લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઓસ્ટ્રેલિયામાં ડેનિયલ નામનો એક વ્યક્તિ ભારતનો દેશી પલંગ 990 ઓસ્ટ્રેલિયન ડૉલર ( આપણા 62 હજાર રૂપિયા) માં વેચી રહ્યો છે.અને આપણે આને આઉટ ઑફ ફેશન માનીને પલંગ ઊભો કરી લઈએ છે.આના ફાયદા ફેશનનાં આગળ નાના બની ગયા છે. સુવા માટે પલંગ આપણા પૂર્વજોની પહેલી પસંદ છે.આપણા પૂર્વજોને શું લાકડાને કાપતા નહિ આવડતું હોય.
અને એ પણ લાકડા કાપીને તેની પટ્ટીઓ બનાવી ડબલ બેડ બનાવી શકતા હતા.ડબલ બેડ બનાવો કોઈ રોકેટ સાયનસ નહિ.લાકડાની પટ્ટીઓને ખીલીઓ જ મારવાની હોય છે.પલંગ ભલે કોઈ સાઇનસ ન હોય પરંતુ એક સમજદારી છે કે કેવી રીતે શરીરને વધારે આરામ મળી શકે.પલંગ બનાવવો એક કલા છે.તેને દોરડી થી ભરવું પડે છે અને તેમાં દિમાગ લાગે છે.
જ્યારે આપણે સુઈએ છે ત્યારે માથું અને પગના મુકાબલા પેટને અધિક લોહીની જરૂરત હોય છે.કારણ કે રાતે કે બપોર લોકો ઘણી વાર જમ્યા પછી સૂઈ જાય છે પેટને પાચન ક્રિયા માટે વધારે લોહીની જરૂરત હોય છે.માટે સૂતા સમયે પલંગનું ખોયું જ આ સ્વસ્થ નો લાભ પહોંચાડે છે.
દુનિયામાં જેટલી પણ આરામ ખુરશીઓ જોઈ લો તેમાં પણ પલંગની જેમ ખોયું બનાવેલું હોય છે .બાળકોનું જૂનું પારણું ફક્ત કપડાંનું ખોયું હતું.લાકડાનો સપોર્ટ બનાવીને તેને પણ બગડી દીધું છે.પલંગ પર સુવા થી કમર નો દુખાવો અને સાંધા નો દુખાવો નહિ રહેતો. ડબલ બેડની નીચે અંધારું હોય છે તેમાં રોગના કીટાણુ ઉત્પન્ન થાય છે વજનમાં ભારે હોય છે તો રોજ રોજ સફાઈ નહિ થતી. પલંગને રોજ સવારે ઊભો કરી દેવાય છે અને સફાઈ પણ થઈ જાય છે.સૂરજનો તાપ ખૂબ સારી કીટનાશક છે. પલંગને તાપમાં રાખવાથી ઉધઈ પણ નથી પડતી.
કિશાનો માટે પલંગ બનાવવો ખુબજ સસ્તો પડે છે મિસ્ત્રીને થોડી મજૂરી જ આપવી પડે છે કપાસ પોતાનો હોય છે તો જાતે દોરડી બનાવી લે છે લાકડી પોતાની જ આપે છે બીજાને લેવું હોય તો બે હજારથી વધારે ખર્ચો નથી થતો.કપડાંની દોરીના બદલે નારિયેલ ની દોરીથી કામ ચાલવું પડે છે.
આજની તારીખ માં કપુસની દોરી મોંઘી પડશે.સસ્તા પ્લાસ્ટિકની દોરી અને પટ્ટી આવી ગઈ છે.પરંતુ તે સારું નથી.અસલી મજા નહિ આવે.બે હજારના પલંગના બદલે હજારો રૂપિયાની દવા અને ડોક્ટરનો ખર્ચ બચાવી શકાય છે