લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.
કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.પીએમ મોદીએ કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનને 3 મે સુધી લંબાવવાનું એલાન કર્યું છે.તેમણે આજે દેશને સંબોધિત કરતા જણાવ્યું હતું કે 20 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં ખૂબ જ કડકાઈથી લોકડાઉનનું પાલન થશે અને ત્યારબાદ જે વિસ્તારોમાં કોરોનાને કેસ જોવા નથી મળ્યા ત્યાં આંશિક છૂટછાટ આપવામાં આવશે.
જોકે આ છૂટછાટ પણ શરતોને આધિન રહેશે અને તેનો ભંગ થયો તો તેને પાછી ખેંચી લેવાશે.13.6 હજાર લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે પીએમે જણાવ્યું હતું કે કોરોનાના હોટસ્પોટ્સની ઓળખ કરી પહેલાથી પણ ખૂબ જ વધારે સતર્કતા રાખવી પડશે.જે સ્થળો નવા હોટસ્પોટ્સ્ બની શકે તેમ છે ત્યાં પણ કડક પગલાં લેવા પડશે. નવા હોટસ્પોટ્સ આપણા માટે નવા સંકટ પેદા કરશે.આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં કઠોરતા હજુ વધારાશે.20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારિકાઈથી પરખાશે.ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે.
તેણે કોરોનાને કેટલો કાબૂમાં રાખ્યો છે તે ચકાસવામાં આવશે.જે ક્ષેત્રો હોટસ્પોટ્સમાં ફેરવાય તેમ નથી ત્યાં 20 એપ્રિલ બાદ થોડી છૂટછાટ મળશે.જોકે આ છૂટછાટ શરતી હશે અને ઘરની બહાર નીકળવાના નિયમ સખ્ત રહેશે. જો લોકડાઉનના નિયમનો ભંગ થશે અને કોરોના આ ક્ષેત્રોમાં દેખાશે તો તમામ છૂટછાટ પાછી લઈ લેવાશે.કોરોનાના દર્દીઓનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે તેમની સારવાર માટે પણ દેશભરમાં પૂરતી સવલતો હોવાનું જણાવતા પીએમે કહ્યું હતું કે હાલ ભારતમાં એક લાખથી વધુ બેડની સવલત ઉપલબ્ધ છે અને દેશમાં 600થી વધુ હોસ્પિટલોમાં માત્ર કોરોનાના દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે.
ભારત પાસે ભલે હાલ મર્યાદિત સંસાધન હોય પરંતુ ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાની રસી બનાવવાનું બીડું ઉઠાવે.કોરોના જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આટઆટલા પ્રયાસો છતાં કોરોના જે ઝડપે ફેલાઈ રહ્યો છે તેણે સરકારોને ચિંતામાં મૂકી દીધી છે.રાજ્ય સરકારો સાથે પણ આ અંગે ચર્ચા થઈ છે અને નાગરિકો સહિત દરેક લોકો એ જ જણાવી રહ્યા છે કે લોકડાઉન વધારવામાં આવે. ઘણા રાજ્યો લોકડાઉનને લંબાવી ચૂક્યા છે.દરેક મંતવ્યોને ધ્યાનમાં રાખતા નક્કી કરાયું છે કે ભારતમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવું પડશે લોકડાઉનને કારણે થનારા આર્થિક નુક્સાન અંગે પીએમે જણાવ્યું હતું કે, આપણે લોકડાઉનની આર્થિક કિંમત ચૂકવવી પડી છે.
પરંતુ નાગરિકોના જીવથી વિશેષ કંઈ નથી.ભારત જે માર્ગ પર ચાલ્યું છે તેની દુનિયામાં સરાહના થઈ રહી છે.ચોવીસે કલાક દરેકે પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો છે, અને સ્થિતિને સંભાળી પણ છે.તેમણે લોકડાઉન દરમિયાન દેશવાસીઓને ગરીબોનો ખ્યાલ રાખવા કર્મચારીઓના પગાર ના કાપવા અને તેમને નોકરીએથી ના કાઢવા પણ અપીલ કરી હતી.કોરોનાના કેસો વધે તેની રાહ જોયા કરતા ભારતે પહેલાથી જ ઝડપી નિર્ણયો લઈ તેનો અમલ કરવાનું શરુ કરી દીધું હતું તેવો દાવો કરતા પીએમે કહ્યું હતું કે વિશ્વના મોટા-મોટા દેશોની સરખામણીએ ભારતમાં હાલ સ્થિતિ ખૂબ જ કાબૂમાં છે.જે દેશોમાં ભારત જેટલા જ કેસ હતા, તે દેશોમાં આપણી સરખામણીએ કોરોનાના કેસ 25થી 30 ગણા વધી ગયા છે અને હજારો લોકો મોતને ભેટ્યા છે.
આપણે જો સમય પર ઝડપથી નિર્ણયો ના લીધા હોત તો આજે ભારતની સ્થિતિ શું હોત તેની કલ્પના કરતાં જ રુંવાડા ઉભા થઈ જાય છે.પીએમે કહ્યું હતું કે જ્યારે આપણે ત્યાં કોરોનાનો એકેય કેસ નહોતો તે પહેલા જ આપણે કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓનું સ્ક્રિનિંગ શરુ કરી દીધું હતું.કોરોનાના દર્દીનો આંકડો 100 સુધી પહોંચ્યો ત્યારે જ ભારતે વિદેશથી આવેલા પ્રવાસીઓને 14 દિવસ આઈસોલેશનમાં રહેવાનું ફરજિયાત બનાવી દીધું હતું અને અનેક જાહેર સ્થળોને બંધ કરી દીધા હતા.દેશમાં કોરોનાના કેસ 500 સુધી પહોંચ્યા ત્યારે જ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની રાહ જોવાના બદલે 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવાયું હતું.
તહેવારોની મોસમમાં જ લોકો ઘરમાં રહીને જ ઉજવણી કરી રહ્યા છે તેની સરાહના કરતા પીએમે કહ્યું હતું કે, અનેક રાજ્યોમાં નવા વર્ષની શરુઆત થઈ છે.લોકડાઉનના બંધનો વચ્ચે પણ દેશના લોકો જે રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે ઘરોમાં રહીને જ તહેવારો ખૂબ સાદગીપૂર્ણ રીતે મનાવી રહ્યા છે તે ઘણું પ્રેરક અને પ્રશંસનીય છે.પીએમે પોતાના સંબોધનની શરુઆતમાં કહ્યું, દેશવાસીઓએ જે સહકાર આપ્યો છે તેનાથી ભારત કોરોના સામેની લડતમાં ખાસ્સી હદે સફળ રહ્યું છે.પીએમે જણાવ્યું કે દેશવાસીઓએ ઘણા કષ્ટ સહન કર્યા છે.કોઈને ખાવાની પરેશાની હતી તો કોઈ ઘર અને પરિવારથી દૂર હતું.દેશવાસીઓના આ બલિદાનને કારણે જ દુનિયાના અન્ય દેશો કરતા ભારતની સ્થિતિ ઘણી સારી છે.
આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.