લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો અમુક કિસ્સાઓ જ એવા હોય છે કે જેના વિશે ક્યારેય તમે વિચાર્યું પણ નહીં હોતું તો આજે અમે તમને એવા જ એક કિસ્સાથી પરિચિત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ.મહિલા નાગા સાધુ એક એવી કઈ પરંપરા અપનાવતા હશે કે જેમકે આપણા દેશ માં તો બહુ બધી પરંપરા છે પણ તેમની પરંપરા કંઇક અલગ જ છે અને જે ચોંકાવી દેનારી છે તેવું કહેવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આના વિશે.
કહેવામાં આવે છે કે મહિલા નાગા સાધુ વિશે તમે સાંભળ્યું જ હશે પણ આવા નાગ સાધુ વિશે તમે નહિ જ જાણતા હોવ અને જો નહિ સાંભળ્યું હોય તો અમે તમને જણાવી દઈએ કે મહિલા નાગા સાધુ એ ભારત માં અલગ અલગ જગ્યા એ જોવા મળેતા હોય છે. જેમકે ગિરનાર.જુનાગઢ વગેરે જેવા ધામો પર પરંતુ આપણા સમાજ માં ઘણાં એવા લોકો છે કે જેઓ મહિલા નાગા સાધુ ઓને ખોટી વિચાર ધારા થી જોવે છે અને તેમના વિશે ખરાબ વાતો કરતા હોય છે પરંતુ આનું સત્ય કંઇક અલગ જ છે અને આ એક એવી વિચિત્ર પરંપરા રાખે છે કે તેના વિશે આપણે કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી હોય તો ચાલો જાણીએ તે પરંપરા વિશે.
મહિલા નાગા સાધુ બનવા માટે સૌથી પહેલા લગભગ 12 વર્ષ સુધી કઠીન બ્રહ્મચારી બનવાનું હોય છે અને તેમનામાં રહેલા નિયમોનું પાલન કરવાનું હોય છે જેની ખાસ નોંધ હોય છે તે પ્રમાણે કરવું પડતું હોય છે અને તેની સાથે સાથે પોતાના ગુરુ ઉપર સંપુર્ણ રીતે વિશ્વાસ રાખવાનો હોય છે અને તેમની વાતોનું પાલન કરવાનું હોય છે આ સિવાય બ્રહ્મચર્ય નું ખુબ જ વિશ્વાસથી પાલન કરવું ખુબ જ જરૂરી છે.
દરેક ગુરુ મહિલા નાગા સાધુ બનવા માટે તે મહિલા ને દીક્ષા ત્યારે જ આપે છે કે જ્યારે તે તેના લાયક બની જાય છે અને જયારે તે બ્રમ્હચર્ય નું પાલન કરે છે અને તેમની સાથે રહેવા લાગે છે પણ જેવી રીતે હિંદુ ધર્મ માં કોઈ પણ વ્યક્તિ ના મર્યા પછી તેનું પિંડદાન કરે છે તેવી જ રીતે અહીંયા પણ તેમનું પાલન કરવું પડતું હોય છે પરંતુ આ આશ્ચર્ય કરવા વાળી વાત છે કે નાગા સાધુ બનવા વાળી મહિલા ને પોતાનું જ પિંડદાન કરવું પડતું હોય છે જે એક આશ્ચર્યજનક વાત છે.
અહીંયા જે જણાવવામાં આવેલ છે તે ખરેખર સાચી વાત છે અને ગુરુના જણાવ્યા મુજબ જ આ કામ મહિલા નાગા સાધુને કરવુ પડતું હોય વહે અને આ બનવા વાળી મહિલા ને પોતાનું મુંડન કરાવીને નદી માં સ્નાન કરીને સ્વસ્થ થવું પડે છે અને એટલુંજ નહિ પણ તેને પોતાના પરિવાર નો સંપૂર્ણ રીતે ત્યાગ કરવો પડે છે આવા પણ નિયમો હોય છે.
આ નિયમોના અનુસાર તો મહિલા નાગા સાધુ ઓને વસ્ત્રો વિના રહેવાનું હોય છે અને મહિલા નાગા સાધુ એક પીળું વસ્ત્ર ધારણ કરીને પોતાના શરીર ને ઢાંકી ને રાખે છે અને તે સિવાય એ બીજા કોઈ કલરનું વસ્ત્ર પહેરી શકતા નથી અને ત્યાર બાદ તે એક માતાથી ઓળખાવા લાગે છે અને અમે જે નાગા સાધુ બનવા ની પ્રક્રિયા જણાવી રહ્યા છીએ તે જ પ્રક્રિયા મહિલા અને પુરુષ બંને માટે ખુબ જ જરૂરી હોય છે અને રીતે તેમને પાલન કરવુ એ આવશ્યક છે.