયણ નુ સ્મરણ કરે છે અને પ્રભુ ને કહે છે કે ‘હે પ્રભુ મેં મારા છેલ્લા જન્મ મા મારા કુટુંબ માટે જે પણ શુભ કાર્યો કર્યા હોય તે લોકો તો હવે જતા રહ્યા પરંતુ અત્યારે આ એકલતા ની પીડા હુ સહન કરી રહ્યો છુ.મિત્રો ભલે તમને આ કાઈ નવું લાગતું હશે પરંતુ આ વાત સત્ય છે.આવો આગળ થોડી વાત જાણીએ.હે પ્રભુ,માટે આ યોની માંથી મને બહાર કાઢો અને બહાર નીકળી ને મારે તમારા ચરણો ને સ્પર્શ કરી ને મોક્ષ ની પ્રાપ્તિ કરવી છે.આ શિશુ ગર્ભમાંથી બહાર નીકળવા માટે પ્રભુ ને ખુબ જ પ્રાથના કરે છે અને કહે છે હે પ્રભુ હુ આ ભૂખ અને તરસ થી ખુબ જ વ્યાકુળ છુ મારે આ ગર્ભ મા થી બહાર નીકળવુ છે.ખુબજ આજીજી બાદ કરે છે અને ત્યારબાદ એવું કહેવાય છે કે પ્રભુ તેની વાતો માને છે.આવી રીતે એમ કહેવાય છે કે આટલા પ્રકારની પીડા બાળક ને પણ સહન કરવી પડે છે.

Previous articleજો તમે પણ તમારા ઘર માં ગેસ વાપરો છો,અને ગેસ બર્નર્સ કાળા થઈ ગયા છે અને જ્યોત ધીમી પડી જાય છે,તો કરો આ સરળ ઉપાય….
Next articleTV સિરિયલો માં આવતી આ નાની છોકરીઓ હાલ માં દેખાય છે આટલી સુંદર અને હોટ,જોવો ખાસ તસવીરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here