જાણો કેવી રીતે પડ્યું આ કલાકાર નું નામ જોની લીવર,?નામ ની પાછળ જોડાયેલ છે આ કિસ્સો,જાણીને માજા આવશે જાણો અહીં….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે 14 ઓગસ્ટ એ ભારતીય સિનેમાના પ્રખ્યાત હાસ્ય કલાકાર જોની લિવરનો જન્મદિવસ છે અને તેમજ તમને પણ ખબર હશે તેમજ આજે આ ખાસ પ્રસંગે તેના જીવન સાથે જોડાયેલી વિશેષ માહિતી તમને આપવામાં આવી રહી છે અને જણાવવામાં આવ્યું છે કે આ 1957 માં આ દિવસે, જોની લિવરનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો હતો અને તેની સાથે જ તેણે બેસ્ટ કોમેડિયન કેટેગરીમાં 13 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે એવુ કહેવામા આવ્યું છે અને તેમજ આ 1984 માં ફિલ્મની શરૂઆત કરનાર જોનીએ અત્યાર સુધીમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે તેવું કહેવામા આવ્યું છે.

તેમજ આગળ વાત કરતા જ આ કથળતી આર્થિક પરિસ્થિતિને કારણે જોની વધુ વાંચી શક્યો નહીં અને તેમજ તેણે આંધ્રપ્રદેશની તેલુગુ શાળામાંથી સાતમા ધોરણમાં અભ્યાસ કર્યો હતો તેવું જોવામાં આવ્યું છે અને તેમજ તે નાની ઉંમરે મુંબઇ આવ્યો હતો અને જીવન નિર્વાહ માટે ઘણી વસ્તુઓ કરી હતી તેવું પણ જણાવ્યું છે તેમજ જે માત્ર 7 જ ધોરણ ભણેલા છે તો પણ તેઓ એટલ્સ બુદ્ધિ શાળી છે અને અહીંયા એવું પણ જણાવ્યું છે કે જોની લિવરે પોતાના જીવનની એકથી એક ચડિયાતી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ તેઓને હાલમાં આટલા લોકો જાણતા થયા છે તેમજ જોની લિવરના ફ્રેન્ડો પણ ઘણા છે.

પોતાને ખવડાવવા માટે તેણે મુંબઈની સડકો પર પેન પણ વેચી દીધી હતી. તે બોલિવૂડના ગીતો પર નૃત્ય કરતી વખતે અને ફિલ્મના કલાકારોની નકલ કરતી વખતે પેન વેચતો હતો. રસ અને સમર્પણના આધારે તેણે પોતાની પ્રતિભા વિકસાવી. આ કાર્યમાં, તેમને મિમિક્રી આર્ટિસ્ટ્સ પ્રતાપ જૈન અને રામ કુમારે મદદ કરી.તમને આ વાતની ખબર નહીં જ હોય પણ જોની લિવર પાસે પણ મુંબઈમાં ઘણા મકાનો છે અને જેમાં તેઓ રહે પણ છે લોકો આ મકાનોને જોવા માટે જાય છે મજ જોની લિવરનામાં એક મોટી કલાકારી જોવા મળી રહી છે અને તેમજ ઘણા કોમેડિયન બોલીવુડમાં આવીને જતા રહ્યા છે પણ જોની લિવર કંઇક અલગ જ છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા એવું પણ જણાવ્યું છે કે તેની ફની સ્ટાઇલ બધાને પસંદ છે.

જોનીનું અસલી નામ જોન પ્રકાસ રાવ જનુમાલા છે, તેણે મુંબઈની હિન્દુસ્તાન લીવર કંપનીમાં પણ પિતા સાથે કામ કર્યું છે. કામ કરતી વખતે, તે તેની હાસ્યની પ્રતિભાથી તેના સાથીઓને હસાવતો. ધીરે ધીરે તે અન્ય ફેક્ટરી કામદારો અને અધિકારીઓમાં લોકપ્રિય બન્યો અને અહીં તેને ‘જોની લિવર’ નામ મળ્યું.તેની ફની સ્ટાઇલ બધાને પસંદ છે અને તે હંમેશા લોકોને હસાવે છે અને જોની લિવરમાં એડલ્ટ વાત કર્યા વિના દરેકને હસાવવાની શક્તિ છે અને તે લોકોની સાથે કોઈની કોઈ કોમેડી કરતા જ રહે છે.

તેમજ અંતે કહેવામા આવ્યું છે કે આ જોનીએ કામની સાથે-સાથે શો કરવાનું પણ શરૂ કર્યું હતું અને જોની લિવર એક કોમેડી માસ્ટર તરીકે પણ જાણીતા છે કારણ કે કોમેડી કરવામાં જોની લિવર પહેલા નંબરે આવે છે અને તેઓ ખૂબ જ કોમેડી કરતા ફિલ્મોમાં જોવા મળ્યા છે તેની સાથે જ જણાવ્યું છે કે જેણે તેને એક અલગ ઓળખ આપી હતી અને એવું પણ માનવામાં આવ્યું છે કે જે એક શોમાં બોલિવૂડ અભિનેતા સુનીલ દત્તે તેની પ્રતિભાને માન્યતા આપી અને તેમને ‘દર કા રિશ્તા’માં કામ કરવાની તક આપી. અહીંથી જોનીની સફળતાની શરૂઆત થઈ. તેણે અત્યાર સુધીમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here