લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અહીંયા જણાવવામાં આવ્યું છે ભારતીય વેદ અને પુરાણો વિશે અને જેમાં આ પૃથ્વી ઉપર ચાર યુગ વીતશે અને જેમાં સત્યયુગ,ત્રેતા, દ્વાપર અને કળયુગ ઉલ્લેખનીય છે તેવું જણાવ્યું છે અને આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં આવા જ ભયાનક કળીયુગની વાત સાંભળતા જ તમારૂ શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેની જમીન પણ ખસવા લાગશે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ કહ્યું છે કે જે આપણા શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે અને આ કળયુગ નો તેમજ હજારો વર્ષો પેહલા જણાવ્યું હતું કે ત્યારે કેવું હશે અને આ કળયુગમાં કેવું હશે પણ ત્યારે આપણું ભવિષ્ય,કેવું હશે કાલ,કળીયુગ મા લોકોનુ વર્તન કેવું હશે તેવું અહીંયા જણાવવામાં આવ્યુ છે.
અને આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના જવાબ હજુ સુધી ઉકેલાવવા નથી આવ્યા તો ચાલો આપણે જાણીએ કે શું છે આગમના એંધાણ.પણ અહીંયા જણાવ્યું છે કે જયારે પણ આખી દુનિયા ની રચના કરવામાં આવી હતી ત્યારે ભગવાન બ્રહ્મા ને પિતા, વિષ્ણુ ને પાલનકર્તા અને શિવ ને સંહારકર્તા ગણવામાં આવ્યા હતા અને એવા સમયમાં જ આ ચાર જુગ ની વાત કરવામાં આવી હતી ત્યારબાદ જેમાં પેહલું સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપરયુગ અને છેલ્લે કળીયુગ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પુરાણોમાં આનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારબાદ એવું પણ મનાય છે કે કળયુગ ના સમાપ્તિ સમયે મોટો પ્રલય આવશે અને જેના કારણે પૃથ્વી જળમગ્ન થઈ જાશે.
તેની સાથે સાથે કહેવામાં આવ્યું છે કે સૌથી પેહલા મહર્ષિ વેદ વ્યાસજી ના કથન મુજબ કળીયુગ મા વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ,ક્ષત્રીય,વેશ્ય અને શુદ્ર એમ ચર વર્ણો માં વિભાજીત થશે અને આવું જણાવ્યા બાદ કહેવામાં આવ્યું હતું કે આનાથી લોકશાહી રચાશે અને જેના કારણે જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવશે અને ત્યાર પછીના સમયમા પણ આ આશ્રમ કે ગુરુકુળ પણ નહિ રહે અને તેમજ વેદ-મંત્રો પઠન પણ નહિ કરવામાં આવે અને પછી જ્યારે લગ્ન ને ધર્મ સાથે જોડવામાં નહિ આવે અને ત્યારબાદ છૂટાછેડા નું પ્રમાણ વધતું જાશે અને ગુરુ શિષ્ય માં ભેદ નહિ જણાય અને તેમજ શિષ્ય ગુરુ નો અનાદર કરશે અને આવું ઘણું બધું થશે અને આ સંતાન પોતાના ધર્મ થી ભટકશે અને વૃદ્ધાશ્રમો ખોલવામાં આવશે.
ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ ઉચી જ્ઞાતિ માં જન્મે કે નીચ જ્ઞાતિ માં માત્ર શક્તિશાળી અને પૈસાવાળા ને રાજ મળશે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે જે લોકો ધર્મ-કર્મ પણ પોતાના મુજબ કરશે જેમાં પૈસા,ઉપવાસ,મહેનત ને ધર્મ માનવામાં આવશે અને આમ જ થોડા પૈસા મળતાની સાથે જ તેમનામા અભિમાન આવી જાશે અને આવામાં આ સ્ત્રીઓમા પોતાના વાળ નુ અભિમાન આવશે અને સોનું તેમજ હીરા લુપ્ત થઈ જશે અને ત્યારબાદ આ સ્ત્રીઓ પોતાના વાળ થી જ સંપૂર્ણ શણગાર કરશે.
અને આ કળીયુગમા કહેવામાં આવ્યું હતું કે આ યુવતીઓ ધનવાન માણસ ને પતી બનાવશે અને તેમજ ગરીબ પતિ ને તરછોડી દેશે અને તેને બરબાદ કરહે અને પછી આ પૈસા નો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવા માં જ પુરા થાશે જેના લીધે દાન-પુણ્ય નુ મહત્વ ઘટશે અને આખી ધરા ધન ના સંગ્રહ ઉપર જ ટકશે અને ત્યારબાદ આ પૈસા ના ખોટો ઉપયોગ મોજ મસ્તી અને મનોરજનમાં કરવામાં આવશે અને તેમજ ધર્મ કર્મ ના કામ મા પૈસો વપરાશે નહી અને આ પૈસો વ્યર્થ જાશે.
અને આ મુજબ કહેવાય છે કે કળીયુગની આ યુવતીઓ પોતાના જ મુજબ જીવન વિતાવશે અને ત્યારબાદ તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે અને તે અનીતિથી અને બીજા નુ અહિત કરવામાં પણ પછી નહી ફરે ત્યારબાદ કહેવાય છે કે આ કળીયુગ મા પુર અને સુકા દુકાળ જેવી પરિસ્થિતિ મોટેભાગે સર્જાશે અને માનવને જીવન માં ક્યાય પણ ચેન નહિ પડે અને ત્યારબાદ આ કળયુગમાં વરસાદ ના અભાવે ખાન-પાન ની વસ્તુઓ ની કમી આવશે અને જેના લીધે ઘણા માનવો સાધુઓ ની જેમ ફળ, ફૂલ અને પાન ખાઈને જીવ ટુંકાવી દેશે અને જલ્દી જ મુત્યુ પામશે.
તેમજ કહેવામાં આવ્યું છે કે આ કળી કળયુગમાં માનવ જીવન નાની-મોટી પરેશાનીઓ થી ઘેરાયેલો રહેશે અને જેમાં કહેવાય છે કે મોટેભાગે માનવો સ્નાન કર્યા વગર જ ભોજન આરોગી લેશે અને તેમજ અંતિમક્રિયા, શ્રાદ્ધ, દેવ પૂજા અને તર્પણ ની વિધિ પણ કોઈ નહિ કરે અને બાદમાં કળીયુગ ની સ્ત્રીઓ લોભી,વધુ ખોરાકવાળી અને તેમજ બુદ્ધીહીન હશે અને આ ઉપરોક્ત જણાવેલ તમામ શબ્દો મહર્ષિ વેદ વ્યાસજીના છે.
ત્યારબાદ સ્ત્રીઓ પણ પોતાના પતિ તેમજ ગુરુઓનો પણ આદર સત્કાર નહિ કરે અને તેના પછી બાળકોનું પણ પેટ ભરવા પેહલા પોતાનું પેટ ભરશે અને આ મિથ્યા તેમજ કવેણ બોલશે આ સિવાય તે દુરાચારી પુરુષો ને મળવાની આકાંશા રાખશે અને જેમાં માનવ નો વેદ પુરાણ ઉપર થી વિશ્વાસ ઉડી જાશે અને જેના કારણે આ કર્મકાંડીઓ ની બોલબાલા થશે અને તેમજ ધર્મ કર્મ કરવા વાળા ધાર્મિક લોકો ને તજવામા પણ આવશે.
જેની સાથે સાથે એવું પણ કહેવાય છે કે જેઓ આ કળયુગ નો માનવ ભગવાન ના અસ્તિત્વ ઉપર શંકા કરશે અને તેમજ ચોર અને રાજા નુ વર્તન અને આ એક સમાન લાગશે અને આ બધા ને માત્ર ને માત્ર પૈસો જ દેખાતો હશે અને બીજું કંઈ નહીં અને આ સ્ત્રીઓ નાની વયે એટલે કે 16 વર્ષ પહેલા જ માં બની જશે અને તેમજ ગૌ હત્યા જેવા પાપ વધશે અને જેના પરિણામે ગૌ-માતા ની સંખ્યા મા પણ ઘટાડો આવશે અને આ સાધુ સંતો ના વાણી તેમજ વર્તન મા પણ ફેરફાર દેખાશે અને નાની ઉંમરે વાળ સફેદ થાશે અને 30 વર્ષ સુધી મા તો ગઢપણ પણ આવી જાશે.
ત્યારબાદ ભગવાન શ્રી નારાયણ કળયુગ વિશે જયારે ઋષિ નારદ ને સમજાવતા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે જ્યારે આ સમય આવશે ત્યારે આ સમય એવો હશે કે જેમાં પુરષો પોતાની પત્ની ને આધીન થઈને રેહશે અને તેમની સ્થિતિ એક ચાકર જેવી હશે અને ત્યારબાદ પોતાની પત્નીઓ ના કવેણ પણ તેમને સંભાળવા પડશે અને તેઓ દૂર પણ નહીં રહી શકે પણ જયારે કળયુગ ના પાંચ હજાર વર્ષો પુરા થાશે ત્યારે માં ગંગા વૈકુંઠ મા પાછા ફરશે અને અત્યાર ની ગંગા નદી સુકાઈ જાશે એવું કહેવામાં આવ્યું છે.
તેની સાથે સાથે જયારે કળયુગ ના દસ હજાર વર્ષ પુરા થશે ત્યારે જ આ પૃથ્વી ઉપરથી બધા દેવી-દેવતાઓ પૃથ્વીના ત્યાગી પોતાના ધામ પરત થશે અને ત્યારબાદ એકમાત્ર હનુમાનજી પ્રલય સુધી આ ધરા ઉપર રેહશે અને જેમાં એક એવો સમય આવશે કે જ્યારે માં ભોમ અનાજ ઉગાડવાનું બંધ કરશે, કોઈ પણ ઝાડ ફળ કે ફૂલ નહી આપે.