જાણો કઈ દિશા માં પગ રાખીને સૂવું જોઈએ, જો તમે બીજી દિશા માં પગ રાખી ને સુવો છો તો લક્ષ્મી માં છોડી દેશે તમારું ઘર,જાણો બીજી પણ ટિપ્સ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આપણાં ઘરમાં અને અન્ય જગ્યાએ આપણે ઘણી ટિપ્સ ફોલોવ કરતાં હોય એ છીએ શાસ્ત્ર નું માનવું આપણાં દરેકનો વિશ્વાસ છે.રોજિંદા જીવનમાં આપણા દ્વારા કરવામાં આવતા દરેક કામ જે આપણે જાણે અજણાએ કરતા હોય એ છીએ તે આપણા શાસ્ત્ર મુજબ ખરાબ હોય છે.વાસ્તુ શાસ્ત્રનું મહત્વ આપણા ધર્મ માં ખુબ જ છે.તેમાં ઘણી બધી ટીપ્સ વિષે જણાવ્યું છે જે અપનાવવા થી આપણે એક સુખી જીવન વ્યતીત કરી શકીએ છીએ.સુખી જીવન જીવવા માટે તમારે વાસ્તુ શાસ્ત્ર ના અમુક નિયમો નું પાલન કરવું ખુબ જ જરૂરી છે.ત્યારે આજે અમુક ખાસ નિયમો અમે તમને જણાવીશું.

(૧) ચોપડી ઓર માથું રાખીને સૂવું.

લગભગ મોટા ભાગના સ્ટુડન્ટસ લોકો ની આ ખાસ ટેવ હોય છે.બુક ની ઉપર માથું રાખી ને સુવાથી અથવા બુક ને મોઢા ઉપર રાખી ને ક્યારેય ન સુવું. આવું કરવાથી  માતા સરસ્વતી નું અપમાન થાય છે. વાસ્તુ અનુસાર બુક ને તેને યોગ્ય સ્થાન ઉપર મૂકી અને પછી જ સુવું જોઈએ. આવું ન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. તમારા પ્રવેશ દ્વાર ઉપર પગ રાખી ને ન સુવું જોઈએ.માટે આવાત નું તો ખાસ ધ્યાન રાખવું જ જોઈએ.

(૨) ઘડિયાળની દિશામાં.

મિત્રો ઘરમાં તમે ગમે ત્યાં ના સુઈ શકો અમુક ખાસ જગ્યાએ જ તમારે સૂવું જોઈએ.આ શિવાય  ઘડિયાળ ને બેડ ની આસ પાસ કે તકિયા નીચે રાખી ને ન સુવું જોઈએ.આવું કરવાથી તનાવ વધે છે.આ શિવાય બેડ ઉપર આછા રંગ ની બેડસીટ પાથરવાથી ખુબ જ સારી નીંદર આવે છે.માથું દક્ષીણમાં અને પગ પશ્ચિમ માં રાખી ને સુવું જોઈએ. આવું કરવાથી સારી નીંદર આવે છે.સાથે ઉમર પણ વધે છે.અને ધનલાભ પણ થાય છે.આ માટે હમેશા બની શકે તો આ દિશા માં જ સુવું જોઈએ.મિત્રો જો તમે ગમે ત્યાં સુઈ જાવ અથવાતો કોઈ પણ જગ્યાએ સુઈ જાવ તો એ તમારી બરબાદી નું કારણ બની શકે છે.

(૩) અમુક ખાસ ટેવો.

મિત્રો આશિવાય પણ અમુક ખાસ કાર્ય જે તમારે સાંભળી કાળજીપૂર્વક કરવાના છે.તમારા બેડ રૂમ માં ક્યારેય ભગવાન નું મંદિર ન રાખવું જોઈએ.અથવા બેડ રૂમ માં કોઈ પૂર્વજ નો ફોટો પણ ન રાખવો જોઈએ.આવું કરવાથી ઘર માં અશુભતા આવે છે.મિત્રો ખાસ કરીને જ્યારે તમે બેડરૂમમાં કોઈ ભગવાન નો ફોટા અથવા તો મંદિર બનાવો છો તો પછી તમારે ત્યાં કોઈપણ જાતનું જાતીય સુખ ના માણી શકાય માટે આવાત નું ધ્યાન રાખવું.આવું કરવાથી તમારા તન અને મન માં ખરાબ અસર પડે છે.

આ સાથે ધન ઉપર પણ ખરાબ અસર પડે છે.આ શિવાય દિવાલ ભર ક્યારેય પલંગ ન રાખવો જોઈએ.આ રીતે પલંગ રાખી અને ત્યાં સુવાથી  પતિ પત્ની વચ્ચે હમેશા તકરાર થતી રહે છે.મિત્રો આ માહિતી તમને સારી લાગી હશે તેવી આશા રાખીએ છીએ હાજી તો આપણા વેદો ગ્રંથો માં ઘણી એવી માહિતી છે જે તમારે માટે કઈક ખાસ સાબિત થઈ શકે છે.

Previous articleતને ઉપવાસ મા સાબુદાણા નું સેવન તો કરો છો પણ શું તમે જાણો છે કે સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી, જાણો અહીં એનો જવાબ….
Next articleઆ છે વજન ઉતારવાની સૌથી સારી રીતે,તમે વિશ્વાસ નહીં કરો પણ આ વાત સાચી છે,આ રીતે જલ્દી જ ઉતરી જશે વજન…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here