જાણો PM મોદી દ્વારા જણાવેલ ઇમ્યુનિટી વધારવા ના આ ઉપાયો,જાણો લો મહત્વ ની વાત…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો હાલ લોકડાઉન ચાલી રહ્યું હોવાથી મૉટે ભાગનું બજાર બંધ છે.જેના કારણે લોકોને જીવન જરૂરિયાતની ચીજોની ખુબજ તકલીફ પડી રહી છે.જેને લઈને દરેક વસ્તુ મળવું મુશ્કેલ છે.આમ કોરોના વાયરસનની રફતાર ઓછી કરવાના હેતુથી સરકારે 24 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કર્યુ છે. આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિનાના અંતે રવિવારે પ્રસારિત થતા પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં લૉકડાઉનના કારણે થઇ રહેલી પરેશાની માટે લોકોની માફી માગી હતી.

પરંતુ તેમણે ત્યારે તેમ પણ કહ્યુ હતું કે આ દરમિયાન લોકો પોતાની જાતને કેવી રીતે ફિટ રાખે તેની સાથે સંબંધિત જાણકારીઓ તેઓ સોશિયલ મીડિયા પર શેર કરતાં રહેશે. પી એમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે આમ વ઼ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા યોગ સાથે સંબંધિત વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યા હતાં. હવે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે તમારે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી કેવી રીતે વધારવી.

આ રીતે PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આયુષ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી માટે કેટલાંક નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે આ એવા ઉપાય છે, જે તમારે સરળતાથી કરી શકાય છે. આમ PM મોદીએ કહ્યું કે ઘણી વસ્તુઓ તો એવી છે જે હું પોતે વર્ષોથી કરી રહ્યો છું. જેમ કે આખુ વર્ષ ફક્ત ગરમ પાણી પીવુ.આ રીતે તમારે PM મોદીએ કહ્યા મુજબ તેને તમારા જીવનનો હિસ્સો બનાવો, અને સાથે જ અન્યો સાથે પણ શેર કરો.

વધુમાં PM મોદીએ પોતાના સંદેશ સાથે આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો સાથે સંબંધિત કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. આ તસવીરોમાં કોરોના વાયરસ સાથે સંબંધિત આ સંકટ દરમિયાન પોતાની સારસંભાળ કરવા અને રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક ઉપાય જણાવ્યા છે. તેની પહેલાં PM મોદીએ ટ્વીટ કરીને કહ્યુ હતું કે, ફિટનેસ, સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાને લઇને ડિબેટમાં વધારો થવા પામ્યો છે.

આમ આ સારો સંકેત છે. તેમણે કહ્યું કે મન કી બાત બાદ યોગ અને યોગ નિંદ્રા સાથે સંબંધિત વીડિયો પણ પોસ્ટ કર્યા હતા.આમ તો લૉકડાઉનમાં શું કરી રહ્યા છે આપણા PM મોદી. આ દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે, 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્ર સાથે વાત કરી જણાવ્યું હતું કે આ સમય દરમિયાન, પીએમ મોદીએ કોરોના વાયરસ વિશે વિગતવાર ચર્ચા કરી અને લોકડાઉન દરમિયાન કેવી રીતે તમારે સમય પસાર કરવો તે લોકોને પણ જણાવ્યું હતુ.

દરમિયાન, મોદીએ યોગ અંગે ચર્ચા કરી અને તેનો વીડિયો મૂકવાનું પણ કહ્યું હતું. તાજેતરમાં પીએમ મોદીએ ટ્વીટમાં કેટલાક વીડિયો અપલોડ કર્યા હતા, જેમાં જુદા જુદા યોગાસનને પણ દેખાડ્યા છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે એક ટ્વિટમાં લખ્યું કે, ‘ગઈકાલની મન કી બાત દરમિયાન કોઈએ મારી ફિટનેસનાં રૂટિન વિશે પૂછ્યુ હતુ.અને આથી જ મેં આ યોગ વિડિયોને શેર કરવાનું વિચાર્યું, હું આશા રાખું છું કે તમે પણ યોગ દરરોજ કરશો.’આમ મોદીએ લખ્યું હતું કે તેઓ ફિટનેસ એક્સપર્ટ નથી કે મેડિકલ એક્સપર્ટ નથી. પરંતુ જો યોગા કરવું એ ઘણા વર્ષોથી તેમના જીવનનો એક ભાગ પણ છે, જેનો તેમને ફાયદો પણ ઘણો થયો છે.

હું આશા રાખું છું કે તમે પણ ફિટ રહેવાની ઘણી રીતો અપનાવી રહ્યા છો. મોદીએ આની સાથે આ વિડિઓઝને ઘણી ભાષાઓમાં પણ અપલોડ કર્યો હતો. જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપલોડ કરેલા વીડિયો એનિમેટેડ છે. આ વીડિયોમાં, પીએમ મોદીનો 3 ડી અવતાર યોગની જુદી જુદી મુદ્રા કરી રહ્યો છે.આમ એવું ઘણું બધું જાણવા માટે અમારા પેજને ફોલૉ કરતા રહો.

Previous articleજાણો જાવેદ અખ્તરે એવું તો કેવુ નિવેદન આપ્યું કે આખા દેશ માં થવા લાગી છે એની ચર્ચા,એક વાર જરૂર વાંચો…
Next articleજાણો એવું તો શું હશે આ દેશો માં કે જ્યાં કોરોના નો એક પણ કેસ નથી,આ રીતે રહે છે આ દેશ ના લોકો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here